ઇન્સ્ટન્ટ ખમણ (Instant Khaman Recipe In Gujarati)

Dhruti Raval @Annpurana
#DTR
દીવાળી માં ઝટપટ કંઈ ફરસાણ બનાવવું હોય તો ઇન્સ્ટન્ટ ખમણ બેસ્ટ option છે
ઇન્સ્ટન્ટ ખમણ (Instant Khaman Recipe In Gujarati)
#DTR
દીવાળી માં ઝટપટ કંઈ ફરસાણ બનાવવું હોય તો ઇન્સ્ટન્ટ ખમણ બેસ્ટ option છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ મા હળદર ખાંડ મીઠું તેલ નાખી પાણી નાખી થિક બેટ્ટર બનાવી લેવું અને ૫ મીનીટ માટે રાખી દેવું
- 2
હવે એક સ્ટીમર માં થાળી માં તેલ લગાવી ગરમ કરવા મૂકવું better ma ઇનો નાખી એકદમ હલાવી તરત જ થાળી માં પાથરી દેવું ૧૦ મીનીટ માટે steam કરવું
- 3
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી રાઈ લીલા મરચાં તલ હીંગ ખાંડ પાણી સહેજ મીઠું નાખી ઉકાળી વઘાર ખમણ ઉપર પાથરી દેવો રેડી છે ઇન્સ્ટન્ટ ખમણ
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16589095

ટિપ્પણીઓ