રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સામગ્રી માં ચોખાનો લોટ, આદુ મરચાં ની પેસ્ટ, મીઠું,પાપડીયો ખારો ડીશ માં તૈયાર કરો, પાલક,મેથી, કોથમીર ને છૂટ પાણી થી ધોઈ અને લીલું લસણ સાથે ક્રશ કરી લો, અને પ્યુરી બનાવી લો.
- 2
- 3
- 4
એક કડાઈમાં/તપેલીમાં ૧ વાટકો લોટ હોય તો ૩ વાટકા પાણી ને ઉકાળવા મુકો, તેમાં મીઠું,પાપડીયો ખારો,સોડા,હીંગ, ૩ ભાજી ની પ્યુરી, આદુ મરચાં ની પેસ્ટ, લીલું લસણ ની પેસ્ટ, ઉમેરવી અને 1 ચમચીતેલ નાખી ને ધીમે ધીમે ચોખાનો લોટ ઉમેરો અને સારી રીતે વેલણ વડે હલાવી મિક્સ કરો.
- 5
ગ્રીન ખીચું જ્યારે ઘટ્ટ થાય એટલે તેમાં વેલણ ઉભું રાખો ને ચેક કરો, કે ખીચું બરાબર મિક્સ થયું કે નહીં.
- 6
તો તૈયાર છે ચોખાના લોટનું ગ્રીન ખીચું,તેને સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16740553












ટિપ્પણીઓ (2)