ખજૂર આંબલી ની ચટણી (Khajoor Tamarind Chutney Recipe In Gujarati)

Vaishali Vora @vaishali_29
ખજૂર આંબલી ની ચટણી (Khajoor Tamarind Chutney Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આંબલી અને ખજૂર ના ઠળિયા કાઢી ને જરૂર મુજબ પાણી અને ગોળ નાખી ને બાફી લો.કૂકર ઠરે એટલે તેને સૂપ ની ગરણી થી ગાળી લો.જરૂર મુજબ પાણી નાખી શકાય.હું જાડી પેસ્ટ જ રાખું છું.
- 2
હવે તેમાં બધા મસાલા કરી ને પાંચ મિનિટ માટે ગરમ કરો.ઠંડું થાય એટલે તેને કન્ટેનર મા ભરી ને ફ્રીઝર માં ૬ મહિના સુધી સ્ટોર કરી લો.
- 3
જ્યારે જરૂર પડે ત્યારે તૈયાર કરેલી પેસ્ટ માંથી થોડી પેસ્ટ લઈ ને પાણી નાખી ને ઉપયોગ કરી શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ખજુર આંબલી ની ચટણી (Khajoor Tamarind Chutney Recipe In Gujarati)
આ ચટણી તમે કોઈપણ ભજીયા, વડા ,સમોસા ,કચોરી, ગોટા, કે કોઇપણ ચાટ માં ઉપયોગ કરી શકો છો. Shilpa Kikani 1 -
-
ખજૂર આંબલી ની ચટણી (Khajoor Tamarind Chutney Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
ખજૂર આંબલી ની ચટણી (Dates Tamarind Chutney Recipe In Gujarati)
ભેળ પાણીપુરું ભજીયા કે ગોટા સાથે આ ચટણી ખુબ સ્વાદિષ્ટ લાગે છે... Daxita Shah -
ખજૂર આંબલી ની ચટણી (Dates Tamarind Chutney Recipe In Gujarati)
#RC3Redખજૂર આંબલી ની ચટણી Bhavika Suchak -
ખજૂર આંબલી ની ચટણી (Dates Tamarind Chutney Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#khajur aamli ની chutneyગુજરાતી ફરસાણ હોય કે નાસ્તા, ખજૂર આમલીની ખાટી-મીઠી ચટણી વિના ખાવાની મજા નથી આવતી. વડી, આ ચટણી બનાવવામાં વપરાતી દરેક સામગ્રીમાં ભરપૂર માત્રામાં આયર્ન હોવાથી તે ખૂબ જ પૌષ્ટિક પણ છે. આથી આ ચટણી જો ઘરે બનાવીને રાખી હશે તો અનેક રેસિપીમાં તે મદદરૂપ બનશે. તમે તેને ડીપ ફ્રીઝરમાં સ્ટોર પણ કરી શકો છો. Bhumi Parikh -
ખજૂર આંબલી ની ચટણી (Dates Tamarind Chutney Recipe In Gujarati)
આપણે કાંઈ પણ ફરસાણ કે પછી કોઈ પણ ટાઈપ ના ચાટ બનાવી એ ત્યારે ખજૂર આમલીની ચટણી તો જોઈએ જ તો હું તો એક મોટો ડબ્બો ભરીને frozen કરી ને રાખી દઉં છું. ખજૂર આમલીની ખાટીમીઠી ચટણી Sonal Modha -
-
ખજૂર આંબલી ની મીઠી ચટણી (Khajur Tamarind Sweet Chutney Recipe In Gujarati)
#Cookpad#ખજૂર આમલીની મીઠી ચટણીખજૂર આમલીની મીઠી ચટણી આપણે દરેક ફરસાણમાં ઉપયોગમાં લઈએ છીએ અને આપને સ્ટોર કરીને પણ ડીપ ફ્રીઝમાં રાખી શકીએ છીએ Jyoti Shah -
-
-
ખજૂર-આંબલી ની ચટણી(khajoor aambli chutney recipe in Gujarati)
આ ચટણી વગર નો ચાટ અધૂરો છે.જેમાં મુખ્ય ખજૂર, આંબલી અને મસાલા નો ઉપયોગ કરી ને બનાવાય છે.આ ચટણી ભેળ,પાણીપૂરી,દહીં વડા,સેવપૂરી,રગડા પેટીસ વગેરે દરેક ચાટ માં ખૂબ જ ઉપયોગી છે.અનબ્રેકેબલ કાચ નાં કન્ટેનર માં ભરી ફ્રિઝર માં 2-3 વીક સુધી સ્ટોર કરી શકાય છે. Bina Mithani -
-
ખજુર આંબલી ની ચટણી (Khajoor Tamarind Chutney Recipe In Gujarati)
#MFF આ ચટણી બધા ફરસાણ માં બનાવવામાં આવે છે અને સ્વાદ માં પણ ખુબ મસ્ત લાગે છે. Varsha Dave -
આંબલી ની ટોફી (Tamarind Toffee recipe in gujarati)
#GA4#Week1#Tamarindખાતી મીઠી આંબલી ની ચોકલેટ, લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે. Nilam patel -
-
-
-
ખજૂર આંબલી ની ચટણી (Khajoor Ambli Chutney Recipe In Gujarati)
#cookpedgujarati#cookpedindia#MBR5 Hinal Dattani -
-
ખજૂર આમલીની ચટણી (Dates Tamarind Chutney Recipe In Gujarati)
#Cooksnap#cookpadindia#cookpadguj ખજૂર આમલીની ચટણી વગર કોઈપણ ચાટ અધૂરી છે. આ ચટણી ચાટ કે ભેળ માં તેમજ કોઈપણ ભારતીય નાસ્તામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. આ ચટણી ના કારણે કોઈપણ વાનગી નો સ્વાદ અનેક ઘણો વધી જતો હોય છે. કારણ કે આ ચટણી નો સ્વાદ થોડો ખાટો, મીઠો ને ચટપટો હોય છે. Daxa Parmar -
-
ગોળ આંબલી ની ચટણી (Jaggery Tamarind Chutney Recipe In Gujarati)
ગોળ આમલીની ચટણી દરેક ચાટમાં વપરાતી ચટણી છે. આ ચટણી તમે વધારે બનાવી ફ્રીજ માં લાંબો સમય સુધી સાચવી શકાય છે. Vaishakhi Vyas -
ખજૂર આંબલીની ચટણી માટેનો પલ્પ (Khajoor Tamarind Chutney Pulp Recipe In Gujarati)
ખજૂર - આંબલીની ચટણી ઘણી બધી રેસીપી માં વપરાતી હોઈ હું તે બનાવી ને ફ્રીઝરમાં સ્ટોર કરી લઉં છું. આ ખજૂર-આંબલીનો પલ્પ આખું વર્ષ ચાલે છે. ખજૂર વધુ નાંખવાથી ગોળ ઓછો જોવે તથા ટેસ્ટ પણ સરસ આવે. ગરમ કરવાની પણ જરૂર નહિ. પલ્પ થોડો થીક રાખું જેથી ફ્રીઝમાં જગ્યા ઓછી રોકે😆😄જ્યારે કોઈ રેસીપી બનાવવી હોય ત્યારે જરૂર મુજબ પલ્પ બહાર કાઢી રૂમ ટેમ્પરેચર પર આવે એટલે મીઠું, મસાલા ને પાણી જરૂર મુજબ એડ કરી વાપરી શકાય છે. Dr. Pushpa Dixit -
લીલી આંબલી (કાતરા) ની ચટણી
#ChooseToCook#Myfavoriterecipe અત્યારે લીલી આંબલી(કાતરા) બજાર માં ઘણાં આવે છે.મારા માસી આ ચટણી બહું જ મસ્ત બનાવતાં અને અમને આ ચટણી સ્કુલ ના લંચ બોકસ માં પુલાવ કે ભાખરી સાથે આપતાં ...આજે બહું જ લાંબા સમય પછી આ ચટણી એમની પાસે થી શીખી બનાવી. Krishna Dholakia -
ખજૂર, આંબલી ની ચટણી
#ચટણી પોસ્ટ -3 આ ચટણી તમે ફરસાણ માં વાપરી સકો છો અને ફ્રીઝર માં ડબો ભરી મૂકી દો તો 1મહિના સુધી સારી રે અને જોઈ ત્યારે આપણે વાપરી શકી. Namrata Kamdar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16680874
ટિપ્પણીઓ