કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
આલુ મટર સમોસા (Aloo Matar Samosa Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
આલુ મટર સમોસા (Aloo Matar Samosa Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

આલુ મટર સમોસા (Aloo Matar Samosa Recipe In Gujarati)

Avani Parmar
Avani Parmar @cook_23168717

આલુ મટર સમોસા (Aloo Matar Samosa Recipe In Gujarati)

Avani Parmar
Avani Parmar @cook_23168717
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
5 સર્વિંગ્સ
  1. 250ગ્રામ વટાણા
  2. 5-6 નંગમોટા બટાકા
  3. 1 tbspતેલ વઘાર માટે
  4. 2તજ ના નાના ટુકડા
  5. 5 નંગ લવિંગ
  6. 1 tbspઆદુ મરચા ની પેસ્ટ
  7. 2 tspહળદર
  8. મીઠું સ્વાદ પ્રમાણે
  9. 2 tspલાલ મરચું પાઉડર
  10. 2 tspધાણાજિરુ પાઉડર
  11. 3 tspલીંબુ નો રસ
  12. 2 tspખાંડ
  13. 2 tspકસુરિ મેથી
  14. ▶️ પડ માટે
  15. 4 કપમેંદો
  16. 2 tspઅજમો
  17. 1 tbspતેલ મોણ માટે
  18. મીઠું સ્વાદ પ્રમાણે
  19. તેલ ફ્રાય કરવા માટે
  20. ▶️ સર્વ કરવા
  21. ટામેટા સોસ
  22. ફુદીના કોથમીર ની ચટણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    મેંદા માં બધી સામગ્રી એડ કરી મીડીયમ કણક બાંધી લો. તેને 30 મિનિટ સુધી ઢાંકી ને રાખો.

  2. 2

    વટાણા ને ખાંડ એડ કરી બોઈલ કરો.બટાકા ને 4-5 સીટી વગાડી બાફી લો.

    આલુ મટર સમોસા (Aloo Matar Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    આલુ મટર સમોસા (Aloo Matar Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પેન માં તેલ મૂકી તજ, લવિંગ એડ કરી આદુ મરચા ની પેસ્ટ એડ કરી શાંતળી લો, હળદર એડ કરી મિક્સ કરો. હવે મેશ કરેલા બટાકા,વટાણા એડ કરી મીઠું,લાલ મરચું,ધાણાજિરુ એડ કરી મિક્સ કરો.લીંબુ નો રસ, ખાંડ એડ કરો છેલ્લે ક્સુરિ મેથી એડ કરી મિક્સ કરો.

    આલુ મટર સમોસા (Aloo Matar Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    આલુ મટર સમોસા (Aloo Matar Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    આલુ મટર સમોસા (Aloo Matar Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે કણક માંથી મોટો લુઓ લઈ રોટલી વણી લો.હવે વચ્ચે થી કટ કરી એક સાઈડ ઉપર પાણી લગાવી ને સમોસા નો શેપ આપો.હવે તેમાં સ્ટફિનગ એડ કરી કિનારી ઉપર પાણી લગાવી ને સરખું પેક કરો.

    આલુ મટર સમોસા (Aloo Matar Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    આલુ મટર સમોસા (Aloo Matar Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તેને ધીમી આન્ચ ઉપર તેલ માં ફ્રાય કરો.

  6. 6

    રેડી છે આલુ મટર સમોસા.

    આલુ મટર સમોસા (Aloo Matar Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Avani Parmar
Avani Parmar @cook_23168717
પર January 11, 2023 18:54

ટિપ્પણીઓ (13)

Renukabala
Renukabala @renubala123
January 21, 2023 17:04
Perfect samosas👌👏
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. હોમમેડ ફૂદીના પાઉડર (Homemade Pudina Powder Recipe In Gujarati)
  2. કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya recipe in Gujarati)
  3. દાળ અને શાક નો ગરમ મસાલો
  4. લીલી તુવેર ના મુઠીયા (Lili Tuver Muthia Recipe In Gujarati)
  5. વ્હાઈટ ચોકલેટ ટુટી ફ્રુટી ચીકી (White Chocolate Tutti Frutti Chikki Recipe In Gujarati)
  1. ટોફુ ઝુકિની સલાડ (Tofu Zucchini Salad Recipe In Gujarati)
  2. તલના લાડુ (Til Ladoo Recipe In Gujarati)
  3. પાઉંભાજી (Pav Bhaji Recipe in Gujarati)
  4. સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16744740
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close