પાઉંભાજી  ખીચડી (Pavbhaji Khichdi Recipe In Gujarati)

Swati Sheth
Swati Sheth @swatisheth74
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
  1. ખીચડી માટે
  2. ૧/૨ કપચોખા
  3. ૧/૪ કપપીળી મગ ની દાળ
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. ૧/૨ ટી સ્પૂનહળદર
  6. ૧/૪ ટી સ્પૂનહિગ
  7. ભાજી માટે
  8. ૩ નંગબટાકા
  9. ૧/૨ કપફલાવર ના ટુકડા
  10. ૧/૨ કપવટાણા
  11. ૨ નંગ કાંદા ઝીણા સમારેલા
  12. ૨ નંગટામેટાં ની પ્યુરી
  13. ૧/૨ ટી સ્પૂનહળદર
  14. ૧ (૧/૨ ટી સ્પૂન)કાશ્મીર મરચું
  15. ૨ ટેબલસ્પૂનલસણની પેસ્ટ
  16. ૧/૨ ટી સ્પૂનઆદું ની પેસ્ટ
  17. ૧/૨ ટી સ્પૂનપાઉંભાજી મસાલો
  18. ૧ ટી સ્પૂનતેલ
  19. ૨ ટેબલસ્પૂનબટર
  20. ૧ ટી સ્પૂનલીંબુનો રસ
  21. ૧ (૧/૨ કપ)પાણી

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    ખીચડી માટે દાળ અને ચોખા ધોઈ ને ૧ કલાક માટે હળદર અને મીઠું હિગ નાખી પલાળી દો. પછી ૪ સીટી વગાડીને ખીચડી તૈયાર કરો.

  2. 2

    ભાજી માટે શાક બાફી લો. પેનમાં તેલ અને બટર ગરમ કરી તેમા કાંદા સાતડો. ૪-૫ મિનિટ પછી લસણની પેસ્ટ આદું ની પેસ્ટ નાખી ૨ મિનિટ સાતડો પછી તેમા ટામેટાં ની પ્યુરી નાખી બધા મસાલા નાંખી સાતડો.

  3. 3

    બાફેલા શાકભાજી થોડા મેસ કરી ગ્રેવી મા નાખી હલાવો અને થોડું પાણી નાખી ધીમા તાપે સાતડો. ભાજી તૈયાર હવે તેમાં બનેલી ખીચડી મિક્સ કરી હલાવો. ધીમા તાપે ૪-૫ મિનિટ સાતડો. પાઉંભાજી ખીચડી તૈયાર. ગરમાગરમ સર્વ કરો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Swati Sheth
Swati Sheth @swatisheth74
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes