બેકરી સ્ટાઈલ ચોકો ચિપ્સ કૂકીઝ (Bakery Style Choco Chips Cookies Recipe In Gujarati)

chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
Ahmedabad, ગુજરાત, ભારત
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
ફેમીલી
  1. ૧ કપમેંદો
  2. ૧/૪ કપકોકો પાઉડર
  3. ૧/૨ કપ આઈસીંગ ખાંડ
  4. ૧૦૦ ગ્રામ બટર
  5. ૧/૨ ચમચી બેકીંગ પાઉડર
  6. ચોકલેટ ચિપ્સ ગાર્નિશ માટે
  7. બેકીંગ ટે્ બેક માટે

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સૌ પ્રથમ આપણે સામગી્ ભેગી કરી લો

  2. 2

    હવે આ રીતે એક બાઉલ મા બટર ને વીહસીક કરી લો ૧૦ મિનીટ સુધી ફલફી થાય ત્યાં સુધી પછી આઈસીંગ ખાંડ નાંખી ને સતત ૫ મિનીટ મિક્સ કરો

  3. 3

    પછી કોકો પાઉડર મેંદો બેકીંગ પાઉડર નાંખી ને મિક્સ કરી લો આ રીતે તમે જોઈ સકો છો

  4. 4

    હવે ૨ ચમચી દુધ જરુર પડે તો ઉમેરવુ પછી આ રીતે ડોફ બાંધી લો હવે આ રીતે કુકીસ વાળી લો હાથ વડે પછી બેકીંગ ટે્ મા સેટ કરી લો આ રીતે

  5. 5

    હવે માઈકો્ઓવન પી્હીટ ૩ મીનીટ કરી લો પછી કુકીસ પર ચોકલેટ ચિપ્સ રાખી ને મુકી દો આ રીતે ૫ મિનીટ સુધી રાખવુ તમે જોઈ સકો આ રીતે કુકીસ બેક થઈ ને તૈયાર છે

  6. 6

    બેકરી સટાઈલ ચોકો ચિપ્સ કુકીસ તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
પર
Ahmedabad, ગુજરાત, ભારત
Cooking is my passion🌹
વધુ વાંચો

Similar Recipes