આથેલા આમળા (Athela Amla Recipe In Gujarati)

ushma prakash mevada @ushmaprakashmevada
#BW
Bye bye winter recipe
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16708494

#BW
Bye bye winter recipe
આમળાને ધોઈ લેવા પછી તેમાં ઊભી ચીરીયો કરી લેવી
એક તપેલીમાં પાણી લઈ તેમાં મીઠું અને હળદર નાખી બરાબર હલાવી લઇ તેમાં કાપા કરેલા આમળા નાખી બે દિવસ થવા દેવા
અથાઇ જાય એટલે ખાવાની ઉપયોગમાં લેવા
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ