રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં રવો લેવો તેની અંદર પાલકની પ્યુરી એડ કરવી સ્વાદ અનુસાર મીઠું આદુ મરચાની પેસ્ટ બધું મિક્સ કરી લેવું તેમાં 1 ટીસ્પૂન ઈનો એડ કરવો
- 2
અપમ ની પેનને ગરમ કરવા મૂકો તેને તેલથી ગ્રીસ કરી લેવી એક 1 ચમચીવડે બેટર પાથરવું ફોર્મેટ ચાર મિનિટ થાય એટલે ઉલટાવી દેવું ફરી બે મિનિટ એને શેકાવા દેવું
- 3
સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો તૈયાર છે પાલકની અપમ
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16723479







ટિપ્પણીઓ