કેસરિયા દૂધ પાક (Kesariya Doodh Paak Recipe In Gujarati)

#DTR
નુતન વર્ષની શરૂઆત કેસરિયા દૂધ પાક થી કરી હતી. ઠાકોરજી ને ભોગ ધરી બધા ને પ્રસાદ થી મોં મીઠું કરાવ્યું.
કેસરિયા દૂધ પાક (Kesariya Doodh Paak Recipe In Gujarati)
#DTR
નુતન વર્ષની શરૂઆત કેસરિયા દૂધ પાક થી કરી હતી. ઠાકોરજી ને ભોગ ધરી બધા ને પ્રસાદ થી મોં મીઠું કરાવ્યું.
રાંધવાની સૂચનાઓ
- 1
જાડા તળિયા વાળા પહોળા વાસણમાં દૂધ ને ધીમા તાપે ઉકાળો. વચ્ચે વચ્ચે હલાવતા રહો જેથી તળિયે બેસે નહીં. 10-15 મિનિટ ઉકાળો. કેસર ને સહેજ ગરમ દૂધમાં 15 મિનિટ પહેલા પલાળી લો.
- 2
ચોખા ને સારી રીતે ધોઈ ને 30 મિનિટ પલાળી લો. પલાળેલા ચોખામાં થોડું ઘી મિક્સ કરી ને ઉકળતા દૂધમાં ઉમેરી બરાબર મિક્સ કરી લો. ધીમા તાપે ઉકાળો. પછી તેમાં જાયફળ નો ટુકડો અને આખી છાલ વાળી બદામ ઉમેરીને ધીમા તાપે ઉકાળો. પછી તેમાં પલાળેલુ કેસર ઉમેરી બરાબર મિક્સ કરી દૂધ ઉકાળીને 1/2 થાય અથવા ચોખાનો દાણો 80% ચડી જાય ત્યાં સુધી ઉકાળો.
- 3
હવે તેમાં ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી ધીમા તાપે ઉકાળવા દો. આટલો દૂધ પાક બનવામાં 20-25 મિનિટ સુધી દૂધ ને ઉકાળવુ.
- 4
દૂધ ઉકાળીને 1/2 થાય અથવા કલર ચેન્જ થાય ત્યાં સુધી ધીમા તાપે ઉકાળો. હવે તેમાં થી જાયફળ નો ટુકડો અને બદામ કાઢી લો. ગેસ બંધ કરી તેમાં બદામ પિસ્તા ની કતરણ અને ચારોળી ઉમેરી બરાબર મિક્સ કરી દૂધ પાક ને ઠંડો કરી લો. ઠંડો કરવા મા પણ સતત હલાવતા રહો જેથી મલાઈ ના થઈ જાય. બદામ અને કાજુ ની કતરણ ને ઘી માં તળીને ઉપર થી સજાવી ઠંડો સર્વ કરો.
- 5
ઉકાળવા માં આખી છાલ વાળી બદામ અને જાયફળ નો ટુકડો નાખવા થી દૂધ પાક નો કલર,ટેક્ષ્ચર અને ટેસ્ટ ખુબ જ આવે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધ પાક (Doodh Paak Recipe In Gujarati)
શીતળા સાતમે દુધ પાક બનાવવાનો રિવાજ છે.. મેં પણ બીજી મીઠાઈ ની સાથે ડ્રાય ફ્રુટ દુધ પાક બનાવ્યો Pinal Patel -
કેસરિયા દૂધ પાક
#ચોખાદૂધપાક એટલે દૂધને પકવીને બનાવેલી વાનગિ. આ એક પ્રવાહી મિષ્ટાન છે જે ગુજરાતમાં ઘણું પ્રસિદ્ધ છે. આ વાનગી બનાવવામાં ઘણી સરળ છે. દૂધ પાક માં મુખ્યત્વે દૂધ, ચોખા, ખાંડ, કેસર, સુકો મેવો જેવી સામગ્રી હોય છે. આ ઉપરાંત ચારોળી અને ઇલાયચી પણ નાખી શકાય છે. Anjali Kataria Paradva -
ડ્રાયફ્રૂટ્સ કેસરિયા મીઠા પુડલા (Dryfruits Kesariya Sweet Pudla Recipe In Gujarati)
ડ્રાયફ્રૂટ્સ કેસરિયા મીઠા પુડલા#FFC8#Week8#ફૂડફેસ્ટિવલ#મીઠાપુડલા#Cookpad#CookpadIndia#CookpadGujarati#Cooksnapchallengeડ્રાયફ્રૂટ્સ કેસરિયા મીઠા પુડલા , સ્વાદિષ્ટ અને પૌષ્ટિક , સાવ સરળ અને જલ્દી થી તૈયાર થઈ જાય છે. ઠાકોરજી ને પણ દૂધઘર ની સામગ્રી માં ભોગ આરોગાવી શકાય છે . Manisha Sampat -
કેસર બદામ દૂધ (Kesar Badam Milk Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India#અમારે રોજ સવારે ઠાકોરજી ને જુદો જુદો પ્રસાદ ઘરાવાનો હોય છે ને આજે મેં કેસર દૂધ, ખજૂર, પલાળેલી બદામ પલાળેલા અખરોટ, ને આખા અખરોટ ને ખજૂર ધરાવિયા છે તો શેર કરું છું ઠાકોર જી નો પ્રસાદ(કેસર બદામ દૂધ)💪🤗😋 Pina Mandaliya -
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#Cookpadgujrati#Sharadpoonam special- કહેવાય છે કે શરદપૂનમ થી ઠંડી ની શરૂઆત થઈ જાય છે. લોકો આ પૂનમ ના ચંદ્ર ના પ્રકાશ માં દૂધ પૌંઆ ખાય છે.. અમારે ત્યાં વર્ષો થી આ દિવસે દૂધપાક બનાવાય છે અને બધા ની પ્રિય વાનગી હોવાથી બધા દૂધપાક ને મન ભરી ને ખાય છે. તમે પણ આજે આ દૂધપાક નો આનંદ માણો.. Mauli Mankad -
મસાલા દૂધ (Masala Doodh Recipe In Gujarati)
#RC2#whiteઆ મસાલા દૂધ પુષ્ટિમાર્ગ ની સેવામાં વૈષ્ણવો રોજ ભગવાન કૃષ્ણને ભોગ ધરાવવામાં આવે છે. Amee Shaherawala -
કેસરિયા દૂધ પૌવા (Kesariya Doodh Pauva Recipe In Gujarati)
#TRO#Coolpad India#Coolpad Gujarati Bindi Vora Majmudar -
કેસરિયા ખીર (Kesariya Kheer Recipe In Gujarati)
#ChooseToCook આ ખીર હું મારા સાસુ પાસેથી બનાવતા શીખી છું. અમે સમૂહ કુટુંબ માં રહેતા હતા. ઘણું મોટું કુટુંબ હતું. ઘરમાં બધાના જન્મદિવસે મારા સાસુ ખીર બનાવતા. અત્યારે પણ સાસુ નથી રહ્યા પણ જન્મદિવસે ગમે તેટલી મીઠાઈ કે કેક આવી હોય તો પણ ખીર તો બને જ. હવે ખીર હું બનાવુ છું. કેક કે મીઠાઈ છોડી ને આજે પણ બધા મારા હાથની બનાવેલી ખીર જ હોંશે હોંશે ખાવા ની પસંદ કરે Dipika Bhalla -
દૂધ પાક (Doodh Paak Recipe In Gujarati)
#mr#cookpadindia#cookpadgujarati#milkreceipechallenge khushbu patel -
દૂધ પાક (Doodh Paak Recipe In Gujarati)
શ્રાધનાં દિવસો શરદ ૠતુ એટલે ભાદરવા માસમાં આવે. આ સમયે ખૂબ તડકા પડતા હોવાથી પિત્ત પ્રકોપ (એસિડિટી) વધી જતી હોય છે. દૂધ કે દૂધની વાનગીમાં ખાસ કરીને ખીર કે દૂધ પાક બનાવવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી ગણાય છે. Dr. Pushpa Dixit -
ડ્રાયફ્રુટ કેસર દૂધ પૌઆ (Dryfruit Kesar Doodh Pauva Recipe In Gujarati)
#શરદ પૂર્ણિમા#ડ્રાય ફ્રુટ કેસર દૂધ પૌઆઅમારે દર શરદ પૂર્ણિમા પર્વ દરમિયાન દૂધ પૌઆ બનાવી ને ચદ્ર માની શીતળ છાંય માં મૂકી ને ૧૨ વાગે ત્યા ટેરેસ પર જમીએ છીએ તો આંજે મેં બનાવ્યા છે તો શેર કરું છું અમરા ધરે બહુ સરસ થાય છે ને એમાં આમરા ગુણાતીતં નંદ સ્વામી નો જન્મ દિવસ છે એટલે બનાવવા j hoy ને બધાં ને પ્રસાદી મોકલતા હોય તો શેર કરું છું Pina Mandaliya -
દૂધ પૌઆ (Doodh Poha Recipe In Gujarati)
શરદ પૂર્ણિમા ને દિવસે દૂધ પૌંઆ બનાવી ને ચાંદની ના પ્રકાશ માં ઠંડા કરી ને ખાવા થી શરીર માં કોઈ રોગ નથી થતા. Hiral -
કેસરિયા ઠંડાઈ (Kesariya Thandai Recipe in gujarati)
#HR#FFC7#Week7હોળી આવતાં ઠંડી ઓછી થઈ જાય છે અને ગરમીનો અનુભવ થવા લાગે છે. ઠંડાઈ ને પીવાથી તરત જ એનર્જી મળે છે અને તેમાં ડ્રાયફ્રુટ વગેરે જે હોય છે તેનાથી શરીરમાં ઠંડક મળે છે. જો ઠંડાઈ નો મસાલો તૈયાર હોય તો ઇન્સ્ટન્ટ ઠંડાઈ બની જાય છે. અહીં મે કેસરિયા ઠંડાઈ બનાવી છે. તેની રેસિપી શેર કરુ છું તો જરૂર થી ટ્રાય કરજો. Parul Patel -
દૂધ પૌંઆ (Doodh Poha Recipe In Gujarati)
#TRO#ChooseToCookઆજે શરદ પૂનમ છે એટલે દૂધ પૌઆ બનાવવા must.બનાવીને રાત્રે શીતળ પૂનમ ની ચાંદની માં થોડી વાર રાખી મુકવા જેથી ચંદ્ર નો પ્રકાશ પડે,..પછી ભગવાન ને ધરાવવાના હોય..એનાથી શરીરમાં રહેલી ગરમી અને પિત્ત નો નાશ થાય.મમ્મી ના ઘરે તો પાડોશી સાથે ભેગા મળી બનાવીએ અને રાત્રે બધા અગાશીમાં બેસી દૂધપૌંઆ,બટાકા વડા ની મોજ માણતા .એવા એ દિવસો ને યાદ કરી ને મમ્મી સ્ટાઇલ દૂધ પૌઆ બનાવ્યા છે અને ૧૦૦% મસ્ત જ બન્યા હશે . Sangita Vyas -
-
-
-
દૂધ પૌવા (Doodh Pauva Recipe In Gujarati)
#TRO#cookpad_guj#cookpadindiaદૂધ પૌવા એ પૌવા ની ખીર થી પણ ઓળખાય છે. દૂધ પૌવા બે રીતે બનાવી શકાય છે. દૂધ ઉકાળી ને અને ઠંડા દૂધ માં . દૂધ પૌવા નું ધાર્મિક મહત્વ પણ છે. શરદ પૂર્ણિમા અથવા કોજાગરી પૂર્ણિમા, જે નવરાત્રી પછી આવે છે. કહેવાય છે કે આ પૂનમ ની રાત ના ચંદ્રમા ની ચાંદની માં એક ખાસ શક્તિ હોય છે. દૂધ પૌવા ને બનાવી ને અગાસી માં રખાય છે અને 2-4 કલાક ચંદ્રમા ની ચાંદની તેની પર પડે પછી ઉપયોગ માં લેવાય છે. આયુર્વેદ ની દ્રષ્ટિએ આવા દુધ પૌવા ખાવા થી "પિત્ત/એસિડિટી" નું શમન થાય છે. ચોમાસા પછી શરીર માં પિત્ત નો વધારો થયો હોય છે જે આ દૂધ પૌવા થી દુર થાય છે. Deepa Rupani -
દૂધ પાક(Doodh Paak Recipe In Gujarati)
#SSR#શ્રાધ સ્પેશ્યલ રેસીપી#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
-
દૂધ પૌવા (Doodh Pauva Recipe In Gujarati)
ટ્રેડિંગ રેસીપીસ ઓફ ઓક્ટોબર#TRO : દૂધ પૌવાશરદ પૂનમ ના દિવસે દૂધ પૌવા નુ મહત્વ હોય છે. પૂનમ ની ચાંદની મા અગાશી મા રાખી ઠંડા કરી ને ખાવામા આવે છે . Sonal Modha -
મસાલા દૂધ (Masala Doodh Recipe In Gujarati)
#CookpadIndia#CookpadGujarati#ગરમાગરમ મસાલા દૂધ#દૂધ રેસીપી Krishna Dholakia -
કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
#EB#week16શ્રાવણ માસ મા ઉપવાસ મા ઘરે બનાવેલ કોપરા પાક બનાવવાની ને ખાવાની ખૂબ મજા આવે Pinal Patel -
ડ્રાય ફ્રુટ મિલ્કશેક (Dryfruit Milkshake Recipe in gujarati)
ડ્રાય ફ્રુટ મિલ્કશેક બધા ડ્રાય ફ્રૂટ ને દૂધ અને કેસર સાથે ચર્ન કરીને બનાવામાં આવે છે. ટેસ્ટ માં બહુ જ ફાઇન લાગે છે અને એકદમ હેલ્થી અને tummy filling છે. ઉપવાસ માં તમે બનાવીને પી શકો છો.#GA4 #Week4 #milkshake Nidhi Desai -
દૂધ પૌંવા (Dudh Poha Recipe In Gujarati)
#TRO#ChooseToCook ટ્રેન્ડિંગ રેસીપીસ ઓફ ઓક્ટોબરશરદ પૂનમ સ્પેશિયલ દૂધ પૌંવા. ઘણું કરીને બધા ઠંડા દૂધ માં સાકર અને પૌંવા મિક્સ કરી ને દૂધ પૌંવા બનાવતા હોય છે. આજે મેં થોડા અલગ રીતે ક્રીમી ઘટ્ટ દૂધ પૌંવા બનાવ્યા છે. આ રીતે બનાવવાથી દૂધ પૌંવા એટલા સ્વાદિષ્ટ બને છે કે વારંવાર બનાવવાનું મન થાય. Dipika Bhalla -
રજવાડી કેસર ખીર (Rajwadi Kesar Kheer Recipe In Gujarati)
રજવાડી કેસર દૂધપાક - ખીર#શ્રાધ્ધ_સ્પેશિયલ_દૂધપાક_ખીર#SSR #સપ્ટેમ્બરસુપર20#Cookpad #Cookpadindia#Cookpadgujrati #Cooksnapchallangeમારા વ્હાલા ઠાકોરજી ને પણ અતિ પ્રિય છે.શ્રાધ્ધ ના મહિનામાં પિતૃઓનાં તર્પણ અને શાંતિ માટે, તેમને યાદ કરી ને , તેમની પુણ્યતિથિ પ્રમાણે ભૂદેવ ને જમાડવાની ભારતીય હિન્દુ ધર્મ ની શાસ્ત્રીય પ્રણાલિકા છે. તેમાં ખાસ દૂધ અને ચોખા માંથી બનતો દૂધપાક - ખીર બનાવી ને ખવડાવાય છે. દૂધપાક ને પૂરી નું બ્રહ્મભોજન માં આગવું સ્થાન છે. Manisha Sampat -
કેસરિયા દૂધ (Kesariya Doodh Recipe In Gujarati)
કેસરિયા તેરા ઇશ્ક હૈ પિયા.... રંગ જાઉં જો મેં હાથ લગાઉં..... ઓહ્હ આ ગીત એ તો ભારે જમાવટ કરી છે હો... આ જ સાંભળીને મને મન થયું કેસરિયા દૂધ એટલે કે કે કેસર, ઈલાયચી, બદામ પિસ્તા વાળું દૂધ બનાવની અને પીવાની. તો ચાલો નેકી ઔર પૂછ પૂછ. Bansi Thaker -
More Recipes
ટિપ્પણીઓ (4)