#PKS1
ભાતની અંદર બધા લોટ લસણની પેસ્ટ અને બધા મસાલા ઉમેરવા
જરૂર મુજબ પાણી લઇ લોટ બાંધવો લોટમાંથી લુઆ કરી થેપલા બનાવવા
તવી પર તેલ મૂકી બંને બાજુ બરાબર શેકી લેવા
તૈયાર છે સ્વાદિષ્ટ થેપલા
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ