#PKS1
એક તપેલીમાં બે વાટકા પાણી લઈ ઊકળવા મૂકવું
પાણી બરાબર ઊકળે એટલે તેમાં ચોખાનો લોટ લીલા મરચા કોથમીર ઉમેરી વેલણથી હલાવવું
ત્યારબાદ તેના ગોળા વાળી વરાળે બાફવા મૂકવું બફાઈ જાય એટલે શીંગ તેલ ને મેથીયો મસાલો છાંટી સર્વ કરવું
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ