વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)

Rashmi Pomal @yamiicooking111
વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં ઘી લઈ તેમાં રવો ઉમેરી ધીમા તાપે શેકવું.
- 2
રવો શેકાઈ જાય એટલે તેને એક ડીશ માં કાઢી લેવું. હવે એજ કડાઈ માં તેલ લઈ તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ, લીમડા ના પાન, છીણેલું આદુ ઉમેરી, તેમાં ચણા દાળ, અડદ,દાળ કાજૂ ઉમેરી સાંતળો. હવે બધાં શાક ઉમેરી 2 મિનિટ સાંતળો, અને ધીમા તાપે ચડવા દો.
- 3
તેમાં શેકેલો રવો ઉમેરી મિક્સ કરી,આશરે 2 ગ્લાસ પાણી ઉમેરી,મીઠું નાખી હલાવતા રહો.હવે રવો ઘટ્ટ થવા આવે તો ધીમે તાપે 2,3મિનિટ હલાવી,ચડી જાય એટલે ઉતારી લો.
- 4
ગરમ ઉપમા રેડી છે...કોથમીર મૂકી ગરમ સર્વ કરો. મે ઉપમા 1 વાટકી માં લઇ થોડું ઠંડુ થયા પછી વાટકી ડીશ માં અનમોલ્ડ કરી સર્વ કરી છે..ઉપમા સાઉથ ઇન્ડિયન ચટણી જોડે પીરસો....
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)
#GA4#Week5#upma#ઉપમાવેજીટેબલ ઉપમા એ દક્ષિણ ભારતીય નાસ્તામાં સૌથી સામાન્ય વાનગીઓમાંની એક છે, જે હવે આખા ભારતમાં લોકપ્રિય છે. વેજ ઉપમા સૂજી, મિશ્રિત શાકભાજી, ડુંગળી, અળદ ની દાળ, ચણા ની દાળ જેવા સામાન્ય ઘટકોનો ઉપયોગ કરીને ખૂબ ઝડપ થી બની જતી વાનગી છે. ઉપમા વિવિધ પ્રકાર ના બની શકે છે, જેમકે વેર્મીસેલી, ઓટ્સ, રવો, વગેરે. ઉપમા આમ તો ઘટ હોઈ છે પણ મારા ઘર માં બધા ને ઢીલો લચકેદાર ઉપમા વધારે પસંદ છે જે મેં અહીં પ્રસ્તુત કર્યો છે. Vaibhavi Boghawala -
ઉપમા (Upma Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#homemade#yummyબ્રેકફાસ્ટ માં હેલધિ નાસ્તો એટલે ઉપમા .બધા વેજિટેબલ ઉમેરી ને સવાર અથવા સાંજે અથવા ડિનર માં પણ બનાવી શકાય . Keshma Raichura -
-
વેજ. ઉપમા (Veg. Upma Recipe In Gujarati)
#Fam#Breakfastreceipe#weekendreceipe#cookpadindiaવેજ. રવા ઉપમા Bindi Vora Majmudar -
-
બીટરૂટ ઉપમા (Beetroot Upma Recipe in gujarati)
ઉપમા સાઉથ ઈન્ડિયન બ્રેક ફાસ્ટ છે પણ આખા ઈન્ડિયા માં બધે જ ખવાય છે. ખાવા માં ઘણી જ લાઇટ અને હેલ્થી અને બનાવામાં બહુ જ ક્વિક છે. બાળકો ને પણ ઉપમા બહુ પસંદ હોય છે. અહીં મેં બીટરૂટ ઉપમા બનાવી છે બધા વેજીટેબલ્સ નાખીને. બહુ જ સરસ બની છે તમે પણ ચોક્કસ બનાવજો.#GA4 #Week5 #beetroot #upma #ઉપમા #બીટરૂટ Nidhi Desai -
વેજ ઉપમા (Veg. Upma Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadઉપમા એટલે હળવો ,હેલ્ધી ,પૌષ્ટિક, લો કેલેરી નાસ્તો. વડી પેટ પણ ભરાઈ જાય ,જલ્દી ભૂખ ન લાગે. જેથી વજન પણ ન વધે. Neeru Thakkar -
વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)
#ફટાફટ આ ઉપમા ઇન્સ્ટન્ટ બની જાય છે અને ખાવામાં પણ ખૂબ હેલ્દી છે Kala Ramoliya -
વેજ ઉપમા પેટીસ (veg upma patis recipe in gujarati)
આ એક એવી પેટીસ છે જેને બાફવામાં આવી છે.. સ્વાદ મા સ્વાદિષ્ટ, દેખાવ મા રંગબેરંગી અને સ્વાસ્થ્ય વર્ધક વાનગી છે. જેમાં ઉપમા અને પેટીસ નું કોમ્બિનેશન કરવામાં આવ્યું છે.. ખૂબ જ ઓછા તેલ મા બનતી વાનગી છે આ ઉપમા પેટીસ.#વિકમીલ૩ Dhara Panchamia -
મિક્સ વેજ રવા ઉપમા (mix veg rava upma recipe in gujarati)
ઉપમા વિવિધ પ્રકાર ના બને છે. જેમ કે વેજ ઉપમા, વેર્મીસેલી ઉપમા..ઉપમા એક સાઉથ નો ખૂબ જ પ્રખ્યાત નાસ્તો છે જેને ચટણી, સાંભર અથવા એમનેમ જ પીરસવા મા આવે છે.. મે ઓછા તેલ મા હેલ્ધી રીતે બનાવ્યા છે...#સાઉથ Dhara Panchamia -
વેજ. ઓટ્સ ઉપમા (Veg Oats Upma Recipe in Gujarati)
#GA4 #Week5For morning breakfast healthy n easy to cook recipe Vidhi Mehul Shah -
ગાજર ઉપમા(Gajar upma recipe in gujarati)
#ફટાફટઉપમા એક સાઉથ ઇન્ડિયન ડિશ છે. જે ખૂબ ઝડપ થી બની જાય છે અને સ્વાદ માં પણ ખૂબ સરસ લાગે છે. ઉપમા એક હેલ્થી નાસ્તો છે. અહી ગાજર નો ઉપયોગ કરી ને ઉપમા બનાવેલ છે. Shraddha Patel -
ઉપમા (Upma Recipe In Gujarati)
#trend3ઉપમા એ એક બહુ જાણીતી દક્ષિણ ભારતીય નાસ્તા ની વાનગી છે. બહુ સરળ અને ઝડપી બનતી આ વાનગી એક પૌષ્ટિક અને સ્વાસ્થ્યપ્રદ નાસ્તા ની શ્રેણી માં આવે છે. ફક્ત દક્ષિણ ભારત નહીં પરંતુ ભારતભરમાં ઉપમા જાણીતો અને લોકપ્રિય છે.ઉપમા વિવિધ શાકભાજી સાથે અને વિના બન્ને રીતે ,તમારી પસંદ અને અનુકૂળતા પ્રમાણે બનાવી શકાય છે.મેં અહીં મારા પરિવાર ની પસંદ પ્રમાણે બનાવ્યો છે. મારા પરિવાર માં ઉપમા સાથે બિકાનેરી ભુજીયા બહુ પસંદ છે એટલે મેં તેની સાથે સર્વ કર્યો છે. Deepa Rupani -
મિક્સ વેજ રવા ઉપમા (Mix Veg Rava Upma Recipe In Gujarati)
#Fam# breakfastવર્ષોથી આ ઉપમા બધા જ ના ઘરે બનાવતા હતા. મેં તેમાં મિક્સ વેજ નાખી ઉપમા બનાવ્યો છે. જેથી બ્રેકફાસ્ટ કરો તો તમારું પેટ ભરેલું લાગે અને વેઇટ પણ વધે નહીં. Jayshree Doshi -
-
ટોમેટો ઉપમા (Tomato Upma Recipe In Gujarati)
#RC3#Week3#CookpadIndia#Cookpadgujrati#redટેંગી ટોમેટો ઉપમાસવારે નાસ્તા માં કે સાંજે હળવા ભોજન માટે ઉપમા એ બેસ્ટ ઓપ્શન છે.આપને બધા રેગ્યુલર વેજિટેબલ ઉપમા બનાવતા જ હોય એ છીએ.મે એમાં થોડો ટ્વીસ્ટ આપ્યો અને ટોમેટા ના ઉપયોગ થી રેડ અનેે ટેંગી બનાવ્યો...નાના મોટા દરેક વ્યક્તિ ને ટેંગી ટોમેટો ઉપમા નો ટેસ્ટ જરૂર થી પસંદ આવશે. Bansi Chotaliya Chavda -
ઉપમા (Upma Recipe In Gujarati)
#trend3એકદમ ફટાફટ બની જાય તેવી......ઇન્સ્ટન્ટ ઉપમા (Instant Upma) Ruchi Kothari -
વેજ. ઉપમા (Veg Upma Recipe In Gujarati)
#GA4#Week5આજે મેં રેસ્ટોરેન્ટ ટાઈપ પરફેક્ટ મા સાથે એકદમ છૂટો ઉપમા મેં આજે ઘરે નાસ્તામાં બનાવેલો હતો જે મારા પરિવારને ખૂબ જ પસંદ પડે લો સ્વાદમાં ટેસ્ટી અને ખાંવામાં હેલ્ધી ઉપમા બનાવેલો. Komal Batavia -
વેજ. ઉપમા (Veg Upma Recipe In Gujarati)
#GA4#Week5#ઉપમા (keyword)હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ ખૂબ જ જલ્દી બની જતા ઉપમા ની રેસીપી..જે વેજીટેબલ અને પ્રોટીનથી ભરપૂર હોય છે હેલ્ધી નાસ્તા તરીકે પણ ખાઈ શકાય છે અને બાળકોને ખૂબ જ ભાવે તેવી વાનગી છે તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ... Mayuri Unadkat -
વેજ ઉપમા Veg Upma recipe in Gujarati
#trend3 #ટૈન્ડ3 ઉપમા એ સૌ કોઈ ની પ્રિય અને હેલ્ધી વાનગી છે, નાના બાળકો થી લઈને વૃધ્ધ સુધીના દરેક લોકો ને આપી શકાય એવી હેલ્ધી વાનગી એટલે ઉપમા એમાં વેજ ઉમેરી વધારે હેલ્ધી ફૂડ બનાવી શકાય તો મારી આજની વાનગી વેજ ઉપમા Nidhi Desai -
-
ઉપમા (Upma Recipe In Gujarati)
ઉપમા એવી વાનગી છે કે તમે ગમે ત્યારે બનાવી શકો એ ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે Deepika Yash Antani -
ઉપમા(Upma Recipe in Gujarati)
સેવિયાં ઉપમા એ દક્ષિણ ભારતીય નાસ્તામાં પ્રખ્યાત વાનગી છે જેને વર્મીસેલી ઉપમા તરીકે પણ ઓળખવામાં આવે છે. તે વર્મીસેલી, મિશ્રિત શાકભાજી અને અન્ય મસાલામાંથી તૈયાર કરવામાં આવે છે. જ્યારે તમારી પાસે બ્રેકફાસ્ટ બનાવવા માટે થોડો સમય હોય છે, ત્યારે આ એક યોગ્ય છે.#GA4#Week7#breakfast Nidhi Sanghvi -
-
ઉપમા(Upma Recipe in Gujarati)
ખૂબજ tasty અને આરોગ્ય માટે સારી ઉપમા હુ લાવી છુ#GA4 #Week5#ઉપમા Isha Tanna -
ઉપમા (Upma Recipe In Gujarati)
#Trend3#Cookpadindia#Cookpadgukarati#Dietઉપમા દક્ષિણ ભારતની વાનગી છે પરંતુ ગુજરાત માં પણ નાસ્તામાં શોખ થી ખવાય છે. શાકભાજી, દાળ અને ડ્રાયફ્રુટ વાળી ઉપમા વિટામીન, આયર્ન અને વિટામીન B થી ભરપુર ટેસ્ટી તેમજ તંદુરસ્તી વર્ધક નાસ્તો છે. Neelam Patel -
ઉપમા (Upma Recipe In Gujarati)
#GA4 #Week5ઘણા લોકો નાં ઘર માં સવાર માં ઉપમા નો નાસ્તો બનતો હોય છે. મારાં ઘર માં પણ આ નાસ્તો અવારનવાર બને છે. Urvee Sodha -
ઓટસ વેજ ઉપમા (Oats Veg Upma Recipe In Gujarati)
#GA4#Week5#upma આપ બધા જાણતા જ હશો કે ઓટસ કેટલા હેલ્થ માટે ફાયદારૂપ છે...વેઈટ લોસ માટે તો આ ઉત્તમ છે.... કારણ કે એમાં ભરપૂર માત્રા મા ફાયબર હોય છે... અને આમાં તો સાથે વેજીટેબલ્સ પણ છે એટલે જાણે સોના મા સુગંધ ભળી. Taru Makhecha -
-
વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)
#સાઉથઉપમા એ સાઉથ ની સૌથી લોકપ્રિય ડીશ છે જે નાસ્તો ,લંચ કે ડિનર માં લઈ શકાય .અત્યારે તો ઉપમા ગુજરાત કે મહારાષ્ટ્ર ની પણ favourite વાનગી છે .મુંબઈ માં પણ સ્ટ્રીટ ફૂડ માટે જાણીતી છે .મે થોડું ગુજરાતી ટચ આપી ને ઉપમા બનાવી છે .તેમાં બટેકુ એડ કર્યું છે .જલ્દી બની જાય એ માટે વેજીટેબલ કૂકર માં વઘારી લીધું છે . Keshma Raichura
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16775839
ટિપ્પણીઓ (2)