વઢવાણી મરચાં નું અથાણું (Vadhvani Marcha Athanu Recipe In Gujarati)

Hiral Panchal @cook_18343649
વઢવાણી મરચાં નું અથાણું (Vadhvani Marcha Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા મરચાં ને ધોઈ કોરા કરી લો હવે તેણે ઊભા કર કરી લો હવે તેમાં મીઠું, હળદર, લીંબુ નો રસ, રાઈ ના કુરીયા, તેલ નાખી બરાબર હલાવી લો ઢાંકી 15 મિનિટ સુધી રહેવા દો
- 2
હવે 15 મિનિટ પછી તેમાં પાણી છુટે એટલે તેમાં જરૂર મુજબ અથાણાં સંભાર નાખી બરાબર હલાવી 1 દિવસ સુધી રહેવા દો
- 3
હવે બરણી મા ભરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
વઢવાણી રાયતા મરચાં (Vadhvani Raita Marcha Recipe In Gujarati)
#WP#વિન્ટર અથાણું રેસીપી#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
ઇન્સ્ટન્ટ વઢવાણી મરચાં અથાણું (Instant Vadhvani Marcha Athanu Recipe In Gujarati)
વઢવાણીમરચા એકદમ ગ્રીન અને મોળા,નાના સાઈજ ના હોય છે . જમણ મા સાઈડ ડીશ તરીકે લઈ શકાય કેમ કે અથાણા ,ચટણી વગર થાળી અધુરી લાગે છે.. તરત બનાવી ને ઉપયોગ મા લઈ શકાય અને સ્ટોર પણ કરી શકાય કારણ કે નીમ્બુ પ્રીર્જવેટિવ ના કામ કરે છે. Saroj Shah -
વઢવાણી મરચાં (Vadhvani Marcha Recipe in Gujarati)
#KS2આ મરચાં બનાવી આખું વર્ષ સ્ટોર કરી શકાય છે. થેપલા, ભજીયા, પરાઠા સાથે સરસ લાગે છે. Arpita Shah -
ગાજર મરચાં નું અથાણું (Gajar Marcha Athanu Recipe In Gujarati)
#WP#CookpadGujrati#CookpadIndoa Brinda Padia -
આથેલા મરચાં (Athela Marcha Recipe In Gujarati)
#WPવિન્ટર સ્પેશ્યલ અથાણું ----- આથેલા મરચાં , ગુજરાતી ઓ નું ફેવરેટ.#favourite author @pinal_patel Bina Samir Telivala -
વઢવાણી રાયતા મરચા નું અથાણું (Vadhvani Raita Marcha Athanu Recipe In Gujarati)
#WP#cookpadindia Rekha Vora -
વઢવાણી મરચાં નું અથાણું (Vadhvani Marcha Athanu Recipe In Gujarati)
#WK1વિન્ટર કિચન ચેલેન્જ - Week 1 મરચાંનું અથાણું -વઢવાણી મરચા Juliben Dave -
-
-
-
-
વઢવાણી રાયતા મરચાં (Vadhvani Raita Marcha Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
-
વઢવાણી ઈન્સ્ટન્ટ મરચા (Vadhvani Instant Marcha Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CWM1 #Hathimasala#week1 Sneha Patel -
-
વઢવાણી મરચાં (Vadhvani Marcha Recipe in Gujarati)
#KS2#વઢવાણીમરચા બધા વઢવાણી મરચા મા રાઈ ના કુરિયા નો ઉપયોગ કરતા હોય છે. મે અહીં મેથી ના કુરિયા નો ઉપયોગ કર્યો છે.અને તેનો સ્વાદ વધારવા માટે તેમાં ચપટી ખાંડ પણ નાખી છે જેથી તે ટેસ્ટ મા બહુ જ સરસ લાગે છે. Vaishali Vora -
વઢવાણી આથેલા મરચાં (Vadhvani Athela Marcha Recipe In Gujarati)
#WP#MBR9#cookoadindia#cookoadgujarati કોઈ પણ શાક હોય પણ જમવામાં સાથે આથેલા મરચાં હોય તો જમવામાં ટેસ્ટ ઔર વધી જાય છે..શિયાળા માં તો ખાસ મરચાં ,લસણ,ભાજી,લીલી હળદર, ચટણી આ બધું જમવામાં રુચિ વધારે છે . सोनल जयेश सुथार -
વઢવાણી મરચા (Vadhvani Marcha Recipe In Gujarati)
#KS2# Post 2આ મરચા ગોટા સાથે ખાવાની મજા આવે છે. Richa Shahpatel -
-
-
વઢવાણી મરચાં (Vadhvani Marcha Recipe in Gujarati)
#KS2વઢવાણી મરચાં અત્યારે શિયાળામાં ખૂબ જ સરસ મળતા હોય છે અને એનું અથાણું સ્વાદિષ્ટ લાગે છે તેમજ આ અથાણાંને બનાવવું ખૂબ જ સરળ છે. Hetal Siddhpura -
વઢવાણી મરચાં નું અથાણું
#તીખીમરચાં નું અથાણું તો મારૂં મનપસંદ અથાણું.. એમાંય કાઠીયાવાડી ભોજન માં આ મરચાં તો હોય જ.. Sunita Vaghela
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16741717
ટિપ્પણીઓ