કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચાઈનીઝ સૂપ (Chinese Soup Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચાઈનીઝ સૂપ (Chinese Soup Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચાઈનીઝ સૂપ (Chinese Soup Recipe In Gujarati)

Kirti Suba
Kirti Suba @cook_38212106

ચાઈનીઝ સૂપ (Chinese Soup Recipe In Gujarati)

Kirti Suba
Kirti Suba @cook_38212106
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
ચાર લોકો માટે
  1. 2 મોટી ચમચીકોર્ન ફ્લોર.
  2. 1 મોટી ચમચી કેપ્સીકમ
  3. 1 મોટી ચમચીગાજર
  4. 1 મોટી ચમચી કોબી
  5. 1 મોટી ચમચી લીલી ડુંગળી,
  6. 1 મોટી ચમચીલીલું લસણ,
  7. 1 નંગ નાની સુકી ડુંગળી
  8. 1 નાનો ટુકડો આદુ
  9. 1 મોટી ચમચી રેડ ચીલી સોસ
  10. 1 મોટી ચમચીગ્રીન ચીલી સોસ
  11. 1/2 ચમચી સોયાસોસ
  12. 1 ચમચીમરી પાઉડર
  13. 1/2 ચમચી ચાટ મસાલો
  14. જરૂર પ્રમાણે મીઠું
  15. 1 મોટી ચમચીબટર 1 ચમચીતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક મોટો ગ્લાસ પાણી ગરમ કરો અને એક વાટકામાં 2 ચમચી કોર્ન ફ્લોર લઈને ઓગાળો ત્યારબાદ કેપ્સીકમ, ગાજર, કોબી, અને લીલું લસણ લીલી ડુંગળી બધું ઝીણું સમારી લો.

    ચાઈનીઝ સૂપ (Chinese Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચાઈનીઝ સૂપ (Chinese Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક લોયુ લેવું તેમાં બટર અને તેલ મિક્સ કરો ગરમ થાય ત્યારબાદ એમાં કોબી, કેપ્સીકમ, ગાજર, લીલી ડુંગળી, લીલું લસણ, અને આદુ બધું બે મિનિટ સાંતળવાનું પછી તેમાં બધા સોસ મિક્સ કરવાના. પછી એમાં મરી પાઉડર ચાટ મસાલો અને મીઠું બધું નાખીને બરાબર મિક્સ કરો.

    ચાઈનીઝ સૂપ (Chinese Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચાઈનીઝ સૂપ (Chinese Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચાઈનીઝ સૂપ (Chinese Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તેમાં ગરમ પાણી નાખો અને કોર્ન ફ્લોર ની સારી ઉમેરો બધુ બરાબર મિક્સ કરીને પાંચ મિનિટ ઉકાળવા દો. ઉકળી જાય એટલે સર્વિંગ બાઉલમાં. લઈ અને લીલી ડુંગળી ના પાન ઝીણા સમારેલ મરચું ઉપર છાટવા તો તૈયાર છે આપણું ચાઈનીઝ સૂપ

    ચાઈનીઝ સૂપ (Chinese Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચાઈનીઝ સૂપ (Chinese Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચાઈનીઝ સૂપ (Chinese Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kirti Suba
Kirti Suba @cook_38212106
પર January 25, 2023 18:12

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. લીલું લસણ અને કોથમીર ની ચટણી (Lilu Lasan Coriander Chutney Recipe In Gujarati)
  2. લીલા મરચા અને સૂકા લસણ ની ચટણી (Lila Marcha Suka Lasan Chutney Recipe In Gujarati)
  3. ફાડા ખીચડી.(Fada khichdi recipe in Gujarati)
  4. લીલા વટાણા નું સેવ ઉસળ (Lila Vatana Sev Usal Recipe In Gujarati)
  5. મિક્સ દાળ ખીચડી (Mix Dal Khichdi Recipe In Gujarati)
  1. પાઉંભાજી  ખીચડી (Pavbhaji Khichdi Recipe In Gujarati)
  2. મસાલા વેજ ખીચડી (Masala Veg Khichdi Recipe In Gujarati)
  3. મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
  4. આમળાં લીલી હળદરનો જ્યુસ (Gooseberry Green Turmeric Juice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16770247
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close