મમરા ના લાડુ (Mamara Ladoo Recipe In Gujarati)

Alka Soni
Alka Soni @alkaa5656

મમરા ના લાડુ (Mamara Ladoo Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩ વાટકા મમરા
  2. ૧ વાટકો ગોળ
  3. થોડું પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ આપણે મમરા ને થોડા શેકી લેશું ત્યારબાદ એક લોયામાં ગોળ એડ કરી દેવો.

  2. 2

    ત્યાર પછી ગેસ સ્લો મીડિયામાં રાખી ને ગોળ ને ધીમે ધીમે હલાવતા રહેવું અને સરસ મજાની પાય તૈયાર કરવી એક વાટકામાં પાણી લઈ અને થોડું ગોળ ની પાય ના ૨ ટીપાં ઉમેરી અને જોઈ લેવું ચૂંટી તો નથી અડતી ને પાય ચીપકી જાય એટલે સમજવું કે એકદમ પાય થઈ ગઈ છે.

  3. 3

    હવે પાય થઇ ગયા બાદ તેમાં મમરા ને ધીમે ધીમે ઉમેરતા જવું અને હલાવતા જવું ગોળ ની પાય અને મમરા ને એકદમ મિક્સ કરી અને થોડું ઠંડુ થવા દેવું.

  4. 4

    થોડું ઠંડું થઇ ગયા બાદ પાણી વાળો હાથ કરી અને મમરા ના લાડુ ને વાળી લેવા આવી રીતે બધા જ લાડુને વાળી ને બનાવી લેવા તો તૈયાર છે આપણા પરફેક્ટ માપ સાથે ગોળ મમરાના લાડુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Alka Soni
Alka Soni @alkaa5656
પર

ટિપ્પણીઓ

Similar Recipes