કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાલ ખીચડી (Dal Khichdi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાલ ખીચડી (Dal Khichdi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દાલ ખીચડી (Dal Khichdi Recipe In Gujarati)

Devyani Baxi
Devyani Baxi @devyani123

#WKR

#WKR

વધુ વાંચો

દાલ ખીચડી (Dal Khichdi Recipe In Gujarati)

Devyani Baxi
Devyani Baxi @devyani123

#WKR

#WKR

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 1 વાટકીમગની દાળ
  2. 1 વાટકીચોખા
  3. 3 ચમચીઘી
  4. 1 ચમચીજીરૂ
  5. 1/2 ચમચી હળદર
  6. 1/2 ચમચી હિંગ
  7. સ્વાદ પ્રમાણેમીઠું
  8. 5 - 7 નંગ લીમડાના પાન
  9. 1 નંગલીલું મરચું
  10. 3 (4 નંગ)લવિંગ
  11. 1 નંગ તજ નો ટુકડો
  12. 2 નંગડુંગળી
  13. 2 નંગટામેટાં
  14. 5 - 6 લસણ નીકળી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સર્વ પ્રથમ મગની દાળને ચાર પાંચ પાણીથી ધોવો ચોખાને ચાર પાંચ પાણી ધોવો કુકરમાં દાળ અને ચોખા મિક્સ પાણી નાખો તેમાં હળદર સ્વાદ પ્રમાણે મીઠું ચપટી હિંગ આ બધું નાખી કુકર બંધ કરી દો

  2. 2

    કુકરમાં ત્રણ સીટી વગાડો એક કડાઈમાં ઘી મૂકી જીરું નાખી લીમડાના પાન નાખી એક મરચું નાખી દો લવિંગ ઉમેરો તજ નાખી દોઝીણું સમારેલું લસણ ઝીણી સમારેલી ડુંગળી ઝીણા સમારેલા ટામેટાં આ બધું ઉમેરી દો સાતડી લો

    દાલ ખીચડી (Dal Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દાલ ખીચડી (Dal Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    આ બધું સરખી રીતે સતરાઈ જાય પછી તેમાં બાફેલી ખીચડી ઉમેરી દો આ બધું મિક્સ કરો થોડું પાણી નાખી ખીચડી થોડી ઢીલી કરી લો બધું સરસ મિક્સ થાય સમારેલી કોથમીર નાખી દો

    દાલ ખીચડી (Dal Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ગરમ ગરમ દાળ ખીચડી તૈયાર ગાર્નીશિંગ માટે કોથમીર ભભરાવો

    દાલ ખીચડી (Dal Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Devyani Baxi
Devyani Baxi @devyani123
પર January 30, 2023 16:44

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચીઝી વેજીટેબલ પટ્ટી સમોસા (Cheesy Vegetable Patti Samosa Recipe In Gujarati)
  2. દહીં ની ફરાળી ચટણી (Curd Farali Chutney Recipe In Gujarati)
  3. વરા ની દાળ (Vara Dal Recipe In Gujarati)
  4. લાઇવ ઢોકળાં જૈન (Live Dhokla Jain Recipe In Gujarati)
  5. ફાડા લાપસી (Fada lapsi recipe in Gujarati)
  1. વરા નુ બટાકા રીંગણનુ શાક (Vara Bataka Ringan Shak Recipe In Gujarati)
  2. વટાણા બટેકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
  3. મસાલા અળવી ની સબ્જી (Masala Arvi Sabji Recipe In Gujarati)
  4. ડ્રાયફ્રુટસ ચોકલેટ હલવો (Dryfruits Chocolate Halwa Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16777925
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close