સીસેમમ ટોસ્ટી (Sesame Toasty Recipe In Gujarati)

Saroj Shah @saroj_shah4
સીસેમમ ટોસ્ટી (Sesame Toasty Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક મીક્સિગ બાઉલ મા રવો અને દહીં નાખી ને હલાવી લેવુ,પછી કોબીજ,ગાજર, કેપ્સીકમ,મીઠું,મરી,જીરા પાઉડર નાખી 1/4 કપ પાણી ઉમેરી ને ઢાકી રેસ્ટ આપવુ..
- 2
હવે નાન સ્ટીક પેન ગરમ કરવા મુકવુ,બ્રેડ ને એક સાઈડ તૈયાર કરેલા મિશ્રણ ને લગાવી ને ઉપર કાલા તલ (black sesame) છાટી પ્રેસ કરી ને તવા પર શેકવા મુકી દેવુ,ધ્યાન રહે મિશ્રણ વાલા ભાગ નીચે રહે લાકડી ના તાબેથા થી પ્રેસ કરી ને ચારો બાજુ તેલ સ્પ્રિકંલ કરી ને કુક થવા દેવુ,સ્લો મીડીયમ ફલેમ પર શેકાતા અને કુક થતા ૪ મીનીટ થાય છે,પછી બીજી બાજુ પલટાવી ને ને ટોસ્ટ કરી લેવુ
- 3
- 4
બન્ને બાજૂ ટોસ્ટ થતા 8 મીનીટ લાગે છે, કિસ્પ્રી બ્રાઉન શેકાય નીચે ઉતારી પ્લેટ મા સર્વ કરો.. તૈયાર છે. Black til sesame tosty..
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16777401















ટિપ્પણીઓ (7)