રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં કાજુ, બદામ અને ખસખસ ને રોસ્ટ કરી લો. ઠંડા થાય એટલે મિક્ષર જારમાં લઇ ક્રશ કરી લો.પછી ઘી નાખી ગુંદ તળી લો અને પછી એમાં જ સુકી ખારેકનો પાઉડર શેકીને ગુંદને વાટકીથી ક્રશ કરી લો.
- 2
એક તપેલીમાં દૂધ નાખો. થોડું ગરમ થાય એટલે ગોળ નાખો. ગોળ મેલ્ટ થાય અને કલર બદલાય ત્યાં સુધી ધીમી આંચે થવા દેવું.એક તપેલીમાં દૂધ નાખો. થોડું ગરમ થાય એટલે ગોળ નાખો. ગોળ મેલ્ટ થાય અને કલર બદલાય ત્યાં સુધી ધીમી આંચે થવા દેવું.
- 3
હવે લોયામાં ક્રશ કરેલો ગુંદ, સુકી ખારેકનો પાઉડર, સૂંઠ પાઉડર, કાજુ-બદામનો પાઉડર, કાટલું, ખસખસ અંને ગોળ વાળુ મિશ્રણ નાખી સરખું મિક્સ કરી લો.
- 4
હથેળીમાં થોડું ઘી લગાવી લાડું વાળી લો અને ખસખસ તેમજ પીસ્તાની કતરણ વડે ગાર્નિશ કરી સર્વ કરો તો તૈયાર છે ગુંદ કાટલુના લાડુ.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16704736







ટિપ્પણીઓ