ઢોસા નુ ખીરુ માટે દાળ ચોખા પલાળી,ક્રશ કરી અથો લાવવો
બટાકા બાફી મેશ કરી લેવા.એક પેનમાં તેલ મૂકી તેમાં રાઈ નાખી ડુંગળી નાખી હળદર મીઠું નાખી બટાકા નાખી મસાંલો રેડી કરવો
તવી ગરમ કરી, બેટર થી ઢોસો બનાવવો.તેમાં ઉપર મસલો સ્પ્રેડ કરવો.ઉપરથી ચીઝ નાખી રેડી કરવો.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ