ઘુઘરા (Ghughra Recipe In Gujarati)

Dhruti Raval @Annpurana
#DTR
દિવાળીમાં બધાના ઘરે ઘુઘરા બનતા હોય છે જે મેં પણ બનાવ્યા ઘૂઘરાના કરીએ તો એમ લાગે કે જાણે દિવાળી આવી જ નથી
ઘુઘરા (Ghughra Recipe In Gujarati)
#DTR
દિવાળીમાં બધાના ઘરે ઘુઘરા બનતા હોય છે જે મેં પણ બનાવ્યા ઘૂઘરાના કરીએ તો એમ લાગે કે જાણે દિવાળી આવી જ નથી
રાંધવાની સૂચનાઓ
- 1
સોજીને બે ટેબલ સ્પૂન ઘી નાખી ધીમા તાપે ગુલાબી રંગની શેકી લેવી ઠરવા દેવી ઠરે પછી તેમાં બદામ પિસ્તાનો ભૂકો લડેલી ખાંડ ઈલાયચી પાઉડર જાયફળ પાઉડર ની કેસર નાખી બધું મિક્સ કરી સાઈડમાં રાખી દેવું
- 2
હવે લોટમાં મુઠ્ઠી પડતું મોણ નાખી નવશેકા દૂધથી સરસ લોટ બાંધી લેવો
- 3
લોટમાંથી નાની પૂરી જેવું વણી તેમાં ઘૂઘરાનું સ્ટફિંગ ભરી સરસ સાઈડ ની કિનારી દબાવી અને કાંગરી પાડી લેવી પછી ધીમા તાપે તેને ગુલાબી રંગના તળી લેવા
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16580683







ટિપ્પણીઓ