મિક્સ વેજ સ્ટફ પરાઠા (Mix Veg Stuff Paratha Recipe In Gujarati)

#WPR
શિયાળામાં વટાણા ગાજર લીલુ લસણ લીલા ધાણા બધું ખૂબ જ સરસ આવે છે અને તેમાંથી રેસીપી બનાવવાની પણ ખૂબ મજા આવે છે મેં આજે આ બધા વેજ ઉમેરીને સ્ટાફ પરાઠા બનાવ્યા છે

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં લોટ લઈને તેમાં ચડિયાતું તેલ અને મીઠું નાખીને લોટ બાંધો પરાઠા જેવી લોટ બાંધવો હવે તેને ઢાંકીને સાઈડ પર રહેવા દો
- 2
એક બાઉલમાં છીણેલું ગાજર પાર બોઈલ કરેલા વટાણા બાફેલા બટાકા મીઠું આદુ-મરચા લીંબુનો રસ ગરમ મસાલો લીલુ લસણ લીલા ધાણા બધું બરાબર મિક્સ કરો
- 3
હવે એક પરાઠું વણીને તેવા વેજીટેબલ નું સ્ટફિંગ કરો અને બરાબર વણી લો હવે તેને ગરમ લોઢી પર બંને બાજુ તેલ લગાવી અને મસ્ત ક્રિસ્પી શેકી લો તૈયાર છે આપણા ટેસ્ટી મિક્સ વેજ પરાઠા જેને મેં ફુદીનાની ચટણી સાથે સર્વ કર્યા છે
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (2)