લાઇવ ઢોકળાં જૈન (Live Dhokla Jain Recipe In Gujarati)

#LSR
#JAMANVAR
#FUNCTIONS
#LIVEDHOKALA
#HEALTHY
#SIDE_DISH
#BREAKFAST
#COOKPADINDIA
#COOKPADGUJRATI
અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે. લગ્નનો પ્રસંગ સવારનો હોય કે સાંજ નો હોય કે પછી આગળ પાછળના કોઈપણ પ્રસંગ હોય તેમાં લાઈવ કાઉન્ટરમાં સામાન્ય રીતે લાઈવ ઢોકળાં નું કાઉન્ટર જોવા મળે છે. અને તેના ઉપર ભીડ પણ સારી એવી જોવા મળે છે. જેને સિંગતેલ તથા લાલ ચટણી અને લીલી ચટણી સાથે સર્વ કરવામાં આવે છે આ ઢોકળા ખૂબ જ હેલ્ધી હોય છે. તમે તેને બ્રેકફાસ્ટમાં પણ સર્વ કરી શકો છો તથા લંચ બોક્સમાં પણ બાળકોને આપી શકાય છે.
લાઇવ ઢોકળાં જૈન (Live Dhokla Jain Recipe In Gujarati)
#LSR
#JAMANVAR
#FUNCTIONS
#LIVEDHOKALA
#HEALTHY
#SIDE_DISH
#BREAKFAST
#COOKPADINDIA
#COOKPADGUJRATI
અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે. લગ્નનો પ્રસંગ સવારનો હોય કે સાંજ નો હોય કે પછી આગળ પાછળના કોઈપણ પ્રસંગ હોય તેમાં લાઈવ કાઉન્ટરમાં સામાન્ય રીતે લાઈવ ઢોકળાં નું કાઉન્ટર જોવા મળે છે. અને તેના ઉપર ભીડ પણ સારી એવી જોવા મળે છે. જેને સિંગતેલ તથા લાલ ચટણી અને લીલી ચટણી સાથે સર્વ કરવામાં આવે છે આ ઢોકળા ખૂબ જ હેલ્ધી હોય છે. તમે તેને બ્રેકફાસ્ટમાં પણ સર્વ કરી શકો છો તથા લંચ બોક્સમાં પણ બાળકોને આપી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી દાળ અને ચોખાને 3 થી 4 વખત ધોઈને છ થી સાત કલાક માટે પલાળી રાખો.
- 2
હવે તેનું વધારાનું પાણી એક કપમાં સાઈડમાં કાઢી લો અને લીલા મરચા સૂંઠ અને હિંગ સાથે આ દાળ ને વાટી લો હવે તેમાં ખાટું દહીં ઉમેરી ફરીવાર તને વાટી લો પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું અને તેલ ઉમેરી બરાબર બધું મિક્સ કરી લો.
- 3
ઢોકળીયામાં પાણી ઉકળવા મૂકી દો. હવે ઢોકળા જે થાળીમાં મૂકવાના હોય તે ગ્રીસ કરી લો. પછી એક થાળી જેટલું જ ખીરું લઈ તેમાં ફ્રુટ સોલ્ટ 1/2 ચમચી ઉમેરો, તેના ઉપર 1 ચમચીપાણી ઉમેરી તેને ફેટીને ખીરું ગ્રીસ કરેલી થાળીમાં ઉમેરી દો. અને ઉપરથી લાલ મરચું ભભરાવી તેને દસ મિનિટ માટે બાફી લો. થાળી બહારગડી તરત જ તેના ઉપર 1 ચમચીતેલ લગાવી લો જેથી ઢોકળા સોફ્ટ રહે છે.
- 4
તૈયાર ઢોકળાને કાપા કરી તેના પીસ સર્વિંગ ડીશમાં લઈ તેને ચટણી તથા સીંગતેલ સાથે સર્વ કરો.
- 5
તો તૈયાર છે લગ્નસરામાં લાયક કાઉન્ટરમાં બનતા લાઈવ ઢોકળા સર્વ કરવા માટે, જે નાના મોટા સૌને પસંદ પડે એવા છે. આ ઉપરાંત જેને ગળ્યું, તળેલું ઓછું ખાવું હોય તેના માટે એક સારો જમણવારમાં મળી રહેતો હેલ્ધી ઓપ્શન છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
લાઈવ ઢોકળા(live Dhokla Recipe in Gujarati)
લગ્નપ્રસંગે પણ આ ગુજરાતી લાઈવ ઢોકળા બનતા હોય છે. Ila Naik -
લગ્નપ્રસંગે બનતા ગરમાગરમ (આથા વાળાં) ઢોકળાં
#LSR#લગ્ન સ્ટાઈલ રેસીપી#dhokala recipe#આથા વાળાં ઢોકળાંલગ્નપ્રસંગ હોય અને ઢોકળાં નું એક કાઉન્ટર તો હોય જ,સફેદ ઢોકળાં, સેન્ડવીચ ઢોકળાં, ખાટાં ઢોકળાં, લાઈવ ઢોકળાં ને આથાવાળા ઢોકળાં...એમ અવનવાં પ્રકાર ના ઢોકળાં તો હોય જ..આજે હું આથા વાળાં ઢોકળાં બનાવી ને રેસીપી મુકી રહી છું. Krishna Dholakia -
-
સ્ટીમ ઢોકળાં (વરાળીયા)
#નાસ્તોસવાર માં ગરમ ગરમ ઢોકળાં ખાવાની મજા આવે. લાઈવ સ્ટીમ ઢોકળાં (વરાળીયા ) Kshama Himesh Upadhyay -
લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
#LSRગુજરાત માં લાઈવ ઢોકળા લગ્ન પ્રસંગે કે પાર્ટીમાં પીરસાતી અને ખૂબ જાણીતી અને ભાવતી રેસીપી છે.ઢોકળા- ખમણ- હાંડવો એ એક એવો નાસ્તો છે, જે ગુજરાતીઓના ઘરે ઓછામાં ઓછું મહિનામાં રિપીટ બનતું હશે… ઢોકળા પણ વિવિધ પ્રકારના બનતા હોય છે… તેમાંના આજે બધા ગુજરાતીના મોસ્ટ ફેવરિટ લાઈવ ઢોકળા બનાવીશું. Dr. Pushpa Dixit -
-
ઢોકળાં ને સાથે રાબ (Dhokla And Raab Recipe In Gujarati)
Weekend Chefગરમાગરમ ઢોકળાં ને સાથે રાબ Krishna Dholakia -
ખાટાં ઢોકળાં(khata Dhokla recipe in Gujarati)
ખાટાં ઢોકળાં માંનો ખાટો એ આ ગુજરાતી ઢોકળાં નો પ્રભાવશાળી સ્વાદ છે.થોડું ખાટું દહીં ઉમેરી ને તેને ખાટાં બનાવવામાં આવે છે.ઓલટાઈમ મનપસંદ સ્ટાર્ટર તરીકે, ચા નાં સમયનાં નાસ્તા તરીકે અથવા કોઈ પણ સમયે બનાવી શકાય છે. Bina Mithani -
લાઇવ ઢોકળા(live dhokla recipe in gujarati)
#ઢોકળા #દહીંગુજરાતીઓને ઢોકળા ખુબ જ ભાવે અલગ અલગ રીતે ઘણી વેરાયટી બંને એમા પણ સુરતી લાઇવ ઢોકળા ની વાત જ અલગ - ગુજરાત ના દરેક લગ્ન માં જોવા મળે જ. Bhavisha Hirapara -
ઇન્સ્ટન્ટ લાઇવ ઢોકળા (Instant live dhokla Recipe in Gujarati)
ખૂબજ સોફ્ટ અને સ્વાદિષ્ટ તથા અથા વગર na Instant ઢોકળા. તમે બી બનાવો. Reena parikh -
-
લાઈવ ઢોકળાં
#India લાઈવ ઢોકળાં એકદમ ઝડપથી બની જાય છે ને લસણ ની ચટણી સાથે ખાવા ની બહું મજા પડે છે આ લાઈવ ઢોકળાં લગ્ન માં જ ખાધા હશે હવે ઘરે બનાવો આ રીતે એવા જ બનશે. Urvashi Mehta -
અમદાવાદ ના ફેમસ લાઈવ ઢોકળા (Ahmedabad Famous Live Dhokla Recipe In Gujarati)
#KER#અમદાવાદ#cookpadgujarati#cookpadindiaલાઈવ ઢોકળા અમદાવાદ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.નાના મોટા સૌ ને પ્રિય છે.મેં સવારે નાસ્તા માં બનાવ્યા. Alpa Pandya -
ઢોકળાં(Dhokla Recipe In Gujarati)
#weekend chefઢોકળાં આપડા ગુજરાતી ના એની ટાઈમ ફેવરિટ આઈટમ છે. Jagruti Chauhan -
મિક્સ દાળ ઢોકળા જૈન (Mix Dal Dhokla Jain Recipe In Gujarati)
#DR#DAL#CHANADAL#MOONGDAL#UDADDAL#DHOKALA#HEALTHY#BREAKFAST#LUNCHBOX#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
લાઈવ ઢોકળા અને લસણની ચટણી (Live Dhokla Lasan Chutney Recipe In Gujarati)
ગુજરાત માં લાઈવ ઢોકળા લગ્ન પ્રસંગે કે પાર્ટીમાં પીરસાતી અને ખૂબ જાણીતી અને ભાવતી રેસીપી છે. આજે પેલી વાર mitixa modiji ની રેસીપી જોઈ ટ્રાય કર્યુ છે. Dr. Pushpa Dixit -
લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
#ATW1#TheChefStoryઅમે ગુજરાતી અને ગુજરાતી ની બીજી ઓળખાણ એટલે આપણું ફૂડ. એમાંય સ્ટ્રીટ ફૂડ માં આપણે કેટલીય વેરાઈટી ખાઈએ. જેમ કે ઢોકળા, ખાંડવી, પાત્રા, સમોસા, દાળવડા, ગાંઠિયા. એમના એક એટલે ઢોકળા. એમાંય પાછા અલગ અલગ પ્રકાર સ્ટીમ, ખમણ, નાયલોન, અને હવે આવ્યા છે લાઈવ ઢોકળા. કોઈ પણ પ્રસંગ કે ફૂડ ફેસ્ટ માં લાઈવ ઢોકળા નું કાઉન્ટર જોવા મળશે જ. હવે તો વિદેશ માં પણ લોકો ખાતા થયા છે અને ઢોકળા ગુજરાતીઓ નું સિમ્બોલ બની ગયું છે. મેં પણ કર્યા લાઈવ ઢોકળા આ થઈ શેફ સ્ટોરી ના ૧સ્ટ વિક માં. Bansi Thaker -
ઇન્સ્ટન્ટ લાઈવ સફેદ ઢોકળા (Instant Live White Dhokla Recipe In Gujarati)
#30minsલાઈવ સફેદ ઢોકળા લગ્નપ્રસંગ માં સર્વ થાય છે અને એના કાઉન્ટર પર બહુજ ભીડ થાય છે.ઝટપટ બની જાય અને એટલાજ સ્વાદિષ્ટ લાગે છે આ લાઈવ સફેદ ઢોકળા કે વાંરંવાર બનાવાનું મન થાય . Bina Samir Telivala -
લાઈવ ઢોકળા
#SFC ઉનાળો આવે ને સાંજ ના ફરવા નિકડિયા ને ગરમ ગરમ લાઈવ ઢોકળા બંતા હોય મો માં પાણી આવી જાય....આજ મેં સ્ટ્રીટ ફુડ મા ઢોકળા બનાવિયા. Harsha Gohil -
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
#DRC ગુજરાતીઓની ફેવરિટ વાનગી એટલે ખાટા ઢોકળા જે લગભગ દરેક ગુજરાતી ઘરમાં બનતા જ હોય છે. ઢોકળા માં પણ અનેક વેરાઈટી માં બનતા હોય છે પરંતુ ખાટા ઢોકળા એ ગુજરાતની મોસ્ટ ફેવરિટ વાનગી છે.અને ફરસાણ માં ગુજરાતી ઓની વાનગી ની આગવી ઓળખ છે. Varsha Dave -
લાઈવ ઢોકળાં (Live Dhokla Recipe In Gujarati)
#મોમમને લાઈવ ઢોકળા ખૂબ જ ભાવે છે માટે મારા મમ્મી હજુ પણ હું જ્યારે મારા પિયર જવાની હોય ત્યારે મારા માટે એ ઢોકળાં નો સવાર થી જ આથો દઈ રાખે છે.મારા બાળકો ને પણ લાઈવ ઢોકળાં ખૂબ ભાવે છે. અમને હું આ આથા માંથી ઉત્તપમ પણ બનાવી આપું છું.. જે ટેસ્ટ માં ખૂબ સરસ થાય છે..... Nisha Budhecha -
-
લાઈવ ઢોકળાં (live dhokla recipe in gujarati)
ઢોકળા એટલે ગુજરાતી લોકો ના ઘરો માં બનતું 1 ખાસ ફરસાણ. ઘણા ખાટ્ટા ઢોકળા કહે ઘણા ફક્ત ઢોકળા. આજ કાલ ગુજરાતી સિવાય ના લોકો ખમણ માટે ખમણ ઢોકળા શબ્દ વાપરે છે પણ ખમણ અને ઢોકળા બેઉ અલગ અલગ છે. ખમણ અને ઢોકળા અલગ છે એવું બતાવવા ઢોકળા ને લાઈવ (live) ઢોકળા કહેવામાં આવે છે. મારી મોસ્ટ favourite ગુજરાતી ડિશ કહી શકાય જે ખાઈને હું મોટી થઈ છું અને મારી ઘણી બધી યાદો જોડાયેલી છે.#west #વેસ્ટ Nidhi Desai -
બેસન સોજી ઢોકળા (Besan semolina dhokla recipe in Gujarati)
#RC1#week1#cookpadindia#cookpad_gujજાણીતું અને માનીતું ગુજરાતી વ્યંજન ઢોકળા એ બિનગુજરાતી સમાજ માં પણ એટલું જ પ્રખ્યાત છે. નરમ અને સ્વાદિષ્ટ ઢોકળા માં પણ ઘણી વિવિધતા જોવા મળે છે. આમ તો ઢોકળા બનાવા માટે દાળ ચોખા પલાળી, વાટી અને આથો લાવવાનો હોય છે એટલે કે તમારે ઢોકળા બનાવા ઘણી પૂર્વ તૈયારી કરવી પડે. પરંતુ અત્યારે સમય ખૂબ ઝડપી ચાલે છે,લોકો પાસે સમય ની કમી જ હોય ત્યારે જલ્દી થી બને તેવું ભોજન, અલ્પાહાર ઇત્યાદિ પસંદ કરતાં હોય છે. બેસન સોજી ના ઢોકળા જલ્દી બની જતી અથવા તો ઇન્સ્ટન્ટ ફૂડ ની શ્રેણી માં આવે કારણ કે તેમાં દાળ ચોખા, પલાળવા, વાટવા કે આથો લાવવા ની જરૂર નથી પડતી. અને બહુ જલ્દી થી બની જાય છે. Deepa Rupani -
ત્રિરંગી મારબલ ઢોકળાં કેક (Trirangi Marble Dhokla Cake Recipe In Gujarati)
#ત્રિરંગી_માર્બલ_ઢોકળા_કેક#TR #ત્રિરંગી_રેસીપી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeત્રિરંગી માર્બલ ઢોકળાં કેક - 75 આઝાદી ના અમૃત મહોત્સવ નિમિતે ભારતવાસીઓને ખૂબ જ અભિનંદન. રાષ્ટ્ર ધ્વજ નાં તિરંગા નાં સન્માન માં મેં અહીં ત્રિરંગી માર્બલ ઢોકળાં કેક બનાવી છે. Manisha Sampat -
લાઈવ ઢોકળાં
#goldenapron2nd Weekગુજરાતીઓ ની લોકપ્રિય વાનગી એટલે ઢોકળાં. ગુજરાતી ઓ ની ઓળખ એટલે ઢોકળાં. સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે. Disha Prashant Chavda -
-
લાઈવ ઢોકળા(live dhokala recipe in gujarati)
ગુજરાતી ફેમસ અને ફેવરિટ ડીસ ગરમા ગરમ લાઈવ ઢોકળા વિથ તેલ, લસણ ની ચટણી અને રાજકોટ ની ચટણી. Anupa Thakkar -
દૂધીના ઢોકળાં (Dudhi Dhokla Recipe In Gujarati)
ગુજરાતીઓ ને ભાવતી જો કોઈ વસ્તુ હોય તો એ છે ઢોકળાં. તેઓ ને ઢોકળાં મળે એટલે ખુશ થઈ જાય. આજે મેં દાળ-ચોખા પલાવ્યા વગર અને આથો લાવ્યા વગર ઢોકળાં બનાવ્યા છે.મારા ઘરમાં દૂધી કોઈને ભાવતી નથી છતાં પણ મેં આજે દૂધી અને રવાના ઢોકળાં બનવ્યા એ બધાને ભાવ્યા. ખબર જ નથી પડતી કે આમાં દૂધી નાંખી છે. આ હેલ્ધી, સ્પોંજી અને ટેસ્ટી ઢોકળાંની રીત જોઈએ.#EB Vibha Mahendra Champaneri
More Recipes
ટિપ્પણીઓ (4)