ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તુવેરની દાળને બેથી ત્રણ વખત ધોઈને બાફી લો.
- 2
એક જાડા તળિયાવાળા વાસણમાં તેલનો વઘાર મૂકી તેમાં રાઈ ઉમેરો રાઈ તતડે એટલે વઘાર માટેની બધી જ સામગ્રી ઉમેરો.
- 3
ટામેટા સરસ ચડી જાય એટલે તેમાં બાફીને વહેલી તુવેરની દાળ ઉમેરી દો અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દો.. હવે તેમાં શીંગદાણા ગોળ, કોકમ ઉમેરીને ધીમા તાપે દાળને ઉકળવા દો.
- 4
દાળ બરાબર ઉકળી જાય અને બધો મસાલો એમાં એક રસ થઇ જાય એટલે ગેસ બંધ કરી તેમાં લીંબુનો રસ ભેળવી દો.
- 5
તૈયાર ગુજરાતી દાળને સર્વિંગ બાઉલમાં લઈ ઉપરથી ઝીણી સમારેલી કોથમીર થી ગાર્નીશ કરો તો તૈયાર છે ખાટી મીઠી ગુજરાતી દાળ સર્વ કરવા માટે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16590628









ટિપ્પણીઓ