નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા એક બાઉલ મા ઘી લઈ તેમા દળેલી ખાંડ ઉમેરી તેને એક દમ ફીણવુ.
- 2
હવે તેમા મેંદો, ચણા નો લોટ, અને રવો ઉમેરો.પછી તેમા ઇલાયચી પાઉડર ઉમેરી આ બધુ મિક્સ કરી લોટ બાધી લો.
- 3
હવે 10 મિનિટ તેને ફ્રીઝ મા મૂકો.પછી એક મોટા વાસણ મા મીઠું ગલમ કરવા મૂકો. હવે લોટ કાઢી તેમા થી નાના લુઆ કરી એક પ્લેટ મા ઘી લગાવી તેમા નાનખટાઈ રાખો.
- 4
મીઠું ગરમ થઈ જાય એટલે તેમા એક સ્ટેન્ડ મૂકી નાનખટાઈ વાળી પ્લેટ મૂકો.પછી 10-12 મિનિટ ચડવા દો ધીમી ફલેમ રાખી.
- 5
પછી થઈ જાય એટલે ઠરવા દેવી.પછી તેમા થી ઊખાડવી.
- 6
હવે તેને એક પ્લેટ મા સર્વ કરવી.
Keywords
Similar Recipes
More Recipes
- મેથી સુજી હાંડવો (Methi Sooji Handavo Recipe In Gujarati)
- વેજીટેબલ જાલફ્રેઝી (Vegetable Jalfrezi Recipe In Gujarati)
- પુરણ પોળી મહારાષ્ટ્રીયન ફેમસ મિઠાઇ (Puran Poli Maharashtrian Famous Sweet Recipe In Gujarati)
- નાનખટાઇ (Nankhatai Recipe In Gujarati)
- જૈન છોલે ચણા મસાલા (Jain Chhole Chana Masala Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16614684








ટિપ્પણીઓ