બ્રાઉન મસાલા રાઈસ (Brown Masala Rice Recipe In Gujarati)

બ્રાઉન મસાલા રાઈસ (Brown Masala Rice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સવ પ્રથમ ડુંગળી ને લાંબી સ્લાઈસ માં કટ કરો અને અને ટામેટા, કોથમીર, લીંલુ લસણ ને જીણા સમારી લો
- 2
પછી એક પેનમાં તેલ નાખો તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી અને બધા ખડા મસાલા ઉમેરીને સાંતળો જ્યાં સુધી ડુંગળી બ્રાઉન થાય ત્યાં સુધી ડુંગળી ને સાંતળો
- 3
ત્યારબાદ બ્રાઉન થયેલ ડુંગળી માં લાલ મરચું પાઉડર નાખી સહેજ હલાવી ને ટામેટા અને થોડુંક પાણી ઉમેરો(મસાલો બળી ન જાય) પછી તેમાં કોથમીર, લીલું લસણ ઉમેરો
- 4
પછી પલાડેલા બાસમતી ચોખા ઉમેરો અને મીઠું સ્વાદાનુસાર ગરમ મસાલો ઉમેરી ને મિક્સ કરી ને પાણી ઉમેરી ને ચોખા ઉમેરો પછી પાણી સોસાય ત્યાં સુધી ફાસ ગેસ રહેવા દો પછી થોડુંક પાણી બચ્ચે એટલે ઢાકળ ઢાંકી ને પાંચેક મિનિટ ધીમા ગેસ પર સીજવા દો (ચોખા નો દાળો ચડે ત્યાં સુધી પછી ગેસ બંધ કરી બે ત્રણ મિનિટ એમનેમ રહેવા દો પછી ગરમાગરમ પાપડ સાથે સર્વ કરો
- 5
આ રાઈસ એકદમ જલ્દી બની જાય છે અને સરસ બ્રાઉન મસાલેદાર બંને છે કુકરમાં તો દસ મિનિટ માં બની જાય છે આમાં ગરમ મસાલો અને ખડા મસાલા સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
દેશી સ્ટાઈલ લસણ વાળાં મગ મસાલા (Desi Style Lasan Vala Moong Masala Recipe In Gujarati)
#CWM2 #Hathimasala#WLD#MBR6#WEEK6#દેશીસ્ટાઈલમગમસાલારેસીપી Krishna Dholakia -
વેજ ફ્રાઇડ રાઈસ (Veg Fried Rice Recipe In Gujarati)
#WLD#CWM2#hathimasala#MBR8#WEEK8 chef Nidhi Bole -
-
-
ફલાવર બટાકા નું શાક (Flower Bataka Shak Recipe In Gujarati)
#CWM2#Hathimasala#MBR7#WEEK7#WLD Krishna Dholakia -
-
-
મટર મખાના મસાલા ગ્રેવી સબ્જી (Matar Makhana Masala Gravy Sabji Recipe In Gujarati)
#CWM2#Hathimasala#MBR7#WLD Bhavna C. Desai -
મસાલા રાઈસ (Masala Rice Recipe In Gujarati)
#AM2ગરમી નું આમારું ઝડપથી બનતું મેનુંમસાલા રાઈસ વિથ curd. Neeta Parmar -
-
-
-
ગ્રીન ચણા કરી (Green Chana Curry Recipe In Gujarati)
ગ્રીન ચણા કરી #CWM1 #Hathimasala Bhagwati Ravi Shivlani -
-
વેજી પુલાવ વીથ ટોમેટો સુપ (Veggie Pulao With Tomato Soup Recipe In Gujarati)
#WLD#CWM2#hathimasala HEMA OZA -
ગ્રીન મસાલા આલુ (Green Masala Aloo Recipe In Gujarati)
આ રેસિપી ભુગળા બટાકા (ગ્રીન મસાલા) માં પણ લઇ શકાય #CWM2 #Hathimasala Kirtida Buch -
મસાલા બાજરી રોટલો (Masala Bajri Rotlo Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#MBR7#WEEK7#cookpadindia#cookpadgujarati#MasalarotalaRecipe#મસાલારોટલો#વિન્ટર સ્પેશિયલ એકદમ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ મસાલા બાજરી રોટલો Krishna Dholakia -
-
-
-
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
જીરા રાઈસ બધા સૌથી વધુ લોકપ્રિય હોય છે લગ્ન સીઝન મા દાલ ફ્રાય અને જીરા રાઈસ જમણવાર કરવામાં આવે છે પારૂલ મોઢા -
-
-
મસાલા રાઈસ masala rice recipe in gujarati)
આ એક મહારાષ્ટ્ર ની રાઈસ ડિશ છે..અને આ રાઈસ મા બધા ઘર ના જ ખડા મસાલા નો યુઝ કરી ને તેને ટેસ્ટ આપવામાં આવે છે..સો હેલ્ધી સાથે ટેસ્ટી ..😋 Janki Kalavadia -
-
-
-
સીપદાળ બ્રાઉન રાઈસ પુલાવ (Sipdal Brown Rice Pulao Recipe In Gujarati)
#RB13Week13સીપ દાળ લાલ વાલ માંથી બને છે..ડુંગર ઉપર થતાં આ વાલ સ્વાદમાં થોડા કડવાશ પર હોય છે જેને પલાળી, ફણગાવી, ફોલીને પછી તેનો પુલાવ અથવા શાક(છૂટી દાળ) બને છે તેમાં હાઈ પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ , આયર્ન અને ફાઈબર પુષ્કળ પ્રમાણમાં રહેલા છે. Sudha Banjara Vasani
More Recipes
ટિપ્પણીઓ