કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મિક્સ વેજ પનીર મોમોઝ (Mix Veg Paneer Momos Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મિક્સ વેજ પનીર મોમોઝ (Mix Veg Paneer Momos Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મિક્સ વેજ પનીર મોમોઝ (Mix Veg Paneer Momos Recipe In Gujarati)

Bindiya Prajapati
Bindiya Prajapati @nirbindu

#WCR

#WCR

વધુ વાંચો

મિક્સ વેજ પનીર મોમોઝ (Mix Veg Paneer Momos Recipe In Gujarati)

Bindiya Prajapati
Bindiya Prajapati @nirbindu

#WCR

#WCR

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ચટણી માટે
  • ૪ નંગટામેટા
  • ૨ નંગ લાલ મરચા
  • ૨-૩ નંગબદામ
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧ ચમચીઆદુ લસણ વાટેલા
  • ૧ નંગ ડુંગળી ઝીણી સમારેલી
  • ૨ ચમચીતેલ
  • મોમોઝ માટે
  • ૨ કપકોબીજ
  • ૧ નંગ ગાજર છીણેલું
  • ૧ નંગ કેપ્સિકમ બારીક કાપેલું
  • ૧/૨ કપલીલી ડુંગળી
  • ૩ ચમચીઆદુ લસણ વાટેલા
  • ૧ નંગ મોટી ડુંગળી ઝીણી સમારેલી
  • ૩-૪ ચમચી તેલ
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧/૪ કપપનીર
  • ૨-૩ ચમચી મેગી મસાલો
  • લોટ બાંધવા
  • ૨ કપમેંદો
  • ૪-૫ ચમચી તેલ મોણ માટે
  • મીઠું સ્વાદાનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મેંદો લઇ તેમાં મીઠું અને તેલ નાખીને લોટ બાંધી લો.

    મિક્સ વેજ પનીર મોમોઝ (Mix Veg Paneer Momos Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મિક્સ વેજ પનીર મોમોઝ (Mix Veg Paneer Momos Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ટામેટાને બે ત્રણ ચીરા પાડી અને મરચા લઈને ગેસ પર તેને બાફી લો.બફાઈ જાય એટલે ૨ બદામ ના ટુકડા લઇ તેને મિક્સરમાં ક્રશ કરી લો.

    મિક્સ વેજ પનીર મોમોઝ (Mix Veg Paneer Momos Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મિક્સ વેજ પનીર મોમોઝ (Mix Veg Paneer Momos Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મિક્સ વેજ પનીર મોમોઝ (Mix Veg Paneer Momos Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ગેસ પર એક વાસણ લઇ તેમાં ૨ ચમચી તેલ લઇ લસણ આદુ વાટેલા અમે ડુંગળી નાખીને તેને ચડવા દો.લાઈટ બ્રાઉન થાય એટલે તેમાં ટામેટા વાળું મિક્સર નાખી ને મિક્સ કરો

    મિક્સ વેજ પનીર મોમોઝ (Mix Veg Paneer Momos Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મિક્સ વેજ પનીર મોમોઝ (Mix Veg Paneer Momos Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મિક્સ વેજ પનીર મોમોઝ (Mix Veg Paneer Momos Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ૧૦-૧૫ મિનિટ ચડવા દો.મીઠું નાખી દો.અને બસ મોમોઝ ચટણી તૈયાર.

    મિક્સ વેજ પનીર મોમોઝ (Mix Veg Paneer Momos Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મિક્સ વેજ પનીર મોમોઝ (Mix Veg Paneer Momos Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે બધાજ શાકભાજીને ઝીણા સમારી લેવા.ગેસ પર એક વાસણ લઇ તેમાં ૩-૪ ચમચી તેલ લઇ તેમાં આદુ લસણ વાટેલા નાખી ને હલાવી હવે તેના વારાફરતી ડુંગળી,કેપ્સિકમ,ગાજર નાખો.

    મિક્સ વેજ પનીર મોમોઝ (Mix Veg Paneer Momos Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મિક્સ વેજ પનીર મોમોઝ (Mix Veg Paneer Momos Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મિક્સ વેજ પનીર મોમોઝ (Mix Veg Paneer Momos Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તેમાં કોબીજ અને પનીર પણ નાખીને મિક્સ કરો.અને અધકચરું થવા દો.

    મિક્સ વેજ પનીર મોમોઝ (Mix Veg Paneer Momos Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મિક્સ વેજ પનીર મોમોઝ (Mix Veg Paneer Momos Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તેમાં મેગી મસાલો નાખી ને મિક્સ કરી દો.

    મિક્સ વેજ પનીર મોમોઝ (Mix Veg Paneer Momos Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    મિક્સ વેજ પનીર મોમોઝ (Mix Veg Paneer Momos Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે લોટ નું નાનું ગુલ્લુ લઇ ને આ રીતે વણી તેમાં વેજીટેબલ આ રીતે ભરી મોમોજ બનાવી લો.અને તેને ઢોકળા બનાવવાના સ્ટેન્ડ માં ૧૦ મિનિટ માટે બાફી લો.અને ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરો.

    મિક્સ વેજ પનીર મોમોઝ (Mix Veg Paneer Momos Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    મિક્સ વેજ પનીર મોમોઝ (Mix Veg Paneer Momos Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    મિક્સ વેજ પનીર મોમોઝ (Mix Veg Paneer Momos Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bindiya Prajapati
Bindiya Prajapati @nirbindu
પર January 16, 2023 17:27

ટિપ્પણીઓ (4)

Nasim Panjwani
Nasim Panjwani @Nasim_Panjwani
January 17, 2023 04:50
fabulous😋✨
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મિક્સ વેજીટેબલ Paneer મોમોસ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ભેળ સૂકી ચટણી (Bhel Dry Chutney Recipe In Gujarati)
  2. કીમચી (Kimchi Recipe In Gujarati)
  3. બિસ્કિટ પીઝા (Biscuit Pizza Recipe In Gujarati)
  4. ડોમીનોઝ સ્ટાઇલ ગાર્લિક બ્રેડ (Domino's Style Garlic Bread Recipe In Gujarati)
  5. ઊંધિયા ના મુઠિયા એરફ્રાયર માં (Undhiya Muthia In Air frayer Recipe In Gujarati)
  1. બાજરી મેથી ના ગોટા (Bajri Methi Gota Recipe In Gujarati)
  2. ટોમેટો ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
  3. ઊંધિયા ના મુઠિયા એરફ્રાયર માં (Undhiya Muthia In Air frayer Recipe In Gujarati)
  4. બટાકા ઢોકળી (Bataka Dhokli Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16716403
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close