રીંગણ મેથીનું શાક (Ringan Methi Shak Recipe In Gujarati)

બાય બાય વિન્ટર રેસીપી ચેલેન્જ
#BW : રીંગણ મેથી નુ શાક
શિયાળામાં લીલી મેથી અને રીંગણ જેવા લીલોતરી શાક ફ્રેશ આવતા હોય છે તો જ્યાં સુધી સીઝન હોય ત્યાં સુધી બધા શાકભાજી ખાઈ અને તેનો આનંદ માણી લેવો . હવે શિયાળા ને બાય બાય કેવાનો ટાઈમ આવી ગયો છે .
રીંગણ મેથીનું શાક (Ringan Methi Shak Recipe In Gujarati)
બાય બાય વિન્ટર રેસીપી ચેલેન્જ
#BW : રીંગણ મેથી નુ શાક
શિયાળામાં લીલી મેથી અને રીંગણ જેવા લીલોતરી શાક ફ્રેશ આવતા હોય છે તો જ્યાં સુધી સીઝન હોય ત્યાં સુધી બધા શાકભાજી ખાઈ અને તેનો આનંદ માણી લેવો . હવે શિયાળા ને બાય બાય કેવાનો ટાઈમ આવી ગયો છે .
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રીંગણ અને મેથીને સમારી અને ધોઈ લેવા અને બધું જ પાણી નિતારી લેવુ. લસણ અને ટામેટાને પણ તૈયાર કરી લેવા.
- 2
કુકરમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે રાઈ હિંગ નાખી લસણને સાંતળી લેવું.
- 3
લસણ સંતળાઈ જાય ત્યારબાદ તેમાં હળદર નાખી અને રીંગણ મેથીને વઘારી દેવા.
- 4
હવે તેમાં હળદર મરચું મીઠું અને ધાણાજીરું નાખી મિક્સ કરી શાકને 3 થી 4 મિનિટ સુધી તેલમાં સાંતળવું.
- 5
ત્યારબાદ તેમાં ઝીણા સમારેલા ટામેટાં નાખી દેવા બે થી ત્રણ મિનિટ સુધી ટમેટાને થોડા સોફ્ટ થવા દેવા બે ટેબલ સ્પૂન જેટલું પાણી નાખવું.ત્યારબાદ કુકર નું ઢાંકણ બંધ કરી એક સીટી કરી લેવી.
- 6
કુકર ઠંડુ થાય એટલે ખોલીને શાકને જરા ચેક કરી લેવું.
- 7
સર્વિંગ પ્લેટમાં કાઢી કોથમીરથી ગાર્નિશ કરી શાકને સર્વ કરવું.
તો તૈયાર છે
રીંગણ મેથીનું શાક
Similar Recipes
-
રીંગણ મેથી ની કઢી (Ringan Methi Kadhi Recipe In Gujarati)
કઢી રેસીપીસ#ROK : રીંગણ મેથી ની કઢીઆ કઢી આજે મે પહેલી વખત બનાવી . થોડુ વેરીએશન કરીને રીંગણ મેથી ની કઢી બનાવી છે. જે એકદમ ટેસ્ટી બની છે. આ કઢી હોય એટલે શાક ની જરૂર ન પડે. Sonal Modha -
રીંગણ બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
ઘણી વખત રસોઈ કરવા ટાઈમે એવું થાય કે શું બનાવું શું બનાવવું પણ જ્યારે કાંઈ ન સૂજે ત્યારે લગભગ બધાના ઘરમાં રીંગણ બટેટાનું શાક જ બનતું હોય છે. હું તો એવું જ કરું સાદુ અને સીમ્પલ . જમવાની પણ મજા આવે . Sonal Modha -
રીંગણા મેથી નું શાક (Ringan Methi Shak Recipe In Gujarati)
#30 મીનીટ #30minsઝટપટ રેસીપી ચેલેન્જ રીંગણા મેથી નું શાકરીંગણા મેથીનું શાક બાજરીના રોટલા મકાઈના રોટલા અને ખીચડી સાથે સરસ લાગે છે તો આજે મેં રીંગણા મેથીનું લસણની ચટણી વાળું શાક બનાવ્યું. Sonal Modha -
મેથી રીંગણ નું શાક (Methi Ringna Shak Recipe in Gujarati)
#GA4#week19#post3શિયાળા ની સીઝન ચાલે છે તો સીઝન ના શાક ભાજી બહુ આવે છે અને કોઈ પણ રીતે વાનગી બનાવી ખાવા જોઈએ ,અહી મે મેથી રીંગણ નું શાક બનાવ્યું છે ,બહુ ટેસ્ટી બને છે,આ શાક રોટલા,રોટલી સાથે ખાઈ શકાય. Sunita Ved -
મેથી રીંગણ નું શાક (Methi Ringan Shak Recipe In Gujarati)
શિયાળા માં ભાજી નું મહત્વ ખુબ જ હોય છે અને રીંગણ માં કંઇક વારે વરે નવું ઉમેરી ને બનવાનું માં થાય છે. શિયાળા માં ભાજી અને રીંગણ બંને ખુબ સરસ આવે છે તો બંને ની સાથે કંઇક નવી અને ચટાકેદાર વાનગી મેથી રીંગણ નું શાક સ્વાદ માં ખુબ સારું અને તંદુરસ્તી માટે પણ સારું છે.#GA4 #Week19 Kirtida Shukla -
મૂળા ની ભાજી (Mooli Bhaji Recipe In Gujarati)
બાય બાય વિન્ટર રેસીપી ચેલેન્જ#BW : મૂળા ની ભાજીશિયાળાની સિઝનમાં લીલોતરી શાકભાજી સરસ મળતા હોય છે. હવે વિન્ટરને બાય બાય કહેવાનો ટાઈમ આવી ગયો છે. તો હવે છેલ્લે છેલ્લે મળતા શિયાળાના શાકભાજી માંથી આજે મેં મૂળાની ભાજી બનાવી. Sonal Modha -
ટામેટાં નુ શાક (Tomato Shak Recipe In Gujarati)
માય બેસ્ટ રેસીપીસ#MBR5 : ટામેટાં નુ શાકટામેટાં ના બહુ બધા ફાયદા છે. ટામેટાં ખાવાથી લોહીમાં સુધારો થાય છે. ટમેટામાંથી આપણને જોઈતા પ્રમાણમાં વિટામીન સી પણ મળી રહે છે માટે દરરોજના જમવાના માં ટામેટાં નો ઉપયોગ કરવો જોઈએ. સલાડમાં પણ ટમેટાનો ઉપયોગ કરી શકાય છે .તો આજે મેં ટમેટાનું શાક બનાવ્યું.જે મારા પપ્પા નુ ફેવરીટ છે. Sonal Modha -
સરગવાની શીંગ નું લોટવાળું શાક (Saragva Shing Lotvalu Shak Recipe In Gujarati)
સરગવાના ઘણા બધા ફાયદા છે સરગવાને માફી અને તેનું પાણી પીવાથી ઘૂંટણ આ દુખાવામાં રાહત મળે છે સરગવામાં કેલ્શિયમ હોય છે તો જમવાના માં સરગવાનો ઉપયોગ કરવો જોઈએ તો આજે મેં સરગવાની સિંગનું લોટવાળું શાક બનાવ્યું. પારુલબેન પટેલ ની રેસીપી ફોલો કરી અને આજે મેં આ શાક બનાવ્યું. Sonal Modha -
પાલક ની ભાજી અને રીંગણ નુ શાક (Palak Bhaji Ringan Shak Recipe In Gujarati)
ભાજી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે તો આજે મેં પાલકની ભાજી અને રીંગણનું શાક બનાવ્યું અમારા ઘરમાં બધાને પાલકની ભાજી બહુ જ ભાવે છે. Sonal Modha -
બટાકા નું રસાવાળું શાક (Bataka Rasa Valu Shak Recipe In Gujarati)
લગ્ન સ્ટાઈલ રેસીપી#LSR : બટેટાનું રસાવાળું શાકલગ્ન પ્રસંગમાં બટેટાનું શાક તો હોય જ છે . કેમકે નાના મોટા બધાને બટાકા તો ભાવતા જ હોય છે. તો આજે મેં લગ્ન પ્રસંગમાં બનતું બટેટાનું રસાવાળુ શાક બનાવવાની કોશિશ કરી છે. Sonal Modha -
ભીંડા બટેટાનું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને ભીંડાનું શાક બહુ જ ભાવે એટલે વીકમાં એક દિવસ તો બને જ તો આજે મેં ભીંડા અને બટેટાની ચિપ્સ નું શાક બનાવ્યું જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. Sonal Modha -
રીંગણ મેથી નું શાક (Ringan Methi Shak Recipe In Gujarati)
શિયાળા માં મેથી સરસ મળે, રીંગણ, મેથી નું શાક રોટલા જોડે ટેસ્ટી લાગે...#મેથી Rashmi Pomal -
-
મેથી રીંગણ વટાણા અને પાલક નું શાક (Methi Ringan Vatana Palak Shak Recipe In Gujarati)
#WLD વિન્ટર લંચ ડિનર#AT#MBR7 Amita Parmar -
ભીંડા બટેટાનું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
ભીંડા નું નામ સાંભળતા નાના-મોટા બધાના મોઢામાં પાણી આવી જતા હોય છે. અમારા ઘરમાં ભીંડા નુ શાક બધાનુ ફેવરિટ છે. એમાં અલગ અલગ વેરિયેશન કરીને પણ બનાવી શકાય છે. તો આજે મેં ભીંડા બટાકા માં લસણ ડુંગળી ટામેટાં નાખી અને એકદમ સ્વાદિષ્ટ શાક બનાવ્યું છે .મને આશા છે કે તમને મારી આ રેસીપી ચોક્કસથી ગમશે. Sonal Modha -
મેથી રીંગણ નું શાક (Methi Ringan Shak Recipe In Gujarati)
#TCઅત્યારે શિયાળા ની સીઝન માં મેથી ની ભાજી મસ્ત આવતી હોય છે ,અને હેલ્થ માટે પણ સારી ..એમાંથી ઘણી વાનગી બનતું હોય છે ..પણ ભાજી રીંગણા નું શાક ખાવાની મજા કંઇક ઓર છે .. Keshma Raichura -
રીંગણ વાલોર નું શાક (Ringan Valor Shak Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : રીંગણ વાલોર નું શાકનાના મોટા બધાને લીલાં શાકભાજી ખાવા જ જોઈએ એ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મેં રીંગણ વાલોર નું શાક બનાવ્યું. Sonal Modha -
મેથી પાપડ શાક (Methi Papad Shak Recipe In Gujarati)
સપ્ટેમ્બર સુપર રેસીપી#SSR : મેથી પાપડ સબ્જીમેથી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે તો આજે મેં મેથી પલાળી અને મેથી પાપડનું શાક બનાવ્યું છે જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. Sonal Modha -
લસણ વાળું તુરીયા નું શાક
લીલા શાકભાજી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે તો દરરોજના જમવાનામાં લીલોતરી નો ઉપયોગ કરવો જોઈએ અમારા ઘરે દરરોજના એક લીલોતરી અને એક બટાકા અથવા તો કઠોળનું શાક બને તો આજે મેં તુરીયા નું લસણ વાળું શાક બનાવ્યું જે અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે. Sonal Modha -
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
ભીંડાનું શાક નાના મોટા બધાને આમ તો ફાવતું જ હોય છે અને તેમાં પણ થોડી બટેટાની ચિપ્સ નાખી અને શાક બનાવવામાં આવે તો નાના મોટા બધાને ભાવશે અમારા ઘરમાં બધાને ભીંડા બટેટાનું શાક બહુ જ ભાવે છે તો આજે મેં ભીંડા બટેટાનું શાક બનાવ્યું. Sonal Modha -
-
તુવેરદાણા શાક (Tuverdana Shak Recipe in Gujarati)
#GA4#WEEK13તુવેરતુવેરદાણા, મેથી અને રીંગણ નું શાક Bhavika Suchak -
મિક્સ શાક (Mix Shak Recipe In Gujarati)
#FFC4 મિક્સ શાક (ફુલાવર, કોબીઝ, રીંગણ અને વટાણા) ushma prakash mevada -
રીંગણ ટામેટા નું શાક (Ringan Tomato Shak Recipe In Gujarati)
રીંગણ બીજા શાક સાથે મિક્સ થાય છે Harsha Gohil -
દૂધી દાળ નુ શાક (Dudhi Dal Shak Recipe In Gujarati)
દાળ રેસીપી#DR દૂધી દાળ નુ શાકદાળ મા ભરપૂર માત્રામા પ્રોટીન હોય છે એટલે દરરોજ ના જમવાના મા દાળ નો ઉપયોગ કરવો જોઈએ . તો આજે મે દૂધી દાળ નુ શાક બનાવ્યુ. Sonal Modha -
બટેટાનું રસા વાળું શાક (Bataka Rasa Vadu Shak Recipe In Gujarati)
#30 મીનીટ #30minsઝટપટ રેસીપી ચેલેન્જબટાકા નુ રસાવાળુ શાકમને બટેટાનું શાક બહુ જ ભાવે એટલે મારા ઘરે દરરોજ બટેટાનું શાક તો બનતું જ હોય છે અને આ શાક એકદમ ફટાફટ બની જાય એવું છે તો આજે મેં બટેટાનું રસાવાળુ શાક બનાવ્યું. Sonal Modha -
પાપડી રીંગણ નું શાક (Papdi Ringan Shak Recipe In Gujarati)
#WK4 વિન્ટર કિચન ચેલેન્જ પાપડી નું શાક આજે મે કાઠિયાવાડી સ્ટાઈલ નું વાલોર પાપડી અને રીંગણ નું મિક્સ તીખું તમતમતું, ચટાકેદાર, સ્વાદિષ્ટ શાક બનાવ્યું છે. આ શાક ખૂબ સરળ રીતે, ઝડપથી, ઘરમાં ઉપલબ્ધ ખૂબ જ ઓછા મસાલા વાપરી ને બનાવ્યું છે. Dipika Bhalla -
ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
શુ તમે આ રીતે બનાવ્યું છે રીંગણ-બટાટાનું શાક?તો બનાવો આરીતે કૂકરમાં પરફેક્ટ ભરેલા રીંગણ બટેટાનું શાક Poonam Joshi -
મેથી રીંગણ નુ શાક (Methi Ringan Shak Recipe In Gujarati)
#GA4 #Week19 #મેથીઆ શાક અત્યારે શિયાળામાં ખુબજ સરસ લાગે છે. શિયાળામાં મેથી સરસ આવે છે અને રીંગણ પણ. જરૂર થી બનાવ જો Kokila Patel -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#BWથોડી થોડી ઠંડી હજુ પણ છે તો લીલા લસણ વાળો રીંગણ નો ઓળો બનાવવા નુ મન થયું, આજે બનાવી દીધો Pinal Patel
More Recipes
- ફ્લાવર બટાકા નું શાક (Flower Bataka Shak Recipe In Gujarati)
- રીંગણાનો ઓળો (Baingan Bharta recipe in Gujarati)
- ખાટા સ્પાઇસી અડદ કાઠિયાવાડી સ્ટાઇલ (Khata Spicy Urad Kathiyawadi Style Recipe In Gujarati)
- ચાઈનીઝ રાઈસ (Chinese Rice Recipe In Gujarati)
- ઘઉં બાજરી મેથી થેપલા (Wheat Bajri Methi Thepla Recipe In Gujarati)
ટિપ્પણીઓ