બીટ ના લાડુ (Beetroot Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બીટ સરખી રીતે ધોઈ સ્વચ્છ કરી અને તેનું છીણ કરી લ્યો. એક પેનમાં ઘી ગરમ કરી તેમાં બીટ ને સાતળી લ્યો
- 2
ખમણ સંતળાઈ જાય એટલે તેમાં દૂધ ઉમેરી બીટને પાકવા દો. હવે તેમાં ખાંડ ઉમેરી ખાંડનું પાણી બળી જાય ત્યાં સુધી પાકવા દો. ખાંડનું પાણી બળી જશે એટલે બીટ નો કલર સહેજ ડાર્ક થઈ જશે.
- 3
મિશ્રણ ને ઠંડુ પડવા દો. મિશ્રણ ઠંડુ થાય એટલે તેના લાડુ વાળી તેને ટોપરાના છીણમાં રગદોળી લ્યો.
Keywords
Similar Recipes
More Recipes
- પાન મસાલા મુખવાસ (Paan Masala Mukhwas Recipe In Gujarati)
- ચોકલેટ ફજ (Chocolate Fudge Recipe In Gujarati)
- ટેસ્ટી ક્રિસ્પી મગદાળ ચકરી (Testy Crispy Moong Dal Chakri Recipe In Gujarati)
- ચોકલેટ બિસ્કિટ પુડીંગ કિડસ રેસિપી (Chocolate Biscuit Pudding Kids Recipe In Gujarati)
- રવા ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16591115










ટિપ્પણીઓ (6)