વેજીટેબલ જાલફ્રેઝી (Vegetable Jalfrezi Recipe In Gujarati)

#LCM1
#MBR2
#week2
#cookpad_gujarati
#cookpadindia
જાલફ્રેઝી એ મૂળ બંગાળ થી આવેલી રેસીપી છે જે હવે ભારત અને તેની આજુ બાજુ ના દેશ માં પ્રચલિત છે. જો કે વર્ષો પહેલા ઇંગ્લેન્ડ માં આ રેસીપી બની હતી એવું પણ કહેવાય છે. અને બ્રિટિશ રાજ ના સમયે ભારત માં બનતી અને પાછળ થી ભારત માં પ્રચલિત થઈ. એવું કહેવાય છે કે ત્યારે રેફ્રિજરેટર ની સગવડ ના હોવાથી વધેલા મીટ, માછલી વગેરે ને સ્ટર ફ્રાય કરી ને ઉપયોગ માં લેતા અને તેની ઉપર થી આ શાક ની શોધ થઈ.બંગાળી ભાષા માં જાલ એટલે ખૂબ તીખું . આ શાક માં ચાઈનીઝ કુકિંગ ની જેમ સ્ટર ફ્રાય પદ્ધતિ નો ઉપયોગ થાય છે. શાકાહારી માટે જાલફ્રેઝી માં વિવિધ શાક ની સાથે પનીર નો ઉપયોગ પણ થાય છે.
વેજીટેબલ જાલફ્રેઝી (Vegetable Jalfrezi Recipe In Gujarati)
#LCM1
#MBR2
#week2
#cookpad_gujarati
#cookpadindia
જાલફ્રેઝી એ મૂળ બંગાળ થી આવેલી રેસીપી છે જે હવે ભારત અને તેની આજુ બાજુ ના દેશ માં પ્રચલિત છે. જો કે વર્ષો પહેલા ઇંગ્લેન્ડ માં આ રેસીપી બની હતી એવું પણ કહેવાય છે. અને બ્રિટિશ રાજ ના સમયે ભારત માં બનતી અને પાછળ થી ભારત માં પ્રચલિત થઈ. એવું કહેવાય છે કે ત્યારે રેફ્રિજરેટર ની સગવડ ના હોવાથી વધેલા મીટ, માછલી વગેરે ને સ્ટર ફ્રાય કરી ને ઉપયોગ માં લેતા અને તેની ઉપર થી આ શાક ની શોધ થઈ.બંગાળી ભાષા માં જાલ એટલે ખૂબ તીખું . આ શાક માં ચાઈનીઝ કુકિંગ ની જેમ સ્ટર ફ્રાય પદ્ધતિ નો ઉપયોગ થાય છે. શાકાહારી માટે જાલફ્રેઝી માં વિવિધ શાક ની સાથે પનીર નો ઉપયોગ પણ થાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બધા મુખ્ય ઘટકો અને શાક વગેરે ને સમારી ને તૈયાર કરી લો.
- 2
એક નોનસ્ટિક પાન માં માખણ ગરમ મુકો અને ફણસી, ગાજર, વટાણા ઉમેરી તેજ આંચ પર 1-2 મિનિટ સાંતળો. પછી ડુંગળી અને ટામેટાં ઉમેરો અને હજી એક મિનિટ સાંતળો. છેલ્લે સિમલા મરચું નાખી તેને પણ થોડી વાર સાંતળો. આપણે શાક ને કચાશ નીકળી જાય અને ગળી ના જાય તેવા રાખવાના છે. પછી આંચ બંધ કરી તેને એક પ્લેટ માં ફેરવી લો.
- 3
હવે એ જ પાન માં તેલ ગરમ મુકો. જીરું નાખી, તતળે એટલે લીલાં મરચાં, ડુંગળી અને આદુ લસણ ની પેસ્ટ નાખો અને સારી રીતે સાંતળો. પછી હળદર,મરચું,ધાણાજીરું નાખી ને થોડું સાંતળો અને ટામેટાં ની પ્યુરી ઉમેરો અને તેલ છૂટે ત્યાં સુધી સાંતળો.
- 4
હવે ટામેટાં સોસ, ગરમ મસાલા અને કસૂરી મેથી ઉમેરો. એક બે સેકન્ડ સાંતળો.
- 5
હવે મીઠું, સંતળેલા શાક અને પનીર નાખો અને સરખું ભેળવી લો. 2-3 મિનિટ પકાવો. કોથમીર નાખી આંચ બંધ કરો.
- 6
ગરમ ગરમ જાલફ્રેઝી ને અન્ય ભોજન સાથે પીરસો.
Similar Recipes
-
-
મસાલા પાવ (Masala Pav recipe in Gujarati)
#EB#week8#cookpadindia#cookpad_gujભારત માં સ્ટ્રીટ ફૂડ બહુ જ પ્રચલિત છે. મોટા ભાગ ના ભારતીયો અવાર નવાર સ્ટ્રીટ ફૂડ નો આનંદ ઉઠાવતા હોય છે. જો કે આ કોરોના પેંડામિક ને લીધે છેલ્લા થોડા સમય થી સ્ટ્રીટ ફૂડ તથા બહાર ખાવા પીવા પર પાબંદી આવી ગયી છે ત્યારે ગૃહિણીઓ બધી જ વાનગી ઘરે બનાવતી થઈ ગયી છે. મસાલા પાવ એ તીખું તમતમતું સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડ છે જે મૂળ મુંબઈ, મહારાષ્ટ્ર થી પ્રચલિત થયું છે.બહુ ઝડપી બનતું આ વ્યંજન લોકો ની પસંદગી માં મોખરે છે. Deepa Rupani -
સેઝવાન મેયો ગ્રીલ્ડ સેન્ડવિચ (Schezwan Mayo Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#ChooseToCook#cookpad_gujaratiમૂળ ઇંગ્લેન્ડ ની સેન્ડવિચ હવે દુનિયાભર ના લોકો ની પસંદ બની ગયી છે. ભારત માં સેન્ડવિચ નું આગમન મોરોક્કો વાયા ઇથોપિયા થી થયું હતું. સેન્ડવિચ એ મૂળ બ્રેડ ની સ્લાઈસ ની વચ્ચે શાક, મીટ, ચીઝ થી બનતું વ્યંજન છે. સેન્ડવિચ ને તમે તમારી પસંદ ન ઘટકો વાપરી બનાવી શકો છો. સેન્ડવિચ બનાવામાં વિવિધ સોસ, સ્પ્રેડ, ડીપ નો ઉપયોગ થાય છે અને સેન્ડવિચ ને ગ્રીલ અથવા ટોસ્ટ કરી ને ખાઈ શકાય છે.આજે મેં ભારત માં ખાસ ખવાતી સેઝવાન પનીર સેન્ડવિચ અને મેયો વેજ સેન્ડવિચ ને એક સેન્ડવિચ માં ભેળવી ને બનાવી છે. Deepa Rupani -
વેજીટેબલ જાલફ્રેઝી (Vegetable Jalfrezi Recipe In Gujarati)
#LCM1#MBR3WEEK3જાલફ્રેઝી બનાવવાનો ટાસ્ક આવ્યો ત્યારે મને તેનું નામ સાંભળીને લાગ્યું કે આ તો ખૂબ જ અઘરી રેસીપી હશે. કેવી રીતે બનશે? પણ જ્યારે કુક પેડમાં રેસિપી જોઈ અને બનાવી ત્યારે ખબર પડી આ તો બનાવવામાં ખૂબ જ સહેલી અને ટેસ્ટમાં ખુબજ બેસ્ટ રેસીપી છે. Priti Shah -
વેજીટેબલ ટોર્તિયા સૂપ
#નોનઇન્ડિયનઆ મેક્સિકન સૂપ માં ટોર્તિયા ની ક્રિસ્પીનેસ અને શાક નો રસિલો સ્વાદ આવે છે. સાથે ચીઝ તેના સ્વાદ માં ચાર ચાંદ લગાવે છે. Deepa Rupani -
તવા પુલાવ (Tawa Pulav recipe in Gujarati)
#EB#week13#cookpadindia#cookpad_gujતવા પુલાવ એ ખૂબ જ પ્રખ્યાત એવું મુંબઇ નું સ્ટ્રીટ ફૂડ છે જે સામાન્ય રીતે ભાજી પાવ સાથે પીરસાય છે. ખૂબ મોટા તવા પર બનતું હોવા થી તેનું નામ તવા પુલાવ પડ્યું છે. તીખા તમતમતા અને સ્વાદિષ્ટ પુલાવ એ તેની ચાહના પૂરા દેશ માં ફેલાવી છે. આપણે કોઈ પણ સ્ટ્રીટ ફૂડ જોઈન્ટ પર ભાજી પાવ અને પુલાવ મળી જ રહે છે.બહુ ઝડપથી બની જતો આ પુલાવ એક મીની મિલ ની ગરજ સારે છે. વધુ સ્વાદ ઉમેરવા આપણે તેમાં ચીઝ પણ ઉમેરી શકીએ છીએ. Deepa Rupani -
-
ઓટ્સ વેજીટેબલ ચીલા (Oats Vegetable Chila Recipe In Gujarati)
#FFC7#oatschilla#cookpadindia#cookpadgujaratiસામાન્ય રીતે નાસ્તા માં ખવાતા ચીલા વિવિધ ઘટકો થી બની શકે છે. ફાઇબરયુક્ત ઓટ્સ ના લાભ થી સૌ કોઈ જાણકાર છે જ. આજે મેં શાકભાજી અને ઓટ્સ ની સાથે ચીલા બનાવ્યા છે જે નાસ્તા માટે સ્વાદસભર અને સ્વાસ્થયપ્રદ વિકલ્પ છે. વડી બાળકો ના ટિફિન માટે પણ શ્રેષ્ટ છે. Deepa Rupani -
કેસેડિયા (Quesadilla recipe in Gujarati)
#JSR#cookpad_guj#cookpadindiaમૂળ મેક્સિકો નું આ વ્યંજન આજે દુનિયાભર માં પ્રચલિત છે અને નાના મોટા સૌ ની પસંદ છે. બીન્સ, ચીઝ, શાકભાજી ને ટોર્ટીઆ માં પીરસાતી આ વાનગી ની શરૂઆત 16મી સદી થી થઈ છે એવું કહેવાય છે. ટોર્ટીઆ આમ તો મકાઈ ના લોટ ના હોય છે પણ ઘઉં ના ટોર્ટીઆ પણ વપરાય છે. Deepa Rupani -
કુરકુરે પનીર મોમોસ (Kurkure Paneer Momos Recipe In Gujarati)
#LCM1#MBR4#week4#cookpad_gujarati#cookpadindiaમૂળ નેપાળ ના એવા મોમોસ હવે એશિયાભર માં લોકો ની પસંદ બન્યા છે. ભારત માં ઉત્તર પૂર્વીય રાજ્યો થી પ્રચલિત થયેલા મોમોસ હવે ભારતભર માં મળવા લાગ્યા છે. નેપાળ અને તિબેટ ના લોકો ના ભોજન નું મહત્વ ના ભાગ એવા મોમોસ મેંદા ના લોટ ના પડ માં વિવિધ પ્રકાર ના પુરણ ભરી ને વરાળ માં પકાવી ને બનાવાય છે અને સાથે ખાસ પ્રકાર ની તીખી મોમો ચટણી સાથે પીરસાય છે. જો કે હવે મોમો માં ઘણી વિવિધતા આવી છે જેમકે તળેલા, કુરકરે, તંદુરી વગેરે. મોમોસ શાકાહારી અને બિન શાકાહારી બન્ને રીતે બની શકે છે.મેં આજે કુરકુરે પનીર મોમો બનાવ્યા છે. મેં શેફ રણવીર બ્રાર ની રેસીપી ને ફોલ્લૉ કરી છે જો કે મેં મારા પરિવાર ની પસંદ પ્રમાણે રેસિપી માં બદલાવ કર્યો છે. Deepa Rupani -
કોલીફલાવર કબાબ (Cauliflower Kebab Recipe In Gujarati)
#TRO#DTR#cookpad_gujarati#cookpadindiaશિયાળા માં ભરપૂર મળતું, ધોળું ફૂલ જેવું કોલીફલાવર/ ફુલાવર એ ખૂબ જ સ્વાસ્થ્યપ્રદ શાક છે. વિટામિન સી થી ભરપૂર એવા આ શાક માં વિટામિન કે અને બી 6 પણ છે તો સાથે સાથે રોજિંદા જરૂરી એવા ખનિજતત્વો પણ છે. સારા એવા પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ અને ફાઇબર છે જે પાચનક્રિયા અને ફ્રી રેડીકલ થી આપણા કોષો ને બચાવે છે.આપણે ફુલાવર થી શાક, પરાઠા વગેરે બનાવતા જ હોઈએ છીએ ,આજે મેં તેમાંથી કબાબ બનાવ્યા છે. Deepa Rupani -
કોકોનટ પનિયારામ (coconut paniyaram recipe in Gujarati)
#cr#cookpad_guj#cookpadindiaપનિયારામ એ દક્ષિણ ભારત નું વ્યંજન છે જે એકદમ હળવા ખોરાક ની શ્રેણીમાં આવી શકે. હળવા અને સ્વાસ્થ્યપ્રદ નાસ્તા માટે આ એક ઉત્તમ વિકલ્પ છે. દક્ષિણ ભારત માં કુઝી પનિયારામ થી ઓળખાતા આ વ્યંજન ને તમે તમારી પસંદ મુજબ ના સ્વાદ અને ઘટક ઉમેરી ને બનાવી શકો છો.નાળિયેર એ દક્ષિણ ભારત માં પુષ્કળ પ્રમાણ માં ઉગે છે અને તેથી તેનો ઉપયોગ દક્ષિણ ભારત ની રસોઈ માં મહત્તમ હોય છે પછી એ તાજું કે સૂકું નાળિયેર હોય કે પછી નારિયેળ તેલ હોય.આજે મેં પનિયારામ માં નાળિયેર ઉમેરી ને બનાવ્યું છે. Deepa Rupani -
શામ સવેરા કોફતા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#cookpad_gujarati#cookpadindiaશામ સવેરા કોફતા કરી એ બહુ પ્રચલિત વ્યંજન છે જે પાલક અને પનીર ના કોફતા ને મખની ગ્રેવી સાથે બનાવાય છે. દેખાવ માં બહુ જ સુંદર દેખાતી આ સબ્જી જાણીતા શેફ સંજીવ કપૂર ની રેસીપી છે જો કે પછી થી તેના પ્રેરિત થઈ ને થોડા ફેરફાર સાથે ઘણી બીજી રેસીપી આવી. આ રેસીપી ફક્ત એ ખાદ્ય સામગ્રી થી વધી ને એક સુંદર કવિતા સમાન છે. મખની ગ્રેવી નો કેસરી રંગ અને કોફતા ના લીલા અને સફેદ રંગ તિરંગા ની યાદ અપાવે છે. પાલક ના ઘાટો ,ઘેરો રંગ અને પનીર નો ફીકો સફેદ રંગ વહેલી સવાર અને ઢળતી સાંજ ના રંગ સાથે મળતા હોવાથી આ નામ અપાયું હશે એવું કહેવાય છે. Deepa Rupani -
લીટ્ટી ચોખા (litti chokha recipe in Gujarati)
#TT2#cookpad_guj#cookpadindiaલિટ્ટી ચોખા એ બિહાર નું ખાસ વ્યંજન છે જે ઝારખંડ અને પૂર્વીય ઉત્તર પ્રદેશ માં પણ પ્રચલિત છે. લિટ્ટી ચોખા ફક્ત ભારત માં જ નહીં પણ વિદેશ માં અમુક દેશ જેવા કે મોરેશિયસ, ફીજી, સુરીનામે, યુ.કે.,કે જ્યાં બિહાર, ઝારખંડ ના લોકો વસે છે તે લોકો દ્વારા ત્યાં પણ લિટ્ટી ચોખા ખવાય છે.લિટ્ટી ને લોટ માં સતુ નું પૂરણ ભરી, સેકી ને બનાવાય છે અને ચોખા સાથે ખવાય છે . ચોખા એટલે બાફેલા બટેટા અથવા રીંગણ નું બને છે સાથે શેકેલા ટમેટા ની ચટણી અને કોથમીર લસણ ની ચટણી ખવાય છે.બિહાર , ઝારખંડ અને ઉત્તર પૂર્વીય ઘણા રાજ્યો માં રસોઈ માં સરસો ના તેલ નો ઉપયોગ થાય છે. આપણે કોઈ પણ તેલ નો ઉપયોગ કરી શકીએ છીએ પરંતુ સ્વાદ સરસો તેલ માં સારો આવે છે. સરસો ના તેલ ને ગરમ કર્યા વિના જ નખાય છે પણ કાચો સ્વાદ ના ભાવે તો એકદમ ગરમ કરી, ઠંડુ કરી વાપરવું. Deepa Rupani -
દૂધી ઓળો (Dudhi Olo Recipe In Gujarati)
#KS1#cookpadgujarati#cookpadindiaદૂધી, એક સ્વાસ્થ્યપ્રદ શાક છે જેનું નામ સાંભળી ઘણા લોકો મોઢું બગાડે છે. પરંતુ વિવિધ મિનરલ્સ, લોહતત્વ, પ્રોટીન અને ફાઇબર થી ભરપૂર એવી દૂધી તેના પોષકતત્વો ને લીધે પાચક ક્રિયા અને એસીડીટી માં મદદરૂપ થાય છે તો વાળ અને આંખ ના સારા સ્વાસ્થ્ય માટે મદદરૂપ થાય છે. દૂધી થી સામાન્ય રીતે આપણે શાક, સૂપ, જ્યુસ, હલવો બનાવીએ જ છીએ. આપણે સ્વાસ્થ્યપ્રદ એવી દૂધી નો મહત્તમ ઉપયોગ થાય એ ધ્યાન માં રાખવું જોઈએ.દૂધી નો ઓળો એ એક સ્વાદસભર દૂધી ની વાનગી છે જે , જેને દૂધી નું શાક ના ભાવતું હોઈ તેને પણ ભાવે છે. Deepa Rupani -
પનીર સલાડ
#પનીરશાકાહારી માટે નું મહત્વ નો પ્રોટીન નો સ્ત્રોત એવા પનીર માં કેલ્શિયમ પણ ખૂબ હોય છે. તેની સાથે શાક અને કાબુલી ચણા ભેળવી ને એક સંપૂર્ણ સ્વાસ્થ્યપ્રદ સલાડ બનાવ્યું છે. જે તમને એક હળવા ભોજન ની ગરજ સારે છે. તમે કાબુલી ચણા ને બદલે બીજું કોઈ પણ કઠોળ લઈ શકો છો. Deepa Rupani -
ત્રિરંગી ઈડલી ટકાટક (Tricolor Idli Takatak Recipe In Gujarati)
#TR#cookpad_guj#cookpadindiaદક્ષિણ ભારતીય ભોજનની એક પ્રચલિત વ્યંજન ઈડલી એ તેની ચાહના ભારતમાં જ નહીં પણ ભારત બહાર પણ ફેલાવી છે. નરમ નરમ ઈડલી ને સામાન્ય રીતે સાંબર અને ચટણી સાથે ખવાય છે. ઈડલી માં તમારી પસંદ મુજબ વિવિધ સ્વાદ ની બનાવી શકાય છે. આજે સ્વતંત્રતા દિવસ પર મેં તિરંગા ના ત્રણ રંગ ની મીની ઈડલી બનાવી અને વઘાર કરી સ્વાદિષ્ટ બનાવી છે. Deepa Rupani -
પનીર ભુરજી
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#૨૦આ એક બહુ સરળ રીતે અને ઝડપ થી બનતી પનીર ની વાનગી છે. સ્વાદ અને સ્વાસ્થ્ય સભર એવુ આ શાક મૂળ પંજાબ ની વાનગી છે પરંતુ પંજાબ સિવાય પણ એટલું જાણીતું છે. Deepa Rupani -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#BW#cookpad_gujarati#cookpadindiaકચોરી એ ભારત નું એક પ્રચલિત તળેલું ફરસાણ છે, જેમાં મેંદા ની પૂરી માં વિવિધ પુરણ ભરી ને કચોરી બને છે. ભારત માં રાજ્ય અને પ્રાંત પ્રમાણે અનેક પ્રકાર ની કચોરી બને છે. લીલવા ની કચોરી એ ગુજરાત ની ,ખાસ કરી ને શિયાળા માં બનતી કચોરી છે. જે લીલવા એટલે કે તુવેર ના દાણા થી બને છે. શિયાળા માં જ્યારે તાજા, કુણા લીલવા મળતા હોય ત્યારે તેની કચોરી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. શિયાળા માં ઊંધિયું, જલેબી અને કચોરી નું જમણ અવારનવાર થાય છે. Deepa Rupani -
મિક્સ વેજીટેબલ કરી (Mix vegetable curry recipe in Gujarati)
#સુપરશેફ1#પોસ્ટ4#માઇઇબુક#પોસ્ટ27મિક્સ શાક એ શાક નું સૌથી સારો વિકલ્પ છે. ભાવતા અને ના ભાવતા શાક ને ભેળવી ને એક સ્વાદિષ્ટ શાક બની જાય જે બધા ને ભાવે. ભારત ના દરેક રાજ્ય, પ્રાંત અને ઘર માં , સ્વાદ અને સુવિધા પ્રમાણે મિક્સ શાક બને છે. ગુજરાત નું ઊંધિયું તો વિશ્વ વિખ્યાત છે તો ઉત્તર ભારત ના મિક્સ વેજીટેબલ બધી રેસ્ટોરન્ટ ના મેનુ કાર્ડ માં હોય જ છે. Deepa Rupani -
ચીઝ ગારલીક નાન (Cheese Garlic Naan recipe in Gujarati)
#નોર્થ#પોસ્ટ1નાન એ ખમીર વાળી રોટી છે જે મૂળભૂત રીતે ઉત્તર એશિયા અને મધ્ય એશિયા ની છે અને ભારત માં ઉત્તરીય રાજ્યો માં વધુ પ્રચલિત છે. જો કે ભારતભર માં ઉત્તર ભારતીય ભોજન પીરસતી હોટલ ના મેનુ માં અવશ્ય જોવા મળે જ.ચીઝ થી ભરપૂર અને લસણ ના સ્વાદ વાળી નાન નાનાં મોટાં સૌની પસંદ છે. Deepa Rupani -
ફણગાવેલા મઠ-સિંગ દાણા ચાટ
#ચાટફણગાવેલા કઠોળ ના સ્વાસ્થ્ય લાભ થી આપણે સૌ માહિતગાર છીએ જ. એ પણ જાણીએ છીએ કે તેને રાંધ્યા વગર વાપરવા થી વધારે લાભ થાય છે. આજે ચાટ અને સલાડ બંને માં ચાલે એવી વાનગી પ્રસ્તુત છે. Deepa Rupani -
કોદરી ખીચડી (Kodri Khichdi recipe in Gujarati)
#KS1#cookpadgujarati#cookpadindiaકોદરી એ પોષકતત્વો થી ભરપૂર એવું ધાન્ય છે. જો કે હલકી કક્ષા ના ધાન્ય ની શ્રેણી માં આવતું હોવાથી તેનો ઉપયોગ ઓછો થાય છે પરંતુ સ્વાસ્થ્ય પ્રત્યે હવે લોકો જાગૃત થયા છે તો આ ગ્લુટેન ફ્રી ધાન્ય નો વપરાશ વધ્યો છે. મધુપ્રમેહ ના દર્દી માટે ચોખા નો આ શ્રેષ્ટ વિકલ્પ છે.આજે મેં શાકભાજી સાથે કોદરી અને મગ ની દાળ ની વઘારેલી ખીચડી બનાવી છે. Deepa Rupani -
તંદુરી શિંગોડા બાઇટ્સ (Tandoori Waterchestnut Bites Recipe In Gujarati)
#LCM1#MBR3#week3# cookpad_gujarati#cookpadindiaશિંગોડા એ પાણી માં ઊગતું એક ફળ છે. ઉત્તર ભારત , ઉત્તર પૂર્વીય ભારત માં 'પાણી ફળ' થી ઓળખાય છે. શિંગોડા ને કાચા, બાફી ને અથવા કોઈ વ્યંજન બનાવા માં ઉપયોગ થાય છે.શિંગોડા માં આમ તો 74% પાણી હોય છે પણ સાથે સાથે પોટેશિયમ, મેંગેનીઝ, કોપર, વિટામિન B6 ,રીબોફ્લેવિન અને અંતિઓક્સિડન્ટ્સ પણ હોઈ છે.આજે મેં શિંગોડા ને મેરીનેટ અને ગ્રીલ કરી તેને મોનાકો બિસ્કિટ સાથે પીરસ્યા છે. Deepa Rupani -
બારબેક્યુ સોસ
#ઇબુક#day13શિયાળો આવી રહ્યો છે. વહેલી સવાર નો ઠંડો વાયરો શિયાળા ના આગમન ના એંધાણ બતાવે છે. ઠંડી આવે અને ગરમ ગરમ અને તીખી તમતમતી વાનગી ખાવાનું મન થાય છે. તો આવી તીખી તમતમતી વાનગી માટે તીખો તમતમતો બારબેક્યુ સોસ હાજર છે. Deepa Rupani -
મેયોનીઝ પાસ્તા (Mayonnaise Pasta Recipe In Gujarati)
#SPR#MBR4#week4#cookpad_gujarati#cookpadindiaમેયોનિસ એ ઘટ્ટ અને ક્રીમી સોસ કે ડ્રેસિંગ છે જે સામાન્ય રીતે સેન્ડવિચ, બર્ગર, સલાડ, પાસ્તા, ફ્રેન્ચ ફ્રાઇસ વગેરે માં વપરાય છે. વધારે મેયો ના ટૂંકા નામ થી ઓળખાતું આ ડ્રેસિંગ ઈંડા સાથે અને ઈંડા વિનાના બન્ને મળે છે.મેયોનિસ પાસ્તા એ ઝડપ થી બનતી પાસ્તા ની રેસિપિ છે જેમાં તમે તમારી પસંદ ના પાસ્તા લઈ શકો છો. મેં એલબો પાસ્તા જે મેક્રોની થી ઓળખાય છે તે વાપર્યા છે અને સાથે શાક અને મકાઈ પણ ઉમેર્યા છે. Deepa Rupani -
ઇડલીઝા (Idlizza recipe in Gujarati)
#CDY#cookpad_guj#cookpadindia14 નવેમ્બર એ "બાલ દિવસ" તરીકે ઉજવાય છે. આ દિવસ એ ભારત ના પ્રથમ વડા પ્રધાન જવાહર લાલ નહેરુ ના જન્મ દિવસ છે અને એટલા માટે આ દિવસ ને બાલ દિવસ તરીકે ઉજવાય છે કારણ કે નેહરુજી ના દિલ માં બાળકો માટે ખાસ જગ્યા હતી, તે બાળકો ને ખૂબ પ્રેમ કરતા હતા. બાળકો એ આપણા જીવન માં ખુશી, હાસ્ય અને આનંદ લાવે છે. બાળકો ની કાલી ઘેલી ભાષા, તેના ભાત ભાત ના નખરાં એ માતા પિતા ના જીવન માં એક અનેરો સંતોષ આપે છે. આપણાં ચેહરા પર કાયમ મુસ્કાન લાવનાર બાળક ના ચહેરા પર મુસ્કાન લાવવનો સરળ રસ્તો એટલે એને ભાવતું ભોજન કરવાનું. સાથે સાથે તેના સ્વાસ્થ્ય નું પણ ખ્યાલ રાખવાનો ને.પિઝા બાળકો ને બહુ પ્રિય હોય છે. આજે મેં મેંદા ના રોટલા ને બદલે ઈડલી પર પિઝા બનાવ્યા છે અને તેને થોડી જુદી રીતે પ્રસ્તુત કર્યા છે. Deepa Rupani -
-
બ્રેડ પકોડા (Bread Pakoda recipe in Gujarati)
#CB7#week7#cookpad_guj#cookpadindiaબ્રેડ પકોડા એ ભારત ના પ્રચલિત સ્ટ્રીટ ફૂડ માનું એક મુખ્ય વ્યંજન છે જે ખાસ કરીને નાસ્તા માં અને ચા સાથે ખવાય છે. બ્રેડ પકોડા પાકિસ્તાન માં પણ પ્રચલિત છે. બ્રેડ પકોડા મુખ્યત્વે બે રીતે બને છે એક તો સાદા , અને બીજા બટેટા ના પૂરણ વાળા, જે વધુ પ્રચલિત છે. ઘણીવાર સાથે પનીર ની સ્લાઈસ પણ રાખી ને પનીર બ્રેડ પકોડા બનાવાય છે. Deepa Rupani -
વેજીટેબલ જાલફ્રેઝી (Vegetable Jalfrezi Recipe In Gujarati)
આ પંજાબી શાક બહુ જ ફેમસ છે અને બનવામાં બહુજ સહેલું છે.અમારા ધરે રવિવારે ડિનર માં ઘણીવાર મકાઈ જાલફ્રેઝી અને પરોઠા બને છે.Cooksnapoftheweek -- અ વાઈબ્રન્ટ વેજીટેબલ Dinner recipe@cook_27768180 Bina Samir Telivala
More Recipes
ટિપ્પણીઓ (4)