કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કોદરી સેલેડ (Foxtail Millet Salad Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કોદરી સેલેડ (Foxtail Millet Salad Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કોદરી સેલેડ (Foxtail Millet Salad Recipe In Gujarati)

Harita Mendha
Harita Mendha @HaritaMendha1476

#SPR
#MBR4
#Week4
કોદરી ખુબ જ જુનું ધાન્ય છે. મારા નાની ડાયાબિટીક પેશન્ટ હતા એટલે ભાત બદલે જમવા માં કોદરી નો ઉપયોગ કરતાં. કોદરી ખુબ જ જલ્દી ચડી જાય છે અને પચવામાં પણ સરળ છે. એ એન્ટી ઓક્સિડન્ટ થી ભરપુર છે અને ખરાબ કોલેસ્ટ્રોલ ને ઘટાડે છે. એમાં ફાઈબર અને પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે અને એનો ગ્લાઈસીમીક ઈન્ડેક્સ ખુબ ઓછો છે તેથી ખાંડ લેવલ ને નિયંત્રણ કરવામાં મદદરૂપ થાય છે. અત્યારે ખાસ કરીને સલાડ અને વનપોટ મીલ નો ક્રેઝ વધ્યો છે તો મેં ટેસ્ટી સલાડ બનાવ્યું છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 1કપ બાફેલી કોદરી
  2. 1/4કપ બાફીને સમારેલું બીટ
  3. 1/4ઝીણું સમારેલું અધકચરું બાફેલું ગાજર
  4. 2ટેબલ સ્પૂન ઝીણી સમારેલી લીલી ડુંગળી
  5. 1/4કપ ઝીણા સમારેલા ટામેટા
  6. 2ટેબલ સ્પૂન ઝીણા સમારેલા કેપ્સીકમ
  7. 1નંગ ઝીણું સમારેલું લીલું મરચું
  8. 2-3ટેબલ સ્પૂન ઝીણી સમારેલી કોથમીર
  9. 2ટેબલ સ્પૂન ઝીણી સમારેલી કાકડી
  10. 1ટીસ્પૂન કાળા મરી પાઉડર
  11. મીઠું સ્વાદાનુસાર
  12. 2-3ટેબલ સ્પૂન તાહીની ડ્રેસિંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં બધી સામગ્રી લઈ બરાબર મિક્સ કરી લો.

    કોદરી સેલેડ (Foxtail Millet Salad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કોદરી સેલેડ (Foxtail Millet Salad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કોદરી સેલેડ (Foxtail Millet Salad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં મીઠું અને મરી પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

    કોદરી સેલેડ (Foxtail Millet Salad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં તાહીની ડ્રેસિંગ ઉમેરી બરાબર મિક્સ કરી લો.

    કોદરી સેલેડ (Foxtail Millet Salad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    કોથમીર થી સજાવી સર્વ કરો.

  5. 5

    તાહીની ડ્રેસિંગ ની રેસિપી અગાઉ શેર કરી છે.

  6. 6

    કોદરી ને અગાઉ બાફીને રાખશો તો સલાડ ફટાફટ તૈયાર થઇ જાય છે. આમાં તમારા સ્વાદ અનુસાર બીજા શાકભાજી કે ફ્રુટ પણ ઉમેરી શકો છો. ક્રંચ માટે શેકેલા શીંગદાણા ઉમેરી શકો છો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Harita Mendha
Harita Mendha @HaritaMendha1476
પર November 28, 2022 11:37
cooking is my passion ❤️ I like to try new food dishes and always ready to research for new recipes 🤩🤩
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
November 29, 2022 04:09
Too good 👌❣️
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 10th for millet

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ચાઇનીઝ સમોસા (Chinese Samosa Recipe In Gujarati)
  2. ચીઝી પાસ્તા સ્ટીક (Cheesy Pasta Stick Recipe In Gujarati)
  3. સ્પ્રાઉટ અને વેજીટેબલ સલાડ (Sprout Vegetable Salad Recipe In Gujarati)
  4. ઘઉંની મસાલા પૂરી (Wheat Masala Poori Recipe In Gujarati)
  5. મેથી મુઠીયા (Methi Muthia Recipe In Gujarati
  1. સ્પ્રાઉટ અને વેજીટેબલ સલાડ (Sprout Vegetable Salad Recipe In Gujarati)
  2. પાલક ટામેટાં નુ સલાડ (Palak Tomato Salad Recipe In Gujarati)
  3. માખણ રોટલો (Makhan Rotlo Recipe In Gujarati)
  4. ગાજર ટોમેટો સલાડ (Gajar Tomato Salad Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16656679
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close