રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગેસ પર એક વાસણમાં તેલ લઇ તેમાં ડુંગળી,કેપ્સિકમ,કોબીજ,ગાજર અને મીઠું નાખીને ૫ મિનિટ થવા દો.ગેસ બંધ કરી દો.
- 2
હવે બીજા વાસણ માં પાણી ગરમ કરવા મૂકી તેમાં મેગી નાખીને તેમાં મસાલો નાખીને ચડવી દો.થઈ જાય એટલે તેમાં શેકેલા વેજીટેબલ નાખીને મિક્સ કરી દો.
- 3
મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુધી ઘઉંનો પરાઠા નો લોટ બાંધી લેવો.થોડો રેસ્ટ આપી તેની રોટલી વની તેમાં મેગી વાળું મિશ્રણ નાખીને આ રીતે વાળી લેવું.અને પછી વણી લેવું.
- 4
ગેસ પર લોઢી મૂકી તેલ વડે બંને બાજુ વારાફરતી શેકી લો અને સર્વ કરો કેચઅપ સાથે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16715900















ટિપ્પણીઓ