કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati)

Dipal Parmar
Dipal Parmar @dips

#LCM2
આ રેસિપી મુખ્યત્વે પંજાબી છે પરંતુ લગભગ બધાજ રાજ્ય મા પણ એટલી જ ફેમસ છે અને ખૂબ જ સ્વાદિષ્ટ એવી આ રેસિપી બધે જ ઉપલબ્ધ હોય છે

#LCM2
આ રેસિપી મુખ્યત્વે પંજાબી છે પરંતુ લગભગ બધાજ રાજ્ય મા પણ એટલી જ ફેમસ છે અને ખૂબ જ સ્વાદિષ્ટ એવી આ રેસિપી બધે જ ઉપલબ્ધ હોય છે

વધુ વાંચો

છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati)

Dipal Parmar
Dipal Parmar @dips

#LCM2
આ રેસિપી મુખ્યત્વે પંજાબી છે પરંતુ લગભગ બધાજ રાજ્ય મા પણ એટલી જ ફેમસ છે અને ખૂબ જ સ્વાદિષ્ટ એવી આ રેસિપી બધે જ ઉપલબ્ધ હોય છે

#LCM2
આ રેસિપી મુખ્યત્વે પંજાબી છે પરંતુ લગભગ બધાજ રાજ્ય મા પણ એટલી જ ફેમસ છે અને ખૂબ જ સ્વાદિષ્ટ એવી આ રેસિપી બધે જ ઉપલબ્ધ હોય છે

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 1 કપકાબુલી ચણા
  2. 1 નંગનાનું બટાકુ
  3. 3 નંગ ડુંગળી
  4. 2 નંગ ટામેટાં
  5. 2 ચમચી આદુ લસણ ની પેસ્ટ
  6. 1 ચમચી લીલા મરચા
  7. 3 ચમચીતેલ
  8. 2 ચમચી મરચું
  9. 1/2 ટી સ્પૂન હળદર
  10. 1 ચમચી ધાણાજીરું
  11. 2 ચમચીછોલે મસાલો
  12. 1 ચમચી ચાટ મસાલો
  13. 1 ચમચી કસૂરી મેથી કોથમીર
  14. સ્વાદ મૂજબ મીઠું
  15. છોલે માટે***
  16. 1 કપમેંદો
  17. 1 કપ ઘઉં નો લોટ
  18. 2 ચમચી ઘી
  19. 1 ચમચી બેકિંગ પાઉડર
  20. 1/2 ચમચીબેકિંગ સોડા
  21. ચપટી મીઠું
  22. 1/2 કપ દહીં
  23. 1 ચમચી ખાંડ
  24. 1/2 કપહુંફાળું પાણી તલ કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણા ને ધોઈ 6 થી 7 કલાક પલાળી ને સાથે બટાકુ એડ કરી બાફી લયો

    છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ડુંગળી અને આદુ લસણ મરચા ટામેટાં ની પ્યૂરી બનાવી લ્યો

  3. 3

    તેલ ગરમ થઇ એટલે જીરું થી વઘાર કરી ડુંગળી ને પેસ્ટ સાંતળી લઈ તેમાં આદુ લસણ ની પેસ્ટ ઉમેરો મરચા ની પેસ્ટ પણ એડ કરો હવે તેમાં બધા મસાલા કરો અને બોઇલ ચણા ઉમેરો અને બાફેલા બટાકુ મેષ કરી ઉમેરો

    છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    જોઈતું પાણી ઉમેરી ઉકળવા દયો કોથમીર કસૂરી મેથી એડ કરવી

    છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે કુલચા માટે દહીં માં ખાંડ અને ગરમ પાણી ઘી મિક્સ કરી લેવું

    છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે મેંદો ઘઉં લોટ લઈ તેમાં મીઠું બેકિંગ સોડા અને બેકિંગ પાઉડર ઉમેરી દહીં પાણી ન મિશ્રણ થી લોટ બાંધી લેવો અને તેને 7 થઈ 8 મિનીટ મસળી લઈ ઢાંકીને 2 એક કલાક હુંફાળી જગ્યા એ રાખવો

    છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે મનગમતા આકાર માં કુલચા વડી પાણી વાળો હાથ કરી તલ કોથમીર લગાવી લોઢી પર શેકી લેવા બટર લગાવી સર્વ કરવા

    છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    છોલે અને કુલચા ને સાથે સર્વ કરવા

    છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dipal Parmar
Dipal Parmar @dips
પર December 21, 2022 17:09
i love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Avani Parmar
Avani Parmar @cook_23168717
December 21, 2022 17:33
Tempting
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સેઝવાન સ્પાઇસી મિસળ પાવ (મુંબઈ ફેમસ ફુડસ)
  2. રવા ખારી પૂરી (Rava Khari Poori Recipe In Gujarati)
  3. ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
  4. દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
  5. ખજૂર અંજીર ડ્રાયફ્રૂટ્સ પાક (Khajoor Anjeer Dryfruits Paak Recipe In Gujarati)
  1. બ્રાઉન મસાલા રાઈસ (Brown Masala Rice Recipe In Gujarati)
  2. કસ્ટર્ડ જામફળ નો આઈસ્ક્રીમ (Custard Jamfal Ice Cream Recipe In Gujarati)
  3. આલુ કટલેસ (Aloo Cutlet Recipe In Gujarati)
  4. પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16703972
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close