રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કંટોલા ને સારી રીતે ધોઈ દાંડી કાપી લાંબી લાંબી ચીરી કરી લો.
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી તેલ ગરમ થાય એટલે સમારેલા કંટોલા નાખો. બરાબર મિક્સ કરી મીઠું નાખી ફરી હલાવી અને પાંચ મિનિટ ઢાંકીને ધીમા તાપે પકાવો.
- 3
હવે શાક ચડી જાય એટલે તેમાં બધા સુકા મસાલા નાખી બરાબર મિક્સ કરી બે મિનિટ શેકો. કોથમીર છાંટી અને ગેસ બંધ કરી દેવો.
- 4
શાકને સર્વિંગ બાઉલમાં કાઢી ગરમ ગરમ સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16658990










ટિપ્પણીઓ