કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વરાળીયા સ્ટાઇલ ઉંધિયું (Varaliya Style Undhiyu Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વરાળીયા સ્ટાઇલ ઉંધિયું (Varaliya Style Undhiyu Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વરાળીયા સ્ટાઇલ ઉંધિયું (Varaliya Style Undhiyu Recipe In Gujarati)

Rashmi Adhvaryu
Rashmi Adhvaryu @Rashvi78
Rajkot

#US
#Cookpadguj
#Cookpadind

#US
#Cookpadguj
#Cookpadind

વધુ વાંચો

વરાળીયા સ્ટાઇલ ઉંધિયું (Varaliya Style Undhiyu Recipe In Gujarati)

Rashmi Adhvaryu
Rashmi Adhvaryu @Rashvi78
Rajkot

#US
#Cookpadguj
#Cookpadind

#US
#Cookpadguj
#Cookpadind

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 🍲 ઉંધિયું શાક બનાવવા માટે 🍲
  • 300 ગ્રામબટાકા
  • 100 ગ્રામડુંગળી આખી
  • 150 ગ્રામરીંગણ નાના
  • 50 ગ્રામપાપડી, ગુવાર
  • 50 ગ્રામલાલ લીલા મરચા
  • 1 વાટકીવટાણા
  • 1 વાટકીવાલોર ઝીણા સમારેલા
  • 100કોથમીર ઝીણી સમારેલી
  • 2 નંગગાજર ટુકડા
  • 1 વાટકીફ્લાવર
  • 1/2 વાટકીકોબીજ
  • 10કળી મોટું લસણ ક્રશ કરેલું
  • 2 ચમચીચણાનો લોટ
  • 1 વાટકીશીંગ દાણા નો ભુક્કો
  • 1 ચમચીમીઠું, હળદર મરચું પાઉડર સ્વાદ અનુસાર
  • 1 ચમચીખાંડ પાઉડર
  • 1 ચમચીલીંબુનો રસ
  • 3 મોટા ચમચાતેલ વઘાર માટે
  • 1 ચમચીરાઈ જીરું હિંગ વઘાર માટે
  • 1 ચમચીગરમ મસાલો
  • 🪴ઢોકળી મુઠીયા માટે 🪴
  • 1 વાટકીમેથી પાલક ની ભાજી ઝીણી સમારેલી
  • 1 વાટકીચણાનો લોટ
  • 1 ચમચીમીઠું સ્વાદાનુસાર, હળદર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગેસ ચાલુ કરી એક કુકરમાં ફ્લાવર, કોબીજ, 2બટાકા ટુકડા વટાણા, ગાજર ટુકડા રીંગણ બધું પાણી થોડું મુકી બાફી લો.મુઠિયા બનાવી લો ્

    વરાળીયા સ્ટાઇલ ઉંધિયું (Varaliya Style Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વરાળીયા સ્ટાઇલ ઉંધિયું (Varaliya Style Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક વાસણમાં ચણાનો લોટ શેકીને તેમાં મેથી પાલક ઝીણી સમારેલી, મીઠું સ્વાદાનુસાર ડુંગળી અને લસણની પેસ્ટ શીંગ દાણા, લીલું મરચું બધુમીકસ કરી મીક્ષરમાં ક્રશ કરી લો.મસાલો બનાવી આખા શાકભાજી કટ કરી તેમાં મસાલો ભરીને તૈયાર કરો

    વરાળીયા સ્ટાઇલ ઉંધિયું (Varaliya Style Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક કુકરમાં તેલ ગરમ કરી તેમાં રાઈ જીરું, હિંગ વઘાર કરી તેમાં ટામેટાં નું ક્રશ, લાલ મરચું, લસણ, ડુંગળી ની પેસ્ટ વઘાર કરી તેમાં આખાં શાક ભાજી તેમાં વઘાર કરો.3 સીટી કરી બાફી લો.

    વરાળીયા સ્ટાઇલ ઉંધિયું (Varaliya Style Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વરાળીયા સ્ટાઇલ ઉંધિયું (Varaliya Style Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વરાળીયા સ્ટાઇલ ઉંધિયું (Varaliya Style Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    થોડું થીજી જાય એટલે તેને સર્વ કરી પીરસો.

    વરાળીયા સ્ટાઇલ ઉંધિયું (Varaliya Style Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rashmi Adhvaryu
Rashmi Adhvaryu @Rashvi78
પર January 15, 2023 15:34
Rajkot
cooking for my favourite subject.
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
February 28, 2023 07:20
@Rashvi78 good one
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઊંધિયું

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બિસ્કિટ પીઝા (Biscuit pizza recipe in Gujarati)
  2. બિસ્કિટ પીઝા (Biscuit Pizza Recipe In Gujarati)
  3. ચણા ની દાળ ની ભેળ (Chana Dal Bhel Recipe In Gujarati)
  4. ચણા દાળ ભેળ જૈન (Chana Dal Bhel Jain Recipe In Gujarati)
  5. સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
  1. વેજ ફ્રાઈડ રાઈસ (Veg Fried Rice Recipe In Gujarati)
  2. દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
  3. ચણા ની દાળ ની ભેળ (Chana Dal Bhel Recipe In Gujarati)
  4. મમરા ના લાડુ (Mamara Ladoo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16751370
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close