વિન્ટર સ્પેશીયલ મિક્સ સબ્જી (Winter Special Mix Sabji Recipe In Gujarati)

hetal shah @cook_26077458
વિન્ટર સ્પેશીયલ મિક્સ સબ્જી (Winter Special Mix Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગાજર, બટાકો,ફ્લાવર ને કાપી લેવા વટાણા ને ફોલી લેવા હવે બધું મિક્સ કરી પાણી થી ધોઈ પાણી કાઢી લેવું ત્યાર પછી એક કૂકર મા તેલ ગરમ કરવું તેમાં રાઈ ઉમેરવી
- 2
હવે જીરું અને મીઠા લીમડા ના પાન ઉમેરી પછી રીંગણ અને લીલા મરચાં ઉમેરી મિક્સ કરી તેમાં આદુ લસણ ની પેસ્ટ ઉમેરી બરાબર સાતાડવું
- 3
હવે તેમાં બીટ અને ટામેટું ઉમેરી મિક્સ કરી સાંતળો
- 4
હવે ફ્લાવર,બટાકા,વટાણા અને ગાજર ઉમેરી મિક્સ કરવું પછી મીઠું, લાલ મરચું પાઉડર, હળદર અને ધાણાજીરું પાઉડર ઉમેરી મિક્સ કરવું
- 5
હવે લીલું લસણ ઉમેરી મિક્સ કરી જરૂર મુજબ પાણી ઉમેરી ઘી ઉમેરવું હવે કૂકર ને બંધ કરી 2 સીટી વાગે પછી ગેસ બંધ કરી કૂકર ને ઠંડુ થવા દેવું
- 6
હવે કૂકર ઠંડુ થાય પછી સર્વિંગ બાઉલ માં કાઢી ઉપર થી કોથમીર અને લીલા લસણ થી ગાર્નિશ કરી સર્વ કરવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16717172





















ટિપ્પણીઓ