રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ જરૂર પ્રમાણે ની સામગ્રી તૈયાર કરી લો. ચોખા રાંધી લો
- 2
એક કડાઈમાં ઘી મૂકી તજ લવિંગનો કાજૂ બદામ નો વઘાર કરી ભાત ઉમેરી હલાવી થોડી ખાંડ ઉમેરી ખાંડનું પાણી બળી જાય ત્યાં સુધી સીઝવા દો
- 3
હવે થોડાં થોડાં ભાત અલગ અલગ બાઉલ માં કાઢી લો. 1 બાઉલ માં કેસરી કલર નાંખી મિક્સ કરી લો એક માં પીળો... તૈયાર છે ટ્રાય કલર મીઠો ભાત
- 4
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16776281














ટિપ્પણીઓ