કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya recipe in Gujarati)

Sonal Karia
Sonal Karia @Sonal

#JWC1 આ ભજીયા આપણે બારેમાસ બનાવીને ખાઈ શકાય છે પરંતુ શિયાળામાં જ આ બનાવવાની અને ખાવાની મજા જ કંઈક ઓર છે તો ચાલો જોઈએ આપણે રેસીપી....

#JWC1 આ ભજીયા આપણે બારેમાસ બનાવીને ખાઈ શકાય છે પરંતુ શિયાળામાં જ આ બનાવવાની અને ખાવાની મજા જ કંઈક ઓર છે તો ચાલો જોઈએ આપણે રેસીપી....

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 1બાઉલ મેથીની ભાજી સમારેલી
  2. 1બાઉલ કોથમીર સમારેલી
  3. 3/4બાઉલ ડુંગળીના પાન સમારેલા
  4. 3/4બાઉલ લીલુ લસણ સમારેલું
  5. 3 થી 4 મીડીયમ તીખા મરચા ગોળ કટ કરેલા
  6. 1ચમચો આદુ ખમણેલો
  7. 1ચમચો સુકુ લસણ ક્રશ કરેલું
  8. 1થી દોઢ ચમચો લીંબુનો રસ
  9. દોઢથી બે બાઉલ ચણાનો લોટ ચાળીને
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. પાણી જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક વાસણમાં બધી ભાજીઓ મરચા આદુ લસણ લીંબુનો રસ અને મીઠું ઉમેરી બધું મિક્સ કરી લેવું

    કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ તેમાં 1/2 ચણાનો લોટ નાખીને મિક્સ કરવો જરૂર પડીએ બીજો લોટ હમણાં અથવા તો પાણી નાખ્યા પછી પણ ઉમેરી શકાય. હવે જરૂર મુજબ પાણી ઉમેરતા જઈ બધું મિક્સ કરી લો પછી તેને અંગૂઠા અને આંગળીની મદદથી નાના નાના કુંભણીયા ભજીયા ગરમ તેલમાં ઉમેરી ઉતારો

    કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તેને ફેરવતા જઈ આછા ગોલ્ડન બ્રાઉન કલરના તળી લેવા.તૈયાર છે કુંભણીયા ભજીયા.તેને મેં સર્વ કર્યા છે

    કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    અત્યારે શિયાળામાં મેથીની ભાજી કડવી નથી હોતી પરંતુ સીઝન વિના મેથીની ભાજી થોડી કડવી પણ લાગે છે તો ત્યારે એકદમ થોડી મેથીની ભાજી અને બાકીની પાલકની ભાજી લઈ ને પણ બહુ જ સરસ ભજીયા બની શકે છે

    કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sonal Karia
Sonal Karia @Sonal
પર January 11, 2023 08:47
alag alag rasoi banavavi, khavadavavi n khavi pan bahu j game
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Swaminathan.V
Swaminathan.V @280818S
January 11, 2023 14:36
Superb madam
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. હોમમેડ ફૂદીના પાઉડર (Homemade Pudina Powder Recipe In Gujarati)
  2. આલુ મટર સમોસા (Aloo Matar Samosa Recipe In Gujarati)
  3. લીલી તુવેર ના મુઠીયા (Lili Tuver Muthia Recipe In Gujarati)
  4. વ્હાઈટ ચોકલેટ ટુટી ફ્રુટી ચીકી (White Chocolate Tutti Frutti Chikki Recipe In Gujarati)
  5. દાળ અને શાક નો ગરમ મસાલો
  1. રોસટેડ આલમંડ (Roasted Almond Recipe In Gujarati)
  2. વાલોળ રીંગણાં નું શાક (Valor Ringan Shak Recipe In Gujarati)
  3. મેથી દાણા ગાંઠિયા નું શાક (Methi Dana Ganthiya Shak Recipe In Gujarati)
  4. મમરા ના લાડવા (Mamara Ladva Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16728204
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close