ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

Jayshreeben Galoriya
Jayshreeben Galoriya @cook_20544089
Junagdh Zanzarda Road Radhesym Apmentblock No 302

ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામ ગાજર
  2. 50 ગ્રામ ખાંડ
  3. 1 ચમચીઘી
  4. 1 ચમચીકાજુ નાં ટુકડા
  5. 1/2 ચમચી ઇલાયચી પાઉડર
  6. 2 ચમચીમલાઈ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેલા ગાજરને ધોઈ ખમણી લેવા એક પેન મા ઘી મુકી તેમા ખમણને સેકવુ સુગંધ આવે એટલે ખાંડ નાખી હલાવવુ

  2. 2

    ખાંડ નુ પાણી બળી જાય ને પછી મલાઈ નાખી હલાવવુ વાસણ છોડે એટલે કાજૂનેએલચી પાઉડર નાખી મિક્સ કરી તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshreeben Galoriya
Jayshreeben Galoriya @cook_20544089
પર
Junagdh Zanzarda Road Radhesym Apmentblock No 302
I love my cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes