રાંધવાની સૂચનાઓ
- 1
મેંદાના લોટમાં મીઠું અને અજમો અને મુઠી પડતું મોણ ઉમેરી પાણીથી લોટ બાંધવો
- 2
એક કડાઈમાં તેલ ગરમ કરી મરચા નો વઘાર કરી તેમાં બાફેલા બટાકા અને બધા મસાલા એડ કરવા
- 3
આમચૂર પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી મસાલો તૈયાર કરો
- 4
મેંદાના લોટ માંથી પૂરી વણી બે ભાગ કરી વચ્ચે પુરણ ભરી સમોસા વાળવા બધા સમોસા તૈયાર કરી પછી તેલ ગરમ કરી ધીમા ગેસ એ તળી લેવા અને ગરમ ગરમ સર્વ કરવું
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16651765











ટિપ્પણીઓ