કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગ્રેનોલા ચીકી (Granola Chiki Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગ્રેનોલા ચીકી (Granola Chiki Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગ્રેનોલા ચીકી (Granola Chiki Recipe In Gujarati)

Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457

#US
ગ્રેનોલા ચીકી એક હેલ્ધી અને ટેસ્ટી ચીકી છે જે ઘણી બધી વસ્તુ નું કોમ્બિનેશન કરીને બનાવવામાં આવે છે.

#US
ગ્રેનોલા ચીકી એક હેલ્ધી અને ટેસ્ટી ચીકી છે જે ઘણી બધી વસ્તુ નું કોમ્બિનેશન કરીને બનાવવામાં આવે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. ૧ કપગોળ
  2. ૧/૮ કપ શેકેલા શીંગદાણા
  3. ૧/૮ કપ સફેદ તલ
  4. ૧/૮ કપ બદામ ના ટુકડા
  5. ૧/૮ કપ કાજુના ટુકડા
  6. ૧/૮ કપ સૂકા ટોપરાની કતરણ
  7. ૧/૮ કપ કિસમિસ
  8. ૧ટેબલ સ્પુન કાળા તલ
  9. ૧/૪ કપઓટ્સ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કાજુ, બદામ,સુકા ટોપરાની કતરણ, સફેદ અને કાળા તલ અને ઓટ્સને ડ્રાય રોસ્ટ કરી લો.

    ગ્રેનોલા ચીકી (Granola Chiki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કઢાઈમાં ગોળને ગરમ કરવા મૂકો ગોળનો કલર ચેન્જ થાય એટલે થોડા પાણીમાં બે ત્રણ ડ્રોપ ગોળના મૂકો ગોળી વડે એટલે ગોળની પાઇ થઈ ગઈ

    ગ્રેનોલા ચીકી (Granola Chiki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગ્રેનોલા ચીકી (Granola Chiki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગ્રેનોલા ચીકી (Granola Chiki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ગોળની પાઇ થઈ જાય એટલે બધી સામગ્રી તેમાં એડ કરી મિક્સ કરો. ઘી થી ગ્રીસ કરેલા માર્બલ ઉપર લઈને ઘી થી ગ્રીસ કરેલા વાટકાથી ચીકીને પાથરીને પતલી કરો

    ગ્રેનોલા ચીકી (Granola Chiki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગ્રેનોલા ચીકી (Granola Chiki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગ્રેનોલા ચીકી (Granola Chiki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ચીકી ને ઢાળી દીધા પછી ગરમ હોય ત્યારે જ પીઝા કટરથી કાપા પાડી દો. ચીકી ઠંડી થાય પછી તેના પીસ કરી ડબ્બામાં ભરી લો

    ગ્રેનોલા ચીકી (Granola Chiki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગ્રેનોલા ચીકી (Granola Chiki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
પર January 11, 2023 17:23

ટિપ્પણીઓ (12)

Ketki Dave
Ketki Dave @ketki_10
January 17, 2023 17:21
@cook_25887457 Lajawab
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. હોમમેડ ફૂદીના પાઉડર (Homemade Pudina Powder Recipe In Gujarati)
  2. આલુ મટર સમોસા (Aloo Matar Samosa Recipe In Gujarati)
  3. કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya recipe in Gujarati)
  4. દાળ અને શાક નો ગરમ મસાલો
  5. લીલી તુવેર ના મુઠીયા (Lili Tuver Muthia Recipe In Gujarati)
  1. વઢવાણી મરચાં નું અથાણું (Vadhvani Marcha Athanu Recipe In Gujarati)
  2. વધેલી રોટલી ની સુખડી (Leftover Rotli Sukhdi Recipe In Gujarati)
  3. હોમમેડ ફૂદીના પાઉડર (Homemade Pudina Powder Recipe In Gujarati)
  4. મેથી ની ભાજી ની સૂકવણી (Methi Bhaji Sukavani Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16744610
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close