કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કેસરિયા દૂધ પાક (Kesariya Doodh Paak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કેસરિયા દૂધ પાક (Kesariya Doodh Paak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કેસરિયા દૂધ પાક (Kesariya Doodh Paak Recipe In Gujarati)

Harita Mendha
Harita Mendha @HaritaMendha1476

#DTR
નુતન વર્ષની શરૂઆત કેસરિયા દૂધ પાક થી કરી હતી. ઠાકોરજી ને ભોગ ધરી બધા ને પ્રસાદ થી મોં મીઠું કરાવ્યું.

#DTR
નુતન વર્ષની શરૂઆત કેસરિયા દૂધ પાક થી કરી હતી. ઠાકોરજી ને ભોગ ધરી બધા ને પ્રસાદ થી મોં મીઠું કરાવ્યું.

વધુ વાંચો

કેસરિયા દૂધ પાક (Kesariya Doodh Paak Recipe In Gujarati)

Harita Mendha
Harita Mendha @HaritaMendha1476

#DTR
નુતન વર્ષની શરૂઆત કેસરિયા દૂધ પાક થી કરી હતી. ઠાકોરજી ને ભોગ ધરી બધા ને પ્રસાદ થી મોં મીઠું કરાવ્યું.

#DTR
નુતન વર્ષની શરૂઆત કેસરિયા દૂધ પાક થી કરી હતી. ઠાકોરજી ને ભોગ ધરી બધા ને પ્રસાદ થી મોં મીઠું કરાવ્યું.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 2 લિટરદૂધ
  2. 50 ગ્રામચોખા
  3. 6 ટેબલ સ્પૂનખાંડ
  4. 4-6 નંગબદામ
  5. 1નાનો ટુકડો જાયફળ
  6. 10-15કેસર ના તાંતણા
  7. 2 ટેબલ સ્પૂનબદામ પિસ્તા ની કતરણ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    જાડા તળિયા વાળા પહોળા વાસણમાં દૂધ ને ધીમા તાપે ઉકાળો. વચ્ચે વચ્ચે હલાવતા રહો જેથી તળિયે બેસે નહીં. 10-15 મિનિટ ઉકાળો. કેસર ને સહેજ ગરમ દૂધમાં 15 મિનિટ પહેલા પલાળી લો.

    કેસરિયા દૂધ પાક (Kesariya Doodh Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ચોખા ને સારી રીતે ધોઈ ને 30 મિનિટ પલાળી લો. પલાળેલા ચોખામાં થોડું ઘી મિક્સ કરી ને ઉકળતા દૂધમાં ઉમેરી બરાબર મિક્સ કરી લો. ધીમા તાપે ઉકાળો. પછી તેમાં જાયફળ નો ટુકડો અને આખી છાલ વાળી બદામ ઉમેરીને ધીમા તાપે ઉકાળો. પછી તેમાં પલાળેલુ કેસર ઉમેરી બરાબર મિક્સ કરી દૂધ ઉકાળીને 1/2 થાય અથવા ચોખાનો દાણો 80% ચડી જાય ત્યાં સુધી ઉકાળો.

    કેસરિયા દૂધ પાક (Kesariya Doodh Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી ધીમા તાપે ઉકાળવા દો. આટલો દૂધ પાક બનવામાં 20-25 મિનિટ સુધી દૂધ ને ઉકાળવુ.

    કેસરિયા દૂધ પાક (Kesariya Doodh Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    દૂધ ઉકાળીને 1/2 થાય અથવા કલર ચેન્જ થાય ત્યાં સુધી ધીમા તાપે ઉકાળો. હવે તેમાં થી જાયફળ નો ટુકડો અને બદામ કાઢી લો. ગેસ બંધ કરી તેમાં બદામ પિસ્તા ની કતરણ અને ચારોળી ઉમેરી બરાબર મિક્સ કરી દૂધ પાક ને ઠંડો કરી લો. ઠંડો કરવા મા પણ સતત હલાવતા રહો જેથી મલાઈ ના થઈ જાય. બદામ અને કાજુ ની કતરણ ને ઘી માં તળીને ઉપર થી સજાવી ઠંડો સર્વ કરો.

  5. 5

    ઉકાળવા માં આખી છાલ વાળી બદામ અને જાયફળ નો ટુકડો નાખવા થી દૂધ પાક નો કલર,ટેક્ષ્ચર અને ટેસ્ટ ખુબ જ આવે છે.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Harita Mendha
Harita Mendha @HaritaMendha1476
પર October 31, 2022 13:19
cooking is my passion ❤️ I like to try new food dishes and always ready to research for new recipes 🤩🤩
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Kusum Parmar
Kusum Parmar @KUSUMPARMAR
October 31, 2022 15:22
Delicious 😋👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. તીખા ગાંઠિયા (Tikha Ganthiya Recipe In Gujarati)
  2. મસુર દાળ કબાબ જૈન (Masoor Dal Kebab Jain Recipe In Gujarati)
  3. ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
  4. પાલક ફુદીના સેવ (Palak Pudina Sev Recipe In Gujarati)
  5. શિંગ બટાકા ની ખીચડી (Shing Bataka Khichdi Recipe In Gujarati)
  1. મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
  2. પનીર રૂહાની (Paneer Ruhani Recipe In Gujarati)
  3. અંગુરી રબડી વીથ રોઝ સીરપ (Anguri Rabdi With Rose Syrup Recipe In Gujarati)
  4. મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16599120
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close