રોસટેડ આલમંડ (Roasted Almond Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગેસ ચાલુ કરી ઘી પેન માં મૂકી બદામ સેકી લો.
- 2
કડક થાય એટલે ગેસ બંધ કરી દેવો. મીઠું નાખી દો. ખાવાના ઉપયોગ માં લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-

રોસ્ટેડ આલમંડ ચોકલેટ (Roasted Almond Chocolate Recipe In Gujarati)
#DTRદર વર્ષે દિવાળી માં મીઠાઈ તો દરેક ખાતા હોઈએ છીએ તો આ વર્ષે દિવાળી માં મોટા અને નાના સૌ કોઈ પ્રિય એવી ચોકલેટ થી મહેમાનોને આવકારીએ Shilpa Kikani 1
-

રોસ્ટેડ સોલ્ટી આલ્મંડ (Roasted Salty Almond Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR3#week3 રોસ્ટેડ સોલ્ટી આલ્મંડ (મુખવાસ રેસિપીઝ) Sneha Patel
-

આલમંડ બટર(Almond Butter Recipe In Gujarati)
#Immunity બદામ, ઘણાં બધાં અલગ પ્રકાર નાં ઈન્ફેકશન અને એલર્જી સામે લડવામાં મદદ કરે છે.જે રોગ પ્રતિકારક શકિત અને પાચન શકિત મજબૂત કરે છે.સાથે વેજીસ્ સર્વ કર્યા છે.જે બ્રોકોલી અને રેડ બેલપેપર બંને રોગ પ્રતિકારક શકિત ને વેગ આપવા મદદ કરે છે. Bina Mithani
-

-

બ્રોકોલી આલમંડ સૂપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
#LSR#Broccoliલગ્ન પ્રસંગે ગરમાગરમ સૂપ ની મજા સ્ટાર્ટર તરીકે આપણે લેતાં જ હોય છીએ. આજે મેં અહીં લગ્ન પ્રસંગે સર્વ કરવામાં આવતો હેલ્ઘી બ્રોકોલી - આલમંડ સૂપ ની રેસીપી શેર કરી છે અને ગાર્લિક બ્રેડ સાથે સર્વ કરેલ છે. asharamparia
-

-

-

-

બ્રોકોલી આલમંડ સુપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
#WLD#MBR7#CWM2#hathimasala શિયાળા ની ઋતુ માં રાત્રે ડિનર માં ગરમાગરમ આ સૂપ પીવા ની સાથે ખાવા મજા પડે તેવો બન્યો છે.જાયફળ નો ગાજર અને મકાઈ નો ક્રન્ચી સ્વાદ ખૂબ જ સરસ લાગે છે અને ક્રિમ નાં ઉપયોગ વગર બનાવ્યો છે. Bina Mithani
-

બેસન આલમંડ લાડુ (Besan Almond Ladoo Recipe In Gujarati)
#CB4›WEEK4#DFT#cookpadindiaબેસન ના લાડુ એટલે કે મગસ ના આ લાડુ અમારે ત્યાં સૌ ના પ્રિય એટલે બનાવ્યા સાથે જ થોડા દિવસ મા તો ફટાફટ ખવાઈ જાય... જલ્દી બની જાય.. અને તેમાંય તેને વધુ સ્વાદિષ્ટ બનાવવા તેમાં બદામ નો ભૂકો ઉમેર્યો... પછી તો પૂછવું જ શું.....!!!🥰🥰 ચાલો તો બનાવીએ.... Noopur Alok Vaishnav
-

-

આલમંડ ડાર્ક ચોકલેટ (Almond Dark Chocolate Recipe In Gujarati)
#GA4#Week10#chocolateઆજે મેં નાના-મોટા સૌને ભાવે એવી આલમંડ ચોકલેટ બનાવેલી છે Vk Tanna
-

કોકો આલમંડ બરફી (Coco Almond Barfi Recipe In Gujarati)
#AA2#SJRઅમેઝિંગ ઓગસ્ટ ની બરફી તૈયાર છે..👍🏻👌😋 Sangita Vyas
-

આલમંડ બ્રાઉની(almond brownie Recipe in gujarati)
#GA4#week16આજે મેં મારી ફેમિલી ની મનપસંદ એવી આ બ્રાઉની બનાવી છે Dipal Parmar
-

લંડન આલમંડ કુકીઝ (London Almond Cookies Recipe In Gujarati)
આ લંડન માં મળે છે અને તે ટેસ્ટ માં સરસ છે ખાસ તો તે એર ફ્રાયર માં બનાવી છે. Kirtana Pathak
-

બ્રોકલી આલમંડ સૂપ (Broccoil Almond Recipe in Gujarati)
#GA4#Week 20# સૂપ.. બ્રોકલી...સારી સ્વાસ્થવર્ધક વેજી ટેબલ છે વિટામીન સી ની સાથે વિટામીન K સારા પ્રમાણ મા હોય છે.વેટ લૉસ કરવા અને કેલોસ્ટ્રૉલ ઘટારવા મા મદદ રુપ થાય છે Saroj Shah
-

-

સ્ટફડ આલમંડ ઓરિયો મોદક (Stuffed Almond Oreo Modak Recipe In Gujaati
#GCRબાપ્પા માટે અનેક જાતના લાડુ અને મોદક બનતા હોય છે..હવે તો ચોકલેટ, બિસ્કિટ અને કઈક જાતની વેરાયટી ના મોદક ટ્રેન્ડ માં છે..તો મે પણ આજે stuff આલમંડ ઓરીયો na મોદક બનાવવાનો ટ્રાય કર્યો..અને બહુ જ સરસ થયા.. Sangita Vyas
-

એપલ આલમંડ શેક (Apple Almond Shake Recipe In Gujarati)
# ડેઝર્ટ ગરમી ની થોડી શરૂઆત થઈ ગઈ છે. તો સન્ડે સાથે બેસી મોજ માણીએ. HEMA OZA
-

-

મિલ્ક મેડ આલમંડ દૂધ પૌઆ (Milkmaid Almond Dudh Poha Recipe in Gujarati)
#TROઆ વરસોથી ગુજરાત ની પ્રખ્યાત મીઠાઈ શરદ પુનમ ને દિવસે ચાંદની ને ધરાવાય પછી જ ખવાય છે એટલે ખૂબ શીતળ તા નો અનુભવ થાય છે. Kirtana Pathak
-

-

-

-

બ્રોકોલી આલમંડ સૂપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiબ્રોકોલી આલમંડ સુપ Ketki Dave
-

ક્રેનબેરી બદામ ચીકી (Cranberry Almond Chikki Recipe In Gujarati)
#US#cookpadindia#cookpadgujarati#ઉત્તરાયણ સ્પેશ્યલઉતરાયણ માં બધા અલગ અલગ ચીકી બનાવતા હોય છે. મેં ક્રેનબેરી બદામ ની ચીકી બનાવી ટેસ્ટ માં સરસ બની તમે પણ જરૂર થી બનાવો. Alpa Pandya
-

બનાના આલમંડ સ્મૂધી (Banana Almond Smoothie Recipe In Gujarati)
કેળા માં થી ફાઈબર,પોટેશિયમ,વિટામિન B6,વિટામિન C, અલગ અલગ એન્ટી ઓક્સિડન્ટ અને phytonutrients મળે છે..દરેક ઉંમરના વ્યક્તિઓ માટે કેળા નું સેવન સારું ગણાય છે. Sangita Vyas
-

બ્રોકોલી આલમંડ સૂપ(broccoli almond soup recipe in Gujrati)
બ્રોકોલી માં વિટામીન સી ખૂબ જ પ્રમાણ માં હોય છે.જે કેન્સર,હાર્ટ નાં પ્રોબ્લેમ સામે રક્ષણ આપે છે.બદામ જે કોલેસ્ટ્રોલ લેવલ ને બેલેન્સ રાખે છે.ખૂબ જ હેલ્ધી ખાસ કરીને શિયાળા માટે.જેને બ્રેડ,બેકડ્ પોટેટો,સલાડ વગેરે સાથે સર્વ કરી શકાય. Bina Mithani
-

બ્રોકોલી આલમંડ ક્રીમી સુપ (Broccoli Almond Creamy Soup Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#winter#WLD Suchita Kamdar
-

More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16743695

















ટિપ્પણીઓ