કાજુ બિસ્કીટ (Kaju Biscuit Recipe In Gujarati)

Mansi Patel @cook_37572365
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેંદો ચારણીથી ચાલે તેવા મીઠું અને બેકિંગ પાઉડર ઉમેરો તેમાં જીરું અને ઘી ઉમેરી કડક લોટ બાંધો ત્યારબાદ લોટના લુવાવાળી ભાખરી બનાવો
- 2
ત્યારબાદ વળેલી ભાખરી માં કાજુ જેવો આકાર આપી તળવા માટે તૈયાર કરો
- 3
પ્રમાણસર તેલમાં કાજુને તળી લેવા બ્રાઉન રંગના થાય તે પહેલા તેને કાઢી લેવા
- 4
તૈયાર છે સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16609508




ટિપ્પણીઓ