#PKS1
ફ્રેન્ડ બ્રેડની સ્લાઈસ કરવી બટર લગાવી ઓવનમાં ટોસ્ટ કરી લેવું
એક વાસણમાં એવોકાડો, લસણ, લીંબુનો રસ, મીઠું અને મરી ઉમેરીને બધું બરાબર હલાવી લવું.
એક બ્રેડની સ્લાઈસ લઈ તેના પર એવોકાડો નું મિશ્રણ લગાડવું. હવે તેના ઉપર ટામેટાની સ્લાઈસ ઉમેરી તેની ઉપર મીઠું, મરી અને ઓલિવ ઓઈલ છાંટવું.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ