કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફુલકા રોટલી (Fulka Rotli Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફુલકા રોટલી (Fulka Rotli Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફુલકા રોટલી (Fulka Rotli Recipe In Gujarati)

Priti Shah
Priti Shah @cook_24665640
Ahmedabad

ફુલકા રોટલી (Fulka Rotli Recipe In Gujarati)

Priti Shah
Priti Shah @cook_24665640
Ahmedabad
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

દસ મિનિટ
ચાર વ્યક્તિ
  1. 1 વાટકીઘઉંનો લોટ
  2. 2 ચમચીમોણ માટે તેલ
  3. સ્વાદ પ્રમાણેમીઠું
  4. લોટ બાંધવા પાણી
  5. 1 ચમચીલોટ મસળવા માટે તેલ
  6. અટામણ માટે લોટ
  7. રોટલી ઉપર ચોપડવા માટે ઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    એક તાસકમાં લોટ ચાળી લો તેમાં મીઠું તેલ અને પાણી ઉમેરી રોટલી નો લોટ બાંધો. હવે તેના નાના નાના લુવા કરી અટામણ લઈ તેની રોટલી વણી લો.

    ફુલકા રોટલી (Fulka Rotli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ફુલકા રોટલી (Fulka Rotli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ગેસ પર લોઢી ગરમ કરો. લોઢી ગરમ થાય એટલે ગેસની આંચ ધીમી કરી એક સાઇડ રોટલી ને થોડીક શેકો અને હવે ગેસની આંચ ફાસ્ટ કરી બીજી સાઈડ આખી થવા દો. હવે રોટલી ને ઓછી થયેલી સાઇડ ને ગેસની આંચ ઉપર મૂકી ફુલાવી લો.

    ફુલકા રોટલી (Fulka Rotli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફુલકા રોટલી (Fulka Rotli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફુલકા રોટલી (Fulka Rotli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    રોટલી ફુલે એટલે તેને ઉતારી તેની ઉપર ઘી લગાવી લો. તૈયાર છે ફુલકા રોટલી.

    ફુલકા રોટલી (Fulka Rotli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Priti Shah
Priti Shah @cook_24665640
પર January 07, 2023 05:59
Ahmedabad
House wife
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
February 18, 2023 11:43
Bahut badhiya
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ગોબી ગાજર શલગમ અચાર (Gobi gajar shalgam achar recipe Gujarati)
  2. દાલ તડકા (Dal Tadka Recipe In Gujarati)
  3. દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
  4. ગ્રીન ખીચું (Green Khichu Recipe In Gujarati)
  5. બીટ નો હલવો (Beetroot Halwa Recipe In Gujarati)
  1. બટાકા નું હવેજીયું શાક
  2. ગ્રીન સ્ટફ પરાઠા (Green Stuffed Paratha Recipe In Gujarati)
  3. ગ્રીન ખીચુ (Green Khichu Recipe In Gujarati)
  4. ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16735451
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close