રાંધવાની સૂચનાઓ
- 1
ગાજર ને ધોઈ ને કટકા કરી લો. કૂકર માં દૂધ નાખી બાફી લેવું. 3 સીટી મારી દેવી. પછી ઠરી જાય એટલે ખોલી ને ચમચા વડે મેસ કરવું.
- 2
હવે એક પેન માં ગેસ પર મૂકી દૂધ બળી જાય એટલે ખાંડ ઉમેરી દો. પછી ઘટ્ટ થવા આવે એટલે ઇલાયચી જાયફળ ભૂકો નાખવો.
- 3
આ રીતે જલ્દી થઈ જાય છે. તૈયાર છે ગાજર નો હલવો,ઝડપથી બનતો ગાજર ખમણ્યા વગર
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16754191








ટિપ્પણીઓ (3)