પાલક પનીર સબ્જી (Palak Paneer Sabji Recipe In Gujarati)

Sejal Pithdiya @cook_25328159
પાલક પનીર સબ્જી (Palak Paneer Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ડુંગળી અને ટામેટાં ને સમારી મિક્સર માં ક્રશ કરો.
પાલક ની ભાજી ને કુકર માં સિટી વગાડી બાફી લેવા.એક પેન માં તેલ ગરમ કરી.આદુ લસણ ની પેસ્ટ ને હિંગ ઉમેરોક્રશ કરેલા ગ્રેવી ઉમેરો ઉપર મુજબ ના મસાલા ઉમેરો....બધું જ બરાબર મિક્સ કરો.તેલ એવી જાય એટલે પનીર ના પીસ ઉમેરો..થોડું પનીર ને છીણ કરી ઉમેરો...મસ્ત ચડી જાય એટલે સર્વ કરો. - 2
- 3
Keywords
Similar Recipes
More Recipes
- વડાપાંવ ની સૂકી ચટણી (Vada Pav Suki Chutney Recipe In Gujarati)
- ખજૂર અંજીર રોલ (Khajoor Anjeer Roll Recipe In Gujarati)
- લીલા લસણ ફુદીના ચટણી (Lilu Lasan Pudina Chutney Recipe In Gujarati)
- મેથી ની ભાજી, લીલું લસણ અને લીલા વટાણા નો ભરેલો રોટલો
- મેથી પાલક લસણ નું શાક (Methi Palak Lasan Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16665628









ટિપ્પણીઓ