પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)

Reshma Tailor @reshma_223
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં પાણી ગરમ કરવા મૂકો તેમાં થોડું મીઠું અને ખાંડ નાંખી પાલક અને લીલાં ધાણા ને 2 મિનિટ બાફી લો..
- 2
ત્યાર બાદ મિક્સરમાં પીસી લો. ડુંગળી ટામેટા પણ પીસી લો..
- 3
હવે એક પેન માં તેલ ગરમ કરી તેમાં ડુંગળી ની એડ કરી સાતડો. ત્યાર બાદ ટામેટાં ની પેસ્ટ, આદું મરચાં લસણ ની પેસ્ટ એડ કરી સાતડો. પેસ્ટ નાંખી થોડું સાતડો..ત્યાર બાદ તેમાં ગરમ મસાલો, કિચન કિંગ મસાલો, હળદર, ધાણા જીરું, લાલ મરચું, મીઠું નાંખી સાતડો..
- 4
હવે તેમા પનીર અને ક્રીમ નાંખી થોડું ઉકાળો.
- 5
તો તૈયાર છે ગરમા ગરમ પાલક પનીર.
Similar Recipes
More Recipes
- સરસોં દા સાગ (Sarson da saag recipe in Gujarati)
- મક્કે દી રોટી સરસો દા સાગ ટ્રીટ બાઇટ્સ જૈન (Makke Di Roti Saraso Da Sag Treat Bites Jain Recipe In G
- ફરાળી ફુલકા રોટી (Farali Fulka Roti Recipe In Gujarati)
- મટર પનીર (Matar paneer recipe in Gujarati)
- બટાકા પૌવા ની કટલેસ (Bataka Poha Cutlet Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16698418















ટિપ્પણીઓ (4)