ઓટ્સ પોહા નટ્સ ચેવડો (Oats Poha Nuts Chevda Recipe In Gujarati)

Noopur Alok Vaishnav @Noopur_221082
ઓટ્સ પોહા નટ્સ ચેવડો (Oats Poha Nuts Chevda Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પૌઆ અને ઓટ્સ ને વારાફરથી કોરા શેકી લો. કાજુ બદામ સમારી લો.
- 2
ત્યારબાદ કડાઈ માં તેલ લઇ ગરમ થાય પછી શીંગદાણા, કાજુ બદામ, મીઠો લીમડો, તલ, મરચું લીલું જીણું સમારેલું, નાખી ધીમા તાપે શેકો. બધા મસાલા કી પૌઆ અને ઓટ્સ ઉમેરી મિક્સ કરો. પીસેલી ખાંડ ચેવડો ઠંડો થયા બાદ જ ઉમેરવી. ત્યારબાદ સર્વ કરો. 🎉 હૅપી દિવાળી 🎉
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હેલ્થી ઓટ્સ ચેવડો (Healthy Oats Chevda Recipe In Gujarati)
#DTR#cookpadgujarati#cookpadindia#Diwali Treats#heakthy Alpa Pandya -
નાયલોન પૌવાનો ચેવડો (Nylon Poha Chevdo Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
નાયલોન પૌવા નો ચેવડો (Nylon Poha Chevdo Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
નાયલોન પૌવાનો ચેવડો (Nylon Poha Chevdo Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
-
-
પૌંવાનો ચેવડો (Poha Chevdo Recipe In Gujarati)
#RC1Yellow Colourજયારે સાંજે કંઈક હળવું ખાવાનું મન થાય ત્યારે પૌંવાનો ચેવડો બેસ્ટ ઓપ્શન છે. ક્રિસ્પી અને ટેસ્ટી ચેવડો સરસ લાગે છે. Jyoti Joshi -
-
રેડ પૌઆ (Red Poha Recipe In Gujarati)
આ પૌંઆ લાલ ચોખા ને પ્રોસેસ થી બનાવવા માં આવે છે.જેને સફેદ પૌંઆ કરતા વધારે પલાલવા પડે છે. Krishna Joshi -
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
#breakfast#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
-
નાયલોન પૌવા ચેવડો (Nylon Poha chevdo Recipe in Gujarati)
લાઈટ નાસ્તા માટે નું બેસ્ટ ઓપ્શન. 15-20 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. Disha Prashant Chavda -
-
ઓટ્સ ચેવડો (Oats Chivda recipe in Gujarati)
#કુકબુકદિવાળી આવી રહી છે તો બધા જ તૈયારી માં લાગી ગયા હશે અને આ વખતે શું નવા નાસ્તા બનાવવા એ માટે પણ વીચારતા હશે કારણ કે હવે બધા ને કાંઈક નવું અને ટેસ્ટી જ જોઈએ છે પણ સાથે હેલ્થ નું ધ્યાન રાખવું એટલું જ જરૂરી છે માટે મેં અહીંયા બનાવ્યો છે હેલ્ધી ટેસ્ટી એવો લો કેલ ઓટ્સ કોર્ન ફ્લેક્સ ચેવડો કે જેમાં હાઈ ફાઈબર ઓટ્સ છે અને કોર્ન ફ્લેક્સ છે કે જે રીચ ઓફ આઈરન, ફાઈબર કાર્બોહાઈડ્રેટ અને ડાયાબિટીક પેશન્ટ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. તો આ દિવાળી માં જરૂર થી ટ્રાય કરો ઓઈલ ફ્રી ટેસ્ટી અને હેલ્ધી ચેવડો. Harita Mendha -
-
-
-
ડ્રાય ફ્રૂટ પોહા ચેવડો
#ઇબુક#day28તળેલી વસ્તુઓ આજકાલ બધા ને ખાવી ગમતી નથી એટલે હું આજે બહુજ ઓછા તેલ માંથી બનાવેલ ચેવડા ની રેસિપી જે ઓવેન માં બનાવેલ છે ખુબ જ જલ્દી બની જાય છે. Suhani Gatha -
-
-
-
પોહા ચેવડા (Poha Chevda Recipe In Gujarati)
#કૂકબુક#post1દિવાળી મા નાસ્તા માટે આ ચેવડો મસ્ત લાગે Shital Jataniya -
પૌંઆનો શેકેલો ચેવડો (Roasted poha chevda) recipe in Gujarati )
#કૂકબુક* Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
પાપડ પોહા મિક્સ (Papad Poha mix Recipe in Gujarati)
પાપડને સામાન્ય રીતે ખીચડી સાથે ખાવાનું પસંદ કરવામાં આવે છે. ઉપરાંત ટેસ્ટ માં સરસ હોવાથી જુદી જુદી રેસીપી પણ બનાવી શકાય છે. મેં અહીં પાપડ નો ઉપયોગ કરી પાપડ પોહા મિક્સ બનાવ્યું છે.#GA4 #week23 Jyoti Joshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16580689
ટિપ્પણીઓ