#cookpadgujarati#cookpadindia
એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો તેમાં ચોખા ના પૌવા તળી લેવા ફ્રાયમ્સ ને તળી લેવા અને પોટેટો નું છીણ કરી લેવું ઉપર મુજબ તેમના સ્વાદ અનુસાર મીઠું ને લાલ મરચું દળેલી ખાંડ મિક્સ કરી લેવું તૈયાર છે મિક્સ ચેવડો
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ